Book Title: Jiv Vichar Vivechan
Author(s): Darshanyashvijay
Publisher: Unpublished

View full book text
Previous | Next

Page 162
________________ (329 चारंवार रखनेड श्रीनी पीगने मनची भारी हेवाय छे. शा माटे? તમને આફ્ટર શેવ લોશન પહોંચાડવા માટે.... આ રીતે એક નિર્દોષ પ્રાણીની ક્રૂર હત્યા થાય છે → માટે આ કોઈ After shave lotion નથી પણ, ↑ is a shame loion. કાતિલ મૌતની વૈદના ડીકી આપીને કી નિર્દોષ પ્રાણીની આંતરડી બાળીને, આ azter shave lotion દંડક તો કઈ રીતે આપી શકે ? તે જરા શાંતિથી વિચારો. જીવનભર ત્યાગ કરવાં જેવી વસ્તુઓ : (૪૨) (૧) જિલેટીન : પ્રાણીઓનાં હાડકાંનો પાવડર છે. જેનો ઉપયોગ જેલી, આઈસક્રીમ, પીપરમીન્ટ, ડેપ્સ્યુલ, ચ્યુઇંગ ગમ, ટુથપેસ્ટમાં થાય છે. (૨) જાજામ્સ ઃ રંગબેરંગી રબ્બર જેવી નરમ અને સાકર લગાડેલી પીપરમૈં જિલેટીનના મિશ્રણથી નરમ બને છે. જે ખાવા જેવી નથી . દેરાસરમાં કોઈપણ પીપર નૈવેદ્ય તરીકે ન ચડાવાય. (3) એક્સ્ટ્રા સ્ટ્રંગ સફેદ પીપરમીન્ટ : જિલેટીનનું મિશ્રણ, બૌત (હાડકાનાં) પાવડરનું મિશ્રણ તેમાં વપરાયેલું હોય છે. (જી જેલી ક્રિસ્ટલ કે તેમાં જિલેટીન આવે છે, તેથી ન વપરાય. (૫) સેન્ડવીચ સ્પ્રેડ તથા મૈયોતીષ્ઠ : તેમાં ઈંડાનો રસ મીક્સ કરાય છે. તે બ્રેડ ઉપર લગાડીને, ખાવામાં ઉપયોગમાં લેવાય છે. (5) બટર ! માખણમાં અસંખ્ય ઋક્ષ જંતુ છે, જે વિકાર અને રાગ કરે છે. ૩૬, બિસ્કીટ, સેન્ડવીચમાં લગાડવામાં આવે છે. (જી ચાયના ગ્રામ = જૈ દરિયાઈ વનસ્પતિ છે, લીલ-સેવાળનાં મિશ્રણથી બને છે. (૮) વાઈન બિસ્કીટ : નાનાં ચપટાં– ગોળ બિસ્કીટ . તેમાં ઈંડાનાં રસનું મિશ્રણ હોય છે તેથી અભક્ષ્ય છે . (૯) એનીમલ ટાઈપ બિસ્કીટ : જુદાં જુદાં પ્રકારનાં પશુઓના આકારનાં હોય છે. જેમ કે, હાથી, ઘોડો, વાંદરો, માછણું વગેરે આકારનાં હોય છે. ખાવાથી હિંસક સંસ્કારો બાળકોમાં પડે છે. માટે ખાવાં નહીં. બાળકોને જાગૃતિ આપવી, પ્રતિજ્ઞાથી ત્યાગ કરાવવો. (૧૦) કાર ચીઝ : ીનેટ ડ્રીમ ડાઉઝ (૨-૩ દિવસનાં જન્મેલાં વાછરડાંની હોજરીનાં રસનાં મિશ્રણથી બને છે. તેનો ઉપયોગ, બ્રેડ ઉપર લગાડવામાં તથા પીઝા બનાવવામાં થાય છે. b 15 h (315) 1; (1) (1) સૂપ પાવડર તથા સૂપ ક્યુલ્ક : નૈમાં ચિકન ફ્લેવરનું મિશ્રણ થાય છે. તે સૂપ બનાવવામાં વપરાય છે. જે માંસાહારનો એક પ્રકાર છે. પેપ્સીન : સાબુદાણાંની વેર- રતાળું કંદમૂળનાં રસમાંથી બને છે. જે સડેલાં રતાળુનાં રસનાં હોજમાં, અસઁખ્ય કીડાઓ પગ નીચે કચડાયાં પછી, મશીનમાં ગોળ-ગોળ દાણાં પડે છે. અનંતકાય અને અસંખ્ય પ્રસ જંતુઓનો નારા થવાથી, તે વર્જ્ય છે. તેનો ધંધો પણ કરવા જેવો નથી. દયા-કરુણાનો નારા કરે છે . કર્મબંધ થાય છે. (૧૮) ટુથપેસ્ટ ઃ જેમાં ઈંડાનો રસ ક હાડકાંનો પાવડર તથા પ્રાણીજ ગ્લિસરીનનું મિશ્રણ હોય છે. સવારના પહોરમાં દાંત સાફ કરવા લગાડતાં, હિંસક વસ્તુઓનો દોષ લાગે છે. તેનાથી બચવા, આયુર્વેદિક મંજન સારું . દાતઃ કાંટાળુ માથુ + ફુલાવેલી ટકડી + સફેદ સિંધાલૂણ ઃ આનું મંજન પાયોરિયાં અટકાવી દાંતને મજબૂત કરે છે. ઈન્સ્યુલીનનાં ઈંજેક્શનો ક્લલ કરેલાં ઘેટાં- બકરાં- ભૂંડના pancreas નામનાં અવયવોમાંથી બને છે. Diabetes માં ઉપયોગમાં લેવાય છે. (૨૦) 5સાટા આઈસક્રીમ : તેમાં ઈંડાના રસવાળી ડે વપરાય છે. Jo jo मांसाहारनो होष लागे छे. घ्या गुएा नाश पामे छे. (૧૧) આઈસક્રીમ પાવડર : તેમાં જિલેટીન આવે છે. જુદાં-જુદાં ઢેમિકલ્સ – રસાયણનાં મિશ્રણ આઈસક્રીમમાં થાય છે. જે આંતરડાને બગાડે છે, આશૈગ્યની નારા કરે છે, મંદાગ્નિ કરે છે. 3 (૧) ફૂટેલા ચ્યુઇંગ ગમ તેમાં બીફલો અને હાડકાંનો પાવડર હોય છે. (1) ગ્રેન્ટીસ : તેની બનાવટમાં, લીલો, બીન પાવડર તથા જિલેટીન પાય છે. કૉલેજનાં વિદ્યાર્થીઓ પુષ્કળ ખાય છે. તે શાકાહારીને માંસાહારી બતાવે છે – દિલની કોમળતા રહેતી નથી . (૧૪) પોલી : સફેદ એકસ્ટ્રા - સ્ટ્રોંગ પીપર- જેમાં જિલેટીન અને બીફ ઓરીજીનનું ગાય-બળદનું માંસ) મિશ્રણ થાય છે. પેટમાં, માંસનાં અણુઓ, તામસિક અસર ઉભી કરે છે. કામ-ક્રૌધ વધે છે. (૧૫) નુડલ્સ (સેવ) પેકેટ : જેમાં ચિકન ફ્લેવર (કૂકડીનો રસ) મેળવવામાં આવે છે. કાંદા- લસણ અને ઈંડાનું મિશ્રણ થાય છે. નાસ્તાની આઈટમ તરીકે વપરાય છે. લોટનો કાળ વીતી જવાથી પણ અલક્ષ્ય છે. (૧૯)

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198