________________
HTT
ee
સ્થાને બેસીને, જુદાં વામણામાં લંઈને, વાપરી શકાય. જે પાણીથી- - દાળ-ભાત , ફરસાણ આદિ વપરાયેલ થાળી ધોવાઈ હોય , એ જ - પાણીથી નહીં, પરંતુ, જુદાં ચોખ્ખાં પાણીથી , દહીં-છાશ વપરાયેલ - થાળી-વાટકી - ગુલામ વગેરે ધોઈને વાપરવું. જે સ્થળે દાળ- કઠીળાદિનાં જ વાસણો ધોવાય, તેજ સ્થળે , દહીં-છાશાદિનાં ભાજનો ન ધોવાં.આ બધી સૂક્ષ્મ કાળજી લેવાનું કારણ એટલું જ છે કે, એક ટીપાં જેટલું + અંરા માબ પણ, કાચાં દહીં- છારા જો કઠોળાદિ સાથે ભળે , તો તરત
જ, અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ + વિરાધના થાય છે. (૧) આખા કઠોળમાં પોલાણા હોય તથા વાતાવરણમાં વિશેષ પ્રમાણમાં
ભેજ હોવાથી, ચોમાસામાં મા સિવાયનાં આખાં કઠોળ (ચીના, વાલ, Tલાલ ચણાં, મૂકાં વટાણાં , કાબુલી ચણા , રાજમા આદિના વાપરી 1શકાય. ચોમાસામાં ભેજનાં વાતાવરણને લીધે, આખા કઠોળમાં,
ઈન્દ્રિય આદિ વિઠલેન્દ્રિય જીવોની ઉત્પત્તિની સંભાવના હોવાથી , ચોમાસામાં શ્રાવકોએ , મગ સિવાયનાં આખાં કઠોળનો ત્યાગ કરવો. 1 મગની દાળ, તુવેરની દાળ , મોગર દાળ, અડદની દાળ, ચણા દાળાદમાં 1 તથા મગમાં પહ, આ વિરાધનાની સાચતા ન હોવાથી , ખુશીથી 1 વાપરી શકાય છે. તેથી, ચોમાસામાં , આખાં કઠોળનાં વપરાશાથી બનેલ રગડા પેટીસ , છોલે- પૂરી , પાણીપૂરી ખાદ સ્વાદિષ્ટ વાનગીઓનોને
શ્રાવકોએ ત્યાગ કરવો. (૧૯) - જે વસ્તુનાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ બગડી ગયા હોય , એવી સહેલી
ખોરી વસ્તુઓ, રીન-પેક - ફાસ્ટફૂડ , શરબત- પીણાઓ , રાતવામી રોટલી- ભાખરી - થેપલાં - નરમ લોચાં પૂરી શીરો - હોડ - પાંઉ - asળાંમાવો - બાસુંદી - થ્રીખંડ - ચક્કો વિગેરે માં અગણિત પ્રૌઈન્દ્રિયાદિ બસ જાવોની હિંસા થાય તથા શરીરમાં રોગ વિકૃતિ કરે, ઝાડાં- ઉલ્ટી- મરણ નીપજે. બજારની મિઠાઈઓ , વાસી ખાવાની વસ્તુઓ , કોલ્ડ્રીકસ,
પીણાંઓ વગેરે બધું અભય- અપેય છે. (૭) બોળ અધ્યા : ખટાશ વગરનાં અને મેથી નાંખેલાં અથાણાં
માત્ર એક જ દિવસ વાપરી શકાય. પરંતુ, બનાવ્યાનાં બીજ દિવસે, તે અથાણાં ‘અભય' રૂપે કહેવાતાં હોવાથી , વાપરી ન શકાય. ખટાશવાળાં અથાણાં 5 દિવસ સુધી જ વાપરી શકાય છે અને ચોથે દિવસે અભણ્યરૂપે કહેવાય છે. હવે, બરાબર તડકે મૂકવ્યાં ન હોય
माया रेती यामाही पाहीन होय मथया मांग धई गई હોય અથવા જેનો સ્વાદ - ધ બગડી ગયા હોય - એવાં અથાણાં તો અર્થ રૂપે જ કહેવાય , તેથી વાપરી ન શકાય. મેથીવાળાં અથાણાં, કાચા દૂધ- દદી- છ સાથે ‘હિંદળ' ઘવાથી , અનર્થ રૂપે બને છે. બંને–ાં થવા માત્રથી જ અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ અને વિશધના થાય છે. માટે જ, કાચા દૂધદહીં- છાશ સાથે, gયારેય પt , આવાં
મેથીવાળાં અથાણાં વાપરવાની ભૂલ ન કરવી. ફાવશે ને ? (1) દુલવડી - બાજરનાં વડાં : ફુલવડી અને બાજરનાં વડાં તો ઘsi
નરમ હોવાથી, તેમાં પાણીનો ભાગ અંદર ૨હી ગયાની, પૂરેપૂરી સંભાવના | છે. તેથી, આજે બનાવેલાં બાજરીનાં વડાં અથવા ફુલવડી, મામ આજ ના દિવસે જ ખપી શકે, પરંતુ, બીજે દિવસે, તે ન ખર્યાં છે. તેની અંદર [ રહેલ પાણીનો ભાગ કાઢવા માટે , જો વધારે ગરમ કરો, તજ પત્થર જેવી કડક થઈ જવાથી, કોઈને પણ વાપરવાની કે અડવાની ઈચ્છા ન થાય.
અનાજ, લોટ , મસાલા, સમારેલ શાકબાજુ ઘરે ઘરમાં વપરાતી વસ્તુઓને , ચૂલે ચઢાવતાં પૂર્વે, ચાયણીમાં એકવાર ચાની લેવી. જુદી-જુદી વસ્તુઓને ચાળવા માટે, જુદાં-જુદાં પ્રકારની થાયણીનો ઉપયોગ કરવો, ચ દ્વારાં ધ્યાનથી જોવાં છતાંય, તરત ખ્યાલ ન આવે એવી નાની-નાની ઈયળ આદિ જીવાંતો , ચાયણીથી ચાળ્યાં બાદ, થોડી વાર તેને એમ ને એમ રાખી મૂકો તો, હલન-ચલન કરતી જીવાંતો દેખારી. વસ્તુઓનાં વાની ઝીણી ઝીણી વાંત, તેમાં ઉત્પના થતી હોવાથી , જવાં મારી ઘણી વાર તે ખ્યાલ ન આવે. તેથી આ ઈયળ જીવતે જીવતી ચવાઈ જાય , કપાઈ જાય અથવા બફાઈ જાય , હે રંધાઈ જાય , એવું: પણ બને. એક તો વનસ્પતિની વિરાધના તો થાય જ છે, તેમાં કદાચ| તમારે ન છૂટકે પણ જોડાવું પડે, પરંતુ, બેદરકારીનાં લીધે , વનસ્પતિકાય ઉપરાંતમાં, નાની-નાની વાત- ઈયળોની જે ઈન્દ્રિય ઈં) પણ વિરાધનાનો
દંડ આપણો શા માટે લેવો ! એટલે હું, ન જ લેવો. (૨૩) ચંદ૨વો : રંધાતી રસોઈમાં , ઉપરથી જંતુ ન પડે તે માટે,
રસોડામાં ચૂલાની ઉપરના ભાગમાં , એક કપડું બાંધવું જોઈએ.
આજે પણ અમુક ઘરોમાં આ વસ્તુ જોવા મળશે. આવાં ડપડાંને -ચંદરવો' કહેવાય છે. - સૂધેલી છાવાર , મેથી, વાલોર વગેરેમાં ઘણી જીવાંત થઈ જાય
PIPA TT TT TT TT૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧
eeeeeeeeeeeee
HEEEEEEEE