________________
139
(૪૯)
(40)
ભરોસે કે મહારાજ કે રસોઈવાળાં બહેનનાં ારોને "ન છોડો. મેથીની ભાજીમાં, ખૂબ સૂક્ષ્મ ટેસરી રંગની ઈયળો હોય છે. ચાયણીમાં ચાળવાથી, તેની જયણા થઈ શકે. આંખની કાશવાળાએ અથવા આંખના નંબરવાળાએ, ચશ્મા વગર શાક સમારવું નહીં. કારણ કે, સરળતાપૂર્વક,જો આ ઈયળો- જીવાંતો, દેખી ન શકાય તો પછી તેની જયણા કઈ રીતે રાખશો. આજે ભાજીપાલાને કાયમ માટે છોડી દેવું તે સહુથી ઉત્કૃષ્ટ વિકલ્પ છે. સૂકવેલી ગવાર, મેથી, વાલોર વગેરેમાં ઘણી જીવાંત થઈ જાય છે. તેથી, ચોમાસામાં સૂકવણીનાં શાક બિલકુલ ન વાપરવા. અન્ય ૠતુમાં પણ, બરાબર તપાસ્યાં પહેલાં અને ચાવ્યાં વગર, કારણ જો ન તેનો ઉપયોગ ન કરવો. રાારીરિક તબિયતનું વિશેષ હોય તો, સૂકવણીનાં શાક વાપરવાનું ટાળવું. ફાવરો ને ? પર્વતિથિનાં દિવસે કે ઉપધાન વગેરેમાં, આંબોળિયાનું શાક, સ્વાદિષ્ટ લાગતું હોવાથી, ખાસ વાપરવામાં આવે છે. ઘણીવાર તેનાં પોલાણમાં નાની જીવાંત થઈ જાય છે. તેથી, ઝીણાં ટુકડાં કરીને, બારીકાઈથી બરાબર જોઈ લેવા, તેમાં પહેલાં આંબોળિયાંનો ઉપયોગ ન કરવો. આવી કાળજી જાગૃતિ જ ચોક્કસપણે રખાઈ હોય તોજ આંબોળિયાનું શાક વાપરવું, બાકી છોડી દેવું સારું (૫૧) ‘શાક કાપવું તેમ ન બોલવું. શાક સમારવું બોલી શકાય. વરસાદ ક્યારે પડશે, બફારો ઘણો છે' વગેરે ન બોલવું. ‘મિસ કૉલ મારવાનું ન કહેવાય. ચેસની રમતમાં પણ તારો ઘોડો હાથી માર્યો બોલવાને બદલે ‘તારો ઘોડો- હાથી લીધો અથવા મને મળ્યો અથવા હરી ગયો' કહેવાય. કારણ કે, હિંસક શબ્દ પ્રયોગ કરવાથી પણ આપણાં આત્માનાં પરિણામો ધીરે - ધીરે કરીને કઠોર થઈ જાય અને આપણને ખબર પણ નહી પડે. બોલતી વખતે, આવી સૂક્ષ્મ કાળજી રાખવા માટે આપણાં પ્રભુએ આપણાં ઉપર કરણાં કરીને કરેલ છે.
(૫) અનાજની સફાઈ કે શાક સમારવાની પ્રવૃત્તિ પણ રાત્રિના
સમયે કરવી ઉચિત નથી. શાક આગલા દિવસે ન સમારવું. તે જ દિવસે વપરાય તો જયણા પળાય. સૂર્યાસ્ત બાદ, મીઠાઈ – ફરસાણદિ પણ બનાવાય નહીં.
134)
(૧)
पुष्पभाषा बनावयां माटे, पुष्पोने पींधवा नहीं होरीनी આછી ગાંઠ વડે જ માળા બનાવવી. કારણ કે, દરેક પુષ્પમાં, આપણાં જેવો જ જીવ છે. પુષ્પોને વીંધવાથી, આપણું હૃદય પણ કઠોર થાય, વિશેષ કર્મબંધ થાય.
(૫) વાલોર - પાપડીને દાણાં સહિત સમારવાં કે બાવાં નહીં, પરંતુ, ડાળજીપૂર્વક દાણાં કાઢીને સમારવાં. તેમાં ઈયળ હોવાની સંભાવના ઘણી જ હોય છે. ભીંડામાં પણ ઈયળની સંભાવના ઘણી છે. ભીંડાને ઉત્પા કે આડા સમાવામાં ઈયળની વિરાધના થવાની સંભાવના ઘણી છે. તેથી, ડૈટહ્માંડ કાળજીવાળાં શ્રાવકો તો, ચપ્પુથી સહેજ છેદ પાડી, હાય વડે જ ભીંડાના ટુકડાં કરે છે. દરેકે-દરેક વનસ્પતિ સમારતી વખતે, જો આ રીતે ડાળજી રખાય તો, ઈયળની બિનજરૂરી હિંસાના દંડથી. આપણાં સમગ્ર પરિવારને બચાવી શકાય.
(૫)
સરગવાની શીંગ દાળમાં, શાકમાં ઉપયોગમાં લેવાય છે. ખાતી વખતે, તેનાં એંઠા છાલ-રેસાં વગેરે ફેંકી દેવા પડે છે. તેથી ૪૮ મીનીટે તેમાં અસંખ્ય- અસંખ્ય સંમૂશ્ચિમ પંચેન્દ્રિય મનુષ્યોની ઉત્પત્તિ અને હિંસાની લાંબી પરંપરા ચાલે છે. માટે,જો શક્ય બને તો આ વસ્તુ ન વાપરવી શ્રેષ્ઠ છે.
(૫૬) જેમાં વનસ્પતિકાયની પુષ્કળ હિંસા થતી હોય અને તે વનસ્પતિમાં રહેલ પ્રસ વગેરે જીવોતી પણ હિંસા થતી હોય, તેવાં વ્યવસાયને વનકર્મ કહેવાય. જેમ કે હ્રાપેલાં કે નહીં કાપેલાં જંગલો, ઝાડ, પાંદડાં, ફળો, ફૂલો, કંદ, મૂળિયાં, ઘાસ, લાકડાં, છાલ લ વગેરેને કાપવા- વેચવા, અનાજ દળવા – ખાંડવાનો વ્યવસાય કરવો, જંગલને પાણી પાવું, વૃક્ષો ઉગાડવા વગેરેનો વ્યવસાય કરવો, જંગાનાં બીડ લેવાં. વેંચવાં - કપાવવાં- વાવવાં, બગીચાં- વાડી વગેરે વવરાવવાં= ઉછેરવાં, દાંતણનો કોન્ટ્રેક્ટ રાખવો – કપાવવાં - ખરીદવાં - વેંચવાં, કઠોળની દાળો બનાવરાવવી, મેંદો સોજી બનાવરાવવાં, આટો દળવાનીડાંગર ખાંડવાની વગે૨ે ફેક્ટ્રીઓ ચલાવવી વગેરે વ્યવસાયો કે તેમાં નોકરી કરવાનો ત્યાગ કરવો. કારણ કે, આ તમામ વ્યવસાયોમાં, directr – indirecE વનસ્પતિનાં જીવોની હિંસા મોટાં પાયે થાય છે, જે આત્માને કર્મ બંધાવીને ગર્તિમાં લઈ જાય.
(૫૬)
આયંબિલખાતાનાં તથા સંઘના જમણવારો માટેનાં અનાજ,