________________
. . ઍકર્મ કેટલા કાળથી બનેલું છે, તે કર્મ જીને ક્યારથી વળગ્યું, ને કર્મ કેણે બનાવ્યું? એ સંબંધમાં જાણવાનું એજ છે કે પુલ પદાર્થ જેમ અનાદિકાળને છે, તેમ પુલપરિણામરૂપ કર્મ પણ પ્રવાહે અનાદિકાળનું છે, વળી અને કર્મ અનાદિ કાળથી વળગેલ છે, પણ અમુક કાળે અને કર્મ વળગ્યું. એમ જે માનીયે તે તે પહેલાં સર્વ જીવે કર્મહિત સિદ્ધસ્વરૂપ હેવા જોઈએ, તે સિદ્ધ સ્વરૂપ એવા નિર્મલ છને કર્મ વળગવાનું, કારણ શું ? વળી જે સિદ્ધ સ્વરૂપ એવા નિમલ જીવોને પણ વિના કારણે કર્મ વળગે તે કોઈપણ જીવને સિદ્ધપણું પ્રાપ્ત થાય નહિં; ને તકરાર ખાતર માની લઈએ કે સિદ્ધપણું પ્રાપ્ત ર્થાય તે તે ઘણે કાળ ટકે નહિ, એ પ્રમાણે અનેક વિધ હેવાથી જીવને કર્મ. અને નાદિકાળનું લાગેલું છે, તથા કર્મને કેઈએ બનાવ્યું નથી, કારણ કે પુલ પદાર્થને કેઈએ બનાવ્યું નથી પણ અનાદિસિદ્ધ છે તે jલ પરિણામ રૂપ કર્મ પણ અનાદિ સિદ્ધજ છે. ઈત્યાદિ કર્મનું અને જીવનું સવિસ્તર વર્ણન જૈનદર્શનમાં જેટલું વર્ણવેલું છે તેટલું - અન્ય દર્શનમાં વર્ણવેલું નથી, તે વર્તમાનકાળમાં દરેક દર્શનનું ઘણું સાહિત્ય છપાવાથી પ્રત્યક્ષ માલમ પડે છે, - - *
- વળી જીવસંબંધ છેડયાબાદ કર્મપરમાણુઓની શું અવસ્થા . થાય? તે સંબંધમાં જાણવાનું કે જીવ સંબંધ છેડયા બાદ કેટલાએક કર્મ પરમાણુઓ છુટા થઈ જઈ પુલ પરમાણુરૂપ રહે છે, કેટલાએક દ્વિપ્રદેશી આદિ સ્કરૂપે રહે છે, ને કેટલાએક એરા-- રિકાદિ કોઈ પણ સ્કંધરૂપે પરિણમે છે, એ પ્રમાણે અનેક રૂપે પરિણમવા ચોગ્ય હોય છે, પણ જીવ સંબંધ છેડયા બાદ કામણ. વગણરૂપે જ રહે એ નિયમ નથી.
*. ચાલુ ગ્રંથ આઠ કરણે ઉદય અને સત્તા એ ૧૦ પ્રકરણુનાસંબંધનેજ છે તે પણ તે કરણે કર્મ સંબંધિ હેવાથી પ્રથમ કર્મનું સ્વરૂપ સમજવું જોઈએ, તે સ્વરૂપ પ્રત્યેક કર્મના અર્થપૂર્વક