________________
. ૬. રામના કારખ-જે મહનીય કર્મ પ્રથમ અધાઈ ચકર્યું છે તે અથવા જે મહીિચકર્મને ઉદય પ્રથમ શરૂ થઈ ચૂક છે તે બન્નેને અનુક્રમે ન ઉદય અથવા ચાહું ઉદય કઈ રીતે અટકી શકે અને તે સાથે ઉદીરણ-નિધરિ ને નિકાચના પણ કઈ રીતે અટકી શકે? એ સરકારમેહનીના કર્મ પરમાણુઓમાં ઉપજાવ તે સામના, તેની સવિસ્તર વ્યવસ્થા આ કરણમાં વર્ણવેલી છે. આ સર્વોપશમેના રૂપ સંસ્કાર મોહનીયના કમ્પમાશુઓમાં ઉત્પન્ન થાય છે, અને દેશપશમના રૂપ સંસ્કાર તે મેહનીયમાં અને શેષ સર્વ કર્મના પરમાણુઓમાં ઉત્પન્ન થાય છે. અહિં સર્વોપશમના અને દેશપશમનામાં તફાવત શું છે?.-તે કહેવાય છે કે – દર્શનાહનીય સિવાય ૨૫ ચારિત્ર્ય માહેનીયના કપરમાણુઓમાં ઉદય અને બધ-ઉદીરણાદિ કંઈપણ કરણ પ્રવતતું નથી, અને ૩ દર્શન મેહનીચમાં ઉદ્વર્તન-અપવનાને સંક્રમ-એ ૩ કરણુજ પ્રવર્તે છે. શેષ ઉદય તથા.ઉદીરણા બંધ વિગેરે કે પણ કરણ પ્રવર્તી શકતું નથી, એટલે એમને કેઈપણ સંસ્કાર ઉપજાવી શકાતું નથી,એ પશમના કરણનું લક્ષણ છે અને દેશપિશાન થયેલાં કર્મયુગમાં ઉદ્વર્તના-અપવત્તના–ને સફેમ એ ત્રણ પ્રવર્તે છે પણ ઉદીરણાદિ કેઈ કરણ પ્રવર્તે નહિ છતાં ઉદય તે પ્રવર્તી, કારણ કે ઉદય એકરણ નથી. પુનઃ સર્વે શાન્તતા અમુક કર્મના સર્વ પરમાણુઓમાં હોય છે, અને દેશપશમના તે વિવક્ષિત કર્મની પ્રાયઃ કેટલીક લતાઓમાં ને તે લતાઓના પ્રાયઃ સર્વ વા કેટલાએક પરમાણુઓમાં સંભવે છે, તથા સર્વોપશમના આત્માના વિશુદ્ધ પરિણામની વૃદ્ધિ થાય છે, અને દેશપશમનામાં પરિણામવૃદ્ધિ કારણૂિક નથી તથા દેશપશમન યિા જીવને અનાદિ કાળથી અપૂર્વકરણ 'પર્યન્ત ચાલુ રહે છે, ને સોપશમનકિયા તે અન્તર્મુહર્ત માત્ર ચાલુ રહે છે, ઈત્યાદિ અનેક તફાવત તે તે પ્રકરણના વર્ણનથી જાણવા.
એ પ્રમાણે અને પ્રકારની ઉપશમના પણ પ્રકૃત્યાદિ ચાર ભેદે સવિસ્તર વર્ણવી છે.