________________
પંચન્દ્રિય જાવી
Ex14
Sજી વ્યાખ્યા! જે જાવીને થાકડી, જીભ, ના, આંખ, કાન – એ પાંચેય -
ઈન્દ્રિયો હોય , તેને “પંચેન્દ્રિય જુવો' કહેવાય. દા.ત. દેવ, મનુષ્ય , તિર્યંચ પંચેરિય (પ-પક્ષી) , ના૨૬ વગેરે.
પંચેન્દ્રિય જીવો (૪ પ્રકાર)
નારક
તિર્યંચ
મનુષ્ય
દેવ
નાર૬ઃ નારકનાં જીવી “અત્યંત દુઃખવાળા' છે. પોતાનાં દૂર કર્મોને
ભોગવવાં તેઓ નારકીમાં ૮૭ નરકમાં જન્મે છે. તેઓનાં - દુઃખોનું વર્ણન જ્ઞાનીઓ પણ કરી શકતાં નથી. ૬ તિર્યંચઃ તિર્યંચ ગતિનાં જીવો પણ ‘દુ:ખવાળા' હોય છે. તેમને
‘પરવરાતા” ઘણી હોય છે. ક્યારેક આંરિક સુખ ભોગવે છે. * તિર્યંચ ગતિનાં જીવો = એકેન્દ્રિય + વિકલેન્દ્રિય + પંચેન્દ્રિય વિચ * તિર્યંચ પંચેન્દ્રિય જીવો = જળચર + સ્થળચર + ખેચર = પશુ-પક્ષી મનુષ્ય : આ ગતિ “સુખ- દુઃખવાળી” છે. પરંતુ, સવિરોષતા એ છે
3, મનુષ્યદેહે જીવ યોગ્યતાને પામીને પરિભ્રમણથી મુક્ત થઈ શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકે છે. આવું સંતીપણું – વિચાર શક્તિ
ધારણ કરનારું જીવન પ્રાપ્ત થવું દુર્લભ છે. દેવ આ ગતિમાં , જીવને સર્વ પ્રકારનાં ભૌતિક સુખો હોય છે,
પરંતુ, મનુષ્ય ગતિ જેવાં ધર્મનાં સાધન કે સંયમની પ્રાપ્તિ થતી નથી. તેથી, સુખભોગમાં રાચીને પ્રાયઃ તિર્યંચ ગતિ પામે છે. પરંતુ, સમકિતી દેવ, મુખમાં પણ સભાન હોવાથી, મનુષ્ય દેહ ધારણ કરી મુક્તિ પામે છે.
આ ચાર ગતિ એટલે જન્મ-મરણાદિનાં દુઃખ અને - પરિભ્રમણ છે. “મોક્ષ' અર્થાત પંચમરગતિ જ જીવનમાં સાચાંસુખનું સ્થાન છે.
. આ જીવ વિચારનું જ્ઞાન તે ગતિની પ્રાપ્તિની 3 માટે છે.
છે
*
* *.ના