________________
प्रथम प्रसंगमा (सलमानजान भां) मूरता खोछी छे, क्यारे બીજા પ્રસંગમાં રાહુરૂખખાનમાં) ભયંકર ક્રૂરતા વર્તાય છે. તેથી દંડમાં ઘણો મોટો ફેરફાર થાય છે.
કાચું પાણી સીધું મુખમાં નાંખવું અને ઉકાળેલું પાણી મુખમાં નાંખવું, બંને સમયે મનનાં પરિણામોમાં ફ પડે છે. डायुं पाणी पीती पजते, “ આ જીવ છે, સચિત્ત છે” એવો ખયાલ હોવાં છતાંય, માણસ ક્રૂર બનીને પાણી પેટમાં પધરાવે છે. જ્યારે ઉકાળેલું પાણી પીતાં માણસ મનમાં સમજે છે કે, “આ જલ નિર્જીવ છે, અચિત્ત છે. હું મારા મુખમાં જીવને મારતો નથી. જલ અચિત્ત કરીને પછી મેં જલનો ઉપયોગ કર્યો છે.” હા, ગરમ કરવાં દ્વારા અહીં પણ હિંસા તો જરૂર થઈ છે, પણ તે હિંસા ચૂલા પર થઈ છે, મૌટામાં નથી થઈ. વળી કાચા પાણીમાં ક્ષણે-ક્ષણે જે જન્મ-મરણની સાયકલ ચાલતી હતી, તે હવે પાણી એકવાર ઉકળી ગયાં પછી, નિયત સમય માટે, stop – સ્ટ્રીપ થઈ જાય છે. હવે પાણી જ્યાં સુધી અચિત્ત રહેરો ત્યાં સુધી તેમાં કોઈ નવી જીવોત્પત્તિ થવાની નથી. એટલે, દીષ ઘણો ઓછો લાગો.
[]
ઉપરની વાત થઈ હિંસા અહિંસા અને આપણાં ચિત્તનાં પરિણામોની હવે બીજી વાત કરીએ : કાયું પાણી, આયુર્વેદની રૃષ્ટિએ, વિકારક છે. કાચું પાણી પીવાથી, માણસનાં મનમાં વિકારભાવ વધુ પ્રમાણમાં જાગૃત થાય છે. માટે, બ્રહ્મચર્યના પરિપાલન માટે તથા વીર્યરક્ષાર્થે પણ, કાચું પાણી ત્યજી દેવું હિતાવહ છે.
શસ્ત્રનાં 3 પ્રકાર
B|
સ્વકાયશસ્ત્ર
પરકાયરાસ્મ
ઉભયકાયશસ્ત્ર
૪)
શાસ્ત્ર : शस्त्रनो उपयोग डरीने, भुवंत माणसने कम मारी નંખાય છે, તેમ, અમુક શસ્ત્રોનાં માધ્યમથી, પૃથ્વીકાય, અપકાય આદિ ય જ મિાંથી જીવ સહિત અયમાંથી) અચિત્ત જીવ-રહિત અવસ્થા) રૂપે થાય છે.
સચિત્ત એકેન્દ્રિય જીવોને અર્ચિત્ત કરવાં માટેનાં શસ્ત્રો 3 પ્રકારનાં છે; (૧) સ્વાયા (૨) પરકાયશસ્ત્ર અને (૩) ઉભયકાયાા,
2
(૧) સ્વકાર્યશસ્ત્ર ઃ પોતાનો ભાઈ (સ્વ) જ્યારે પોતાને મારવા માટે શસ્ત્ર રૂપે બને છે, ત્યારે તે ભાઈને સ્વાય શસ્ત્ર” રૂપે કહેવાય . (તમારી લોક ભાષામાં, સરળતાથી સમજ પડે, તે માટે આવી ઉપરછલ્લી વ્યાખ્યા કરી છે.) એટલે, એક પૃથ્વીકાય જ્યારે બીજાં પ્રકારની સચિત પૃથ્વીકાયને અચિત્ત રૂપે બનાવવાં માટે શાસ્ત્રનું કામ કરે, ત્યારે સચિત્તને અચિત્ત રૂપે બનાવનાર પૃથ્વીકાયને “સ્વકાયાસ્મ' કહેવાય છે. એટલે, પૃથ્વીકાયમાં જ્યારે પૃથ્વીકાય, અપકાય માટે જ્યારે બીજો અપકાય, તેઉકાય માટે જ્યારે તેઉકાય, વાઉકાય માટે જ્યારે વાઉકાય રાસ્ત્ર રૂપે બને, ત્યારે તેને ‘સ્વકાય જ્ઞાા' રૂપે કહેવાય છે. દા.ત : કિં] એક ખેતરની સચિત્ત માટી (ખેડાયેલી માટી) બીજા ખેતરની સચિત મારી સાથે જ ભેગી થાય, તો બંને મારીઓ પરસ્પર એક બીજાં માટે સ્વકાયશસ્ત્ર રૂપે બનતાં હોવાથી, બંનેે માટીમાં રહેલ અસંખ્ય પૃથ્વીકાયનાં જીવોને કલામના પહોંચે છે.
બે જુદાં જુદાં કૂવાનાં પાણી ભેગાં કરતાં, બંને પાણી પરસ્પર એક બીજાં માટે શસ્ત્ર રૂપે બનવાથી, બંને પાણીમાં રહેલ અસંખ્ય અપકાયનાં વોની વિરાધના થાય છે. એટલે જ, જુદાં- જુદાં માછલીઘરમાં રહેલ માછલીઓને જો ભેગી કરવામાં આવે તો બંને જુદાં જુદાં પાણીઓ પરસ્પર સ્વકાય શસ્ત્ર રૂપે બનવાથી, તે પાણીમાં નવી ઉમેરાયેલી માછલીની વિરાધના થઈ શકે છે.
"
E એ જ રીતે, માણીમાંથી પોરાં નીકળે તો, જે કૂવાનાં પાણીમાંથી આ પોરાં નીકળ્યાં હોય, તે જ કૂવાનાં પાણીમાં જ આ પોરાંને પાણી સહિત નાંખી દેવામાં આવે, તો જ તે પીરાંનાં જીવોની વિરાધનાથી બર્શી શકાય. જુદાં કૂવાનાં પાણીમાં પોરાનાં જીવીને