________________
છે આચાર અને વિચારની સમૃદ્ધિનો જે સ્વામી બન્યો, તેનું જાતકલ્યાણ અત્યંત નિશ્ચિત થઈ છે (૧૨) છે જાય છે.
પહેલી કલ્પસૂન જે જાતકલ્યાણ સાધે છે, એ જગતકલ્યાણ કરતો રહે છે. હા, બોલ્યા વિના પોતાના ચારિત્રના છે.
વાચના વાચનાઓ . છે શુદ્ધ પાલન માત્રથી.
(સવારે) છે આત્મલક્ષી સાધક મહાન છે.
દોડધામના રાજસૂ ભાવમાં પણ રાચતા માચતા વિજ્ઞાનયુગમાં માનવને એ વાતની ખબર જ હું નથી કે જગતનાં બાહ્ય સ્થલ બળોની શક્તિ કરતાં સૂક્ષ્મની શક્તિ ઘણી જ પ્રચંડ છે. દોડવા દ્વારા જે છે. છે સિદ્ધિ પ્રાપ્ત કરાય તેથી ઘણી મોટી સિદ્ધિ પલાંઠી લગાવીને નવકારનો જાપ કરવાથી પ્રાપ્ત થાય છે. છે રાડો પાડીને ભાષણો કરનાર પ્રચારક કરતાં મૂંગો રહીને આત્મલક્ષી સાધના કરતો એક સાધક હું ઘણો મહાન છે. એની પાસે પેલો સાવ વામણો છે.
ક્યાં સ્થૂલનાં ઝંઝાવતી બળો અને ક્યાં સૂક્ષ્મની બેઠી તાકાત ? આથી જ લોકાલોકપ્રકાશક છે જ્ઞાનના સ્વામી પરમાત્મા મહાવીરદેવે સાધુઓને પ્રભાવક બનાવ્યા, પ્રચારક નહિ. પ્રભાવક બનવા માટે જે આચારશુદ્ધિની આવશ્યકતા હતી તે તેમણે પ્રકાશિત કરી. કેમ
(૧ ૨) ખાવું? કેમ બેસવું? શું બોલવું? કેટલું ઊંઘવું? વગેરે ઝીણામાં ઝીણી વાતને પણ તે કૃપાળુએ છે