________________
-- જેમાં ‘વ’ હોય, તે—સચિવાય અને મનાવ” ન હોય, તે ‘અયર કહેવાય.
સ = સહિત , ચિત્ત - જીવ :જુવ સહિત અવસ્થા : સચિત્ત | | અ • રતિ , ચિત્ત - જીવ :: જીય રહિત અવસ્થા : અચિત્ત - (1 ઘઉં, બાજરી વગેરે આટો ઘવાથી, શકવાથી રાંધવાથી અશ્ચિત
|| બને છે. ધાણા , જીરું, સુવા , અજમો વગેરે ખાંડવાથી કે અગ્નિનું
શસ્ત્ર બાગવાથી અચિત્ત બને છે. વરિયાળી મૂડી હોય તો તે પણ - રોકવાથી અચિત્ત બને છે. - ( ચોક, ખડી પાણીમાં ઉકાળીને સુકાવવાથી ઇચિત્ત બને છે.
-લીલાં દાંતણ મૂકાં થવાથી અચિત્ત બને છે. ( લીમડાનાં પાન કઢીમાં રંધાયા હોય તો અયિત્ત બને છે.
| તુલસી વગેરેનાં પાન ગરમ ઉકાળા વગેરેમાં બાફવાથી અચિત્ત બને - જી--- કોથમીરની ચટણી કે ફુદીનાની ચટણીમાં મીઠું સચિન હોય, તો કે
પણ , બને ખૂબ ઘૂંટાવાથી , પરસ્પર રામ બનીને, બંનેય, બે ઘડી
પછી અથિત બને છે. (બે ઘડી = ૪૮ મીનીટ) (૫) દાડમનો રસ અને શેરડીનો રસ, રસ કાવ્યા પછી બે ઘડીએ
1 અચિત બને છે. આમાં, રોરડીનો રસ, રસ કાઢ્યાથી બે પ્રહર પછી - અભય થાય છે. વર્ષીતપનાં પારણો, ખાસ ધ્યાનમાં રાખવા -- જેવું છે. કેરીનો રસ ગોટલો જુદો પડ્યા પછી બે ઘડીએ અચિત બને છે (6) જાંબુ , રાયણ, બોર, લીલી બદામ, લીબી પ્રહણ, જળહાલું વોર| 1 ઠળિયા કાઢ્યા પછી, બે ઘડી બાદ અયિત થાય છે. પાકાં સર્વે ફળો | જેવાં કે, ચીભડાં , સક્કરટેટી , પપૈયું , સફ઼રજન , મોસંબી, ચીકુ, નાટી વગેરે બધાં બી કાઢયા પછી, બે ઘડી બાદ , અચિત થાય છે.
બદામ, અખરોટ -2 મીજ કાઢ્યાં પછી, બે ઘડી બાદ’ અચિત્ત થાય - છે. સોપારી ભાંગ્યા બાદ, બે ઘડી બાદ, અમિત બને છે. ગુંદર
ઝાડ ઉપરથી ઉતાર્યા બાદ , બે બે ઘડી બાદ અચિત્ત બને છે. - ) પાકાં કેળાં, લૂમથી જુદાં પાડ્યાં પછી, તરત જ, અચિત્ત | -- બને છે. શ્રી ડૂળ નાળિયેરનું પહેલી અને ટોપ બી કાઢ્યા પછી, - બે ઘડી બાદ, અચિત્ત બને છે.
) કાચાં લીલાં ડૂળી (કાકડી, કાચી કેરી, જામફળ વગેરેમાંથી |
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
| | | / F P P P P P P | | | |
T બીજ કાઢી નાંખવા છતાં પણ, બે ઘડી પછી પણ, અશિસ્ત થતાં નથી. કારણ કે, તેમાં જીવ પ્રથમની માફક જ છે, તેથી તે ફળો. એકાસણાં વગેરેમાં અને સચિનનાં ત્યાગીને કહ્યું નહીં. કાકડીનું શાક બરાબર સીકવવામાં આવે, તો તે અચિત બને છે. જામફળનાં બી ચૂલે ચડાવ્યાં બાદ પણ ગળતાં ન હોવાથી , તેનાં બી કાઢીને બનાવેલું , જામળનું શાક , અચિત્ત બને છે. બી સહિત શાક હોય, તો અચિત્ત ગણાય નહીં. તેજ રીતે, ગોટલો જદો કર્યા પછી, કાચી કેરીને અગ્નિનું શસ્ત્ર આપવામાં આવે, તો તે અચિત્ત બને છે."
જ્યારે , પાકાં ફ્લો , બીજ ૨હિત કર્યા પછી, બે ઘડી બાદ , અચિત્ત થાય છે. " - સાકર અને રાખનું પાણી , બે ઘડી બાદ, ખચિત બને છે. અને ત્યારબાદ બે ઘડી સમય પછી પાછું સચિત્ત બને છે. ત્રિફળા ચૂર્ણનું પાણી પણ બે ઘડી બાદ જ અચિત બને છે અને તે પછી બે ઘડી | સુધી જ અયિત રહે છે, ત્યારબાદ સચિત બને છે. બરાબર ત્રણ ઉકાળા લઈને ઉડાળેલ પાણી, શિયાળામાં ચાર પ્રદુર સુધી ઉનાળામાં પાંચ પ્રહર સુધી , અને ચોમાસામાં ત્રણ પ્રદુર સુધી , અચિત્ત રહું છે, ત્યારબાદ ફરી સચત બને છે. જે તે પહેલાં, તેનામાં ચૂનો ભેળવી
દેવામાં આવે, તો તે પાણી, બીજ ૨ કલાક સુધી અચિત રહે છે. (૧૦) ડાયું મીઠું નવા માટલામાં ભરી, તેની ઉપર માટીની ઢાંકણુની મૂડી,
તેને કાચી ચીકણી માટીથી પેક કરી, કુંભારનાં ઈંટના નિભાડાની વથમાં પકવવામાં આવ્યું હોય કે સખત ભઠ્ઠીમાં પકવવામાં આવ્યું હોય, તો-તે ૨-૪ વર્ષ, કે તેથી પણ વધારે વખત, અચિત્ત રહે છે. તાવડી ઉપર બરાબર શેકેલું કે ચૂલે પાણીમાં ઓગાળીને ચાસણી કરીને પકાવેલું મીઠું , ચોમાસામાં ૭ દિવસ સુધી , શિયાળામાં ૧૫ દિવસ સુધી અને ઉનાળામાં ૩૦ દિવસ સુધી , અયિત્ત રહે છે. પછી ફરી સચિત થઈ જાય છે. સંચળ અચિત્ત મનાય છે. સિંધાલુણ સિંધવ): ભાલછાંટવાળુ - સચિત્ત અને સ્ફટિક જોયું - ખડીસાકર જેવું એકદમ સફેદ - અચિત મનાય છે.
વીલા મીંઢળનો અંતર્મુહૂર્ત પછી (બે ઘડી પછીવૃa પુરુષો અંચિતપણે વ્યવહાર કરે છે. (મેન પ્રશ્ન ગ્રંથમાંથી) (૧૨) લીલા ચાણ, ઘઉં, મગલૂળી , પાપડી, બારી વોરેન પોક