________________
સૂરિજી જરાયે ન પીગળ્યા. આ બધી વાતની શ્રી સંઘને ખબર પડી. સંઘ વિમાસણમાં પડી છે (૧૦) હું ગયો. સૂરિજી હવે જો વાચના ન આપે તો ચાર પૂર્વનો હંમેશ માટે નાશ થયો સમજવો. શ્રી સંઘે પહેલી કલ્પસૂન સૂરિજીને ખૂબ વિનંતી કરી. પણ તેમણે જવાબ આપ્યો કે, “હવે એમને વાચના ન અપાય, એમને વાચના વાચનાઓ એ જ્ઞાનનું અજીર્ણ થયું છે. મને આથી ખૂબ દુઃખ થાય છે, પણ હું લાચાર છું.”
(સવારે) શ્રી સંઘ–પણ શ્રી સંઘનું શું થશે? આજથી ચાર પૂર્વનું જ્ઞાન નષ્ટ થઈ જશે? માટે અમારી આપને આગ્રહભરી વિનંતી છે કે આપ તેમને ક્ષમા આપીને બાકીનું શ્રત આપો.
સૂરિજી—“ “શ્રીસંઘની એ જ ઇચ્છા હોય તો તે મારે કબૂલ છે. પણ હવે બાકીના ચાર આ સૂત્રથી જ આપીશ. અર્થથી તો નહિ જ.”
વાચના પુનઃ શરૂ થઈ. સ્થૂલભદ્રજી અર્થથી દસ પૂર્વધર થયા અને સૂત્રથી ચૌદ પૂર્વધર થયા. હું
આવું છે; કલ્પસૂત્રકાર સૂરિદેવ શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીજીનું અનુપમ ચરિત્ર. શ્રીમદ્ મહોપાધ્યાય છે શ્રી વિનયવિજયજી મહારાજાએ કલ્પસૂત્રને સરળ બનાવવા માટે તેની ઉપર ટીકા તૈયાર કરી છે છે તેનું નામ “સુબોધિકા” છે. આજે “સુબોધિકા'નો ઉપયોગ વિશેષ થાય છે. છે એવું તે શું છે આ કલ્પસૂત્રમાં? એમ પૂછશો નહિ, કલ્પસૂત્રમાં શું નથી ? એ જ પ્રશ્ન છે. હું હું આત્માના વિકાસ માટેની તમામ પ્રેરણાઓ એ પૂર્ણ કરે છે. દેવાધિદેવ શાસનપતિ પરમાત્મા છે.
(૧૦) મહાવીર દેવના જીવનને વિસ્તારથી આલેખીને, એ જીવનની અદ્ભુત બીનાઓ આપણી નજર છે.