________________
ખર
(51)
કોઈ શાકભાજી સમાર્યા વગર આખાંને આખાં ન રાંધવા. ભીંડા ખાડા ન સુધારવાં, ઉભા સુધારતી વખતે પણ ખૂબ જયણા રાખો. શાક સમારતી વખતે, વાતચીત કરવી, ટી.વી. જોવું કે અન્ય પ્રવૃત્તિ કરવી નહીં. શાક બરોબર ધ્યાનથી જોવું. જો ઈયળ નીકળે તો તેને નાનાં વાસણમાં એકત્ર કરી, જયણાપૂર્વક, સલામત સ્થળે મૂકી દેવી. ઈયળવાળાં ફોતરાં પણ, યજ્ઞનાથી સલામત સ્થળે છોડવાં. ભીની વાટડીમાં ઈયળો ન નોંખવી. પરંતુ એકદમ કૌરી વાટડીમાં ઈયળોને ભેગી કરવી. ભેગી થયેલ ઈયળોને, ઘરની બારીમાંથી ફેંકી ન દેવાય - પરંતુ, નીચે ઉતરીને, જ્યાં તડકો ન હોય તથા જ્યાં લોકોની અવરજ્વર ન થતી હોય, તેવાં ઠંડકવાળાં નિર્જન સ્થાનમાં જઈને, કાળજીપૂર્વક, છોડી આવવું.
(૧૨)
શાક સમારવાનું કાર્ય નોકરોને ભરોસે ન છોડવું. મેથીની ભાજીમાં ખૂબ જ સૂક્ષ્મ કેસરી રંગની ઈયળી, લગભગ, હોય જ છે. ચારણીમાં ચાળવાથી, તેની જયણા થઈ શકે. આંખની કચાશવાળાંઓએ શાક સમારવું નહીં. આજે વર્તમાનમાં, શિયાળામાં મળનારી મૈથીની ભાજીમાં નાની નાની જીવાંતની ઉત્પત્તિ તથા વિરાધના પુષ્કળ પ્રમાણમાં વધી ગયેલ હોવાથી, જો રાક્ય બને તો, કાયમ માટે, મૈથીની ભાજીની વપરાશ, છોડી જ દૈવો જોઈએ.
(93)
ખાંડને બરાબર સાફ કરીને, ચુસ્ત ડબ્બામાં રાખો. તેને ભેજ લાગતાં, તેમાં પણ, ઘણીવાર ઝીણી ઝીણી સફેદ ઈયળો થાય છે. તેથી, પૂર્ણ કાળજી રાખવી.
(5)
લાલ ખીર મરચાંમાં, તે વર્ણની પુષ્કળ જીવાંત થવાની સંભાવના છે. તેથી, ખૂબ જયણાપૂર્વક, મરચાંને બરાબર જોઈ લેવાં. તેલ અને પાકાં મીઠાથી મોઈ દેવાથી, લાલ મરચાં સુરક્ષિત રહે છે. ત્યારબાદ, તેમાં જીવાંતોની ઉત્પત્તિ, પ્રાયઃ કરીને રહેતી નથી.
((પ)
રાઈ, મરચાં, ઘાણાંનું તથા અન્ય મસાલામાં, તેનાં જ વર્ણની ઝીણી ઝીણી જીવાંતો થવાની ઘણી સંભાવના છે. તેથી, બરાબર
(243)
.
સાફ કરીને, બરણીમાં ભરવાં બને ઉપયોગ કરતાં પૂર્વે પણ ખૂબ બારીકાઈથી જોઈ લેવાં. આ ચીજોને જરાય ભેજ ન લાગે, તેનું પા ધ્યાન રાખવું. ધાણાજીરાનાં પાવડરમાં રોકેલું પાડું મીઠું મિશ્ર કરવાથી, તેમાં જીવાંત પડતી નથી.
(5)
આખા ગંઠોડામાં પુષ્કળ જીવાંતની સંભાવના છે. તેથી, ઠૌડા પીપરામૂળ) નો તૈયાર પાવડર વાપરવો નહીં. કારણ કે, તેમાં, ગંઠોડા સાથે પુષ્કળ જીવાંતો ફ્ાયેલ હોય, તે સંનવિત છે. તેથી, આમાં ગંઠોડા લાવી, ખૂબ જ નયણાપૂર્વક જોઈને, ઘરે કૂટવાથી, મોટી જીવ – વિરાધનાપી બચી શકાય છે.
હજી
રોજબરોજની ઉપયોગી ચીજોને સાચવવાનાં ઉપાયો : પીપરામૂળના ડબ્બામાં, પારાની થેપલી મૂકી રાખવાથી, જીવાંત પડતીનર્થ ચાની ભૂક્કીને ચાળીને જ વાપરવી. ચોમાસામાં કે ભેજવાળાં વાતાવરણન તેમાં ઝીણી જીવાંત થવાની પૂરી સંભાવના છે.
ઘઉં-બાજરા - ચોખા વગેરે અનાજનાં ડબ્બામાં, પારાની થેપલી મૂકી. રાખવાથી, તેમાં જીવાંત પડતી નથી.
બાજરાનાં ડબ્બામાં, કડવાં લીમડાંનાં પાન મૂકી શખવાથી, તેમાં જીવાંત
પડતી નથી.
* તુવેરની દાળ, દીવેલથી મોએલી હોય, તો જીવાંત થતી નથી. * ચોખા- મગને, તેલ અથવા બોરિક પાવડરથી મોઈ દૈવાથી, જીવાંત પતી નથી .
* મસાલાનાં ડબ્બામાં, પાણીનાં મેં મસાલાંના ડબ્બામાં, કાચું મીઠું
છારા ન પડે, તેનું ખાસ ધ્યાન રાખવું સાથે ન રાખવું. તેને જુદા ડબ્બામાં ભરવું. નહીંતર મીઠાના અંશો પડવાથી, બીજો મસાલો પણ સપિત્તયુક્ત થઈ જશે.
(FL)
રસોડાંની જયણા :
ખાદ્યપદાર્થોનાં વાસણો ખુલ્લાં ન રાખો.
* ગેસ સ્ટવ વગેરે પેટાવતાં પહેલાં, પૂંજણીથી બરાબર પૂંજી લો.
* સૂર્યોદય પહેલાં યૂબો પેટાવવો નહીં ખતે સૂર્યાસ્ત પછી ચૂલી