________________
બહાર પડી જેથી આ ગ્રંથમાં શ્રી મલયગિરિજીકૃત ટીકાને ભાવાર્થ ઉતાર્યો છે અને ફેટનેટમાં કવચિત્ કૈઈ સ્થાને શ્રી ઉપાય કૃત ટીકાને આશ્રય લીધો છે. તથા શ્રી શિવશર્મસૂરિકૃત કર્મપ્રકૃતિની. ચૂર્ણ પણ પ્રાકૃત ભાષામાં લગભગ ૭૦૦૦ કલેક પ્રમાણની છે.
આ કર્મપ્રકૃતિના અતિ દુગમ્ય ભાવને પણ શ્રી મલયગિરિજી મહારાજે આવી સાદી અને સરળ સંસ્કૃત ભાષામાં ઉતારવાથી તેઓશ્રીની ઉપકાર દ્રષ્ટિને સાક્ષાત્ અનુભવ થાય છે, અને મારા જેવા મતિમને પણ આવા કઠિન વિષયનાથને અર્થ લખવામાં ખશે ઉપકાર શ્રી મલયગિરિજી મહારાજે વાપરેલી ભાષાની સરળતા છે.
ચાલું રથમાં જે મુખ્ય વિષયે આવેલા છે તે મુખ્ય વિષેનું કિંચિત્ દિગદર્શન વાંચકવર્ગને પ્રથમ અહિંજ જણાવું છું તે આ પ્રમાણે , ' '
: ૧ ઉષનાવાઇ -આ કરણમાં આત્માની પલજન્ય શકિતનું, સવિસ્તર વર્ણન છે, તેમાં આત્માની પલિક શકિતના ભેદને શકિતથી કામણ પરમાણુઓનું ગ્રહણ કેવા પ્રકારે થાય છે ગ્રહણ કરેલા કામણ પરમાણુઓમાંથી કેટલા કેટલા પરમાણુઓને કયા કયા કમપણે વ્યવસ્થાપે છે, તેમાં કેવા કેવા પ્રકારના સ્વભાવે ઉત્પન્ન થાય છે, તે સ્વભાવવાળા કમ પરમાણુઓ કેટલા કાળ સુધી આત્માની સાથે સંબંધિવાળા રહે છે, તેઓ કેટલે કાળે કેવા પ્રકારે ફળ આપે છે, ઈત્યાદિ રીતે આત્માની પદ્ધલિક શક્તિનું અને તે પોતલિક શક્તિથી થતા કામણ પરમાણુઓના સંબંધનું સવિસ્તરવર્ણન આપેલ છે.
..૨ રામ આ કરણના વર્ણનમાં આત્માની પદગલિક શકિતથી આત્મા સાથે બંધાયેલા કયા કર્મ પરમાણુઓને સ્વભાવ કયા કર્મરૂપે પલટાઈ જાય છે, કયા કર્મની કેટલી સ્થિતિ કયા પ્રકારે અન્ય કર્મરૂપે પલટાઈ જાય છે, પ્રથમ અમુક ફળ આપવાનું નિર્માણ