________________ - (12) પ્રત્યેક સિક્ષ : કોઈ નિમિત્ત પામીને વૈરાગ્ય પામી મોજાઇ | દા.ત.: કરઠંડુ વગેરે નોંધ: સ્ત્રી પ્રત્યેક ન હોય , (1) બુટ્યુબોધિત સિ: બીજાથી (ગુરથી) બોધ પામી મોક્ષે જનાર દા. ત.: જબૂસ્વામી વગેરે 1) એક સિદ્ગઃ એક સમયે એક જ જીવ મોક્ષે જનાર - દા.ત.: વીર પ્રભુ વગેરે----------- (15) અનેક સિદ્ઘ H એક સમયે અનેક સાથે મોક્ષે જનાર દા. ત.Hષભદેવ (એક સાથે 108 મોક્ષે ગયાં - તેમના 9 પુત્રી અને ભરત ચક્રવર્તીના 8 પુન સિ ભગવંતોને શરીરની અવગાહના નથી, પરંતુ તેનો આત્મા વધારેમાં વધારે 332 ધનુષ્ય (382 ધનુષ્ય અને 32 આંગાળ) અને ઓછામાં ઓછા : -- -જય હાથ પ્રમાણુના અવકારામાં તીર્થકરો હોય છે , અને સામાન્ય કેવળી-- -- -ભગવંતો જઘન્ય 32 અંલના અવકારામાં સિઢ હોય છે. સિદ્ધશિલા - - 45 લાખ યોજન પ્રમાણ છે. - - પ પ . પ . . . . . . . . . . -- ----------- - આચાર સૂઝમાં સિદ્ધ પરમાત્માના 3 ગુણ આ પ્રમાણી ડહેલા છે. તેઓ દીર્ઘ નથી , કૃસ્વ નથી , ગોળ નથી, અયસ્ત (રિકોણાકાર) - ન નથી , ચતુરસ્ત્ર (ચીખુણાકાર) નથી , પરિમંડળ વડવૃક્ષના આકાર) નથી રાતા (લાલ) નથી , પીળા નથી, ધોળા નથી, કાળા નથી, લીલા નથી સુગંધવાળા નથી, દુધવાળા નથી , કડવા નથી , તીખા નથી, કપાયેલા (તરા) નથી , ખાટા નથી, મધુર નથી , કર્કરા (ખરબચડા નથી સુંવાળા નથી, ભારે નથી, હલકા નથી , શીત નથી , ઉષ્ણ નથી , સાધ (ચીકારાવાળા) નથી, 3 (ખા) નથી , દેહધારી નથી,ક્રિયાવાળા નથી , સ્ત્રીરૂપ નથી , પુરુષરૂપ નથી, અને નપુંસક નથી.- -: જીવ-વિચાર ગ્રંથ - સમાપ્ત :વાસનાં પૂ. દર્શનયશ મ. સાહેબ આ લખાણ શ્રાવકો દ્વારા કરાવેલ હોવાથી, ભૂલો સુધારીને વાંચવા નમ્ર વિનંતી. ---