________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાન
થિી
તેથી તેમને તો અચેલક કલ્પ નિશ્ચિત છે. અહીં કોઈ શંકા કરે કે-“પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓ વસ્ત્ર ધારણ કરે છે, છતાં તેમને અચેલક કેમ કહેવાય ?' તેનો ઉત્તર એ છે કે-તેમનાં વસ્ત્રો જીર્ણપ્રાય અને અલ્પ મૂલ્યવાળાં હોય છે, તેથી અચેલક એટલે વસ્રરહિત જ કહેવાય છે, કારણ કે, તુચ્છ અને જીર્ણપ્રાય વસ્ત્રો રહેતાં લોકોમાં અવઢપણું પ્રસિદ્ધ રીતે કહેવાય છે. જેમ કોઈ ફક્ત પંચીયું પહેરીને નદી ઉતર્યા હોય, તેઓ કહે છે કે “અમે તો નગ્ન થઈને નદી ઉતર્યા.' વળી લોકો પાસે કપડાં હોય છે, પણ તે તુચ્છપ્રાય હોય તો થિી ધોબી, દરજી અથવા વણકરને કહે છે કે – “અમોને અમારાં કપડાં આપ, અમે કપડાં વિનાના બેઠા છીએ'. એવી રીતે પહેલા અને છેલ્લા જિનના સાધુઓને વસ્ત્રો હોવા છતાં અચેલકપણું કહ્યું છે ||૧||
૨ શિવ એટલે આધાર્મિક. કોઈ સાધુને નિમિત્તે અથવા સાધુના કોઈ સમુદાય નિમિત્તે આહાર પાણી વિગેરે બનાવ્યું હોય, તે પહેલા અને છેલ્લા જિનના સાધુઓને કોઈને પણ ન કહ્યું. શ્રી અજિતનાથ પ્રમુખ બાવીશ જિનને વારે તો, જે સાધુ અથવા સાધુ સમુદાય નિમિત્તે આહાર પાણી વિગેરે કર્યું હોય તે આહાર પાણી વિગેરે તે સાધુ અથવા સાધુ સમુદાયને ન કહ્યું, પણ બીજા સાધુને અથવા બીજા સાધુ સમુદાયને તો કલ્પ //રા.
૩ શાતિર એટલે જે જગ્યાએ સાધુ ઉતર્યા હોય તે જગ્યાનો માલીક તેના આહાર' પાણી ખાદિમ સ્વાદિમ વસ" પાત્ર કંબલ ઓઘો સોય અસ્તરો નેરણી'' અને કાનખોતરણી એ બાર પ્રકારનો પિંડ
For Private and Personal Use Only