________________
+ +-
T હોય છે. આ સૂચન એ જ બતાવે છે કે, આ 1િ8ાઈઓ
આજની તાજી બનેલી હોય તો જ ચાલે . કારણ કે, તેમાં પાણીનો ભાગ હોવાથી , બીજો દિવસે, તે મિઠાઈઓ ‘અભય' થઈ જાય. માટે , તેવી વસ્તુઓનો ત્યાગ કરીને , અસંખ્ય બેઈન્દ્રિથાદિ જીવોની | વિરાધનાથી બચવું. રાતવાસી થતાં , ચાસણીવાળી અથવા કાચાં માવાવાળી આ મિઠાઈઓમાં , અસંખ્ય અસંખ્ય વિઠલેન્દ્રિય તથા 'અનંતા નિગોદાદ જીવોની ઉત્પત્તિ + વિરાધના થાય છે. આવું
કહેનાર હું નથી , પણ , સર્વત એવાં તિર્થંકરનાં ખા વચનો છે. (૧૨) વરિયાળી, ધાણાદાળ વગેરે જે મુખવાસ રૂપે વપરાય છે
અથવા તો મકાઈ, કોથમીર, તાંદળજા , સૂવાની ભાજી વગેરે સાથે 1 કાચાં - છાશ વાપરવાથી , દ્વિદળની વિરાધના થતી નથી. માટે , કાચાં દહીં'- છારા સાથે, હિંદળનાં ભય વગર , આ વસ્તુઓ
ખુશીથી વાપરી શકાય છે, કોઈ જ બાધ નથી, વાંધો નથી. - (૧૨) બહારનું પનીર , આજનું જ બનાવેલું હોય, તેવી શક્યતા બ૬
જૂજ હોય છે. માટે, તે ચાલી શકે નહીં અને પૂ. સાધુ- સાધ્વીજી 'ભગવંતને પણ વહોરાવી શકાય નહીં. પનીર જે આજનું બનાવેલું હોય, તો જ ચાલે , બાકી નહીં. તેથી, બજારનું પનીર કે પનીરમાંથી બનેલ ફરસાણ-શાકાદિ વાનગીઓ ખપી શકે નહીં, વાપરી ન શકાય. વાપરવાથી અસંખ્ય બૈઈન્દ્રિયાદિ જીવોની ઉત્પતિ તથા વિધા
થાય છે. (13) સૂકવેલી કાળી દ્રાક્ષ (દંડક માટે ખાસ વપરાતી) બારેમાસ
માટે વાપરી શકાય છે. પણ, આમાં પણ , seeતીess - બીયાં વગરની છે વાપરવી , કારણ કે, તે ‘અચિત્ત' હોય છે. બીજવાળી ઢપ્પા સચિત્ત હોય છે, તેથી જે થઈ શકે તો, ડર વાળી સચિત્ત દ્વાનો ત્યારે કરવો. વળી, ગરમ પાણીમાંથી પસાર કરવી કે તેના બે ટુકડાં કર્યા પછી જ વાપરવી , તેવું પણ જરૂરી નથી. કારણ કે, seeds દ્રાક્ષ તો અચિત્ત જ હોય છે. કદાચ, 5tedવાની (બીયાંવાળી) કાળી સૂકી દ્રાક્ષ , ને વાપરવી જ હોય , તો બીયાંથી (seed) થી ગ્રહણને છૂટી પાડીને , બે ઘડી (૮ મીનીટ) બાદ , ખુશીથી એકાસણાં - બેસણાં દિમાં વાપરી શકાય છે અને પૂજ્ય મધુ| સાધ્વીજીને પણ વહોરાવી શકાય છે. -
- ૮ ( ૮ ( ૮ ૮ ૮ ૮ ૯ ૦ ૦ ૦ ૯રર----- IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
-
PP " T F 11 ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧ ૧૦૦૦
- ST બુનાં ફૂલ (Ctric ) નીપ્રયા પણ જાણવા જેવી છે.
સાકર બનાવવામાં આવે છે ત્યારે ‘molasiડ' એટલે કે ગોળનાં રસ જેવો પદાઈ બચે છે. તેને મોટi ધાતુનાં વાસણમાં નાંખવામાં અાવે છે. પછી, વજનથી ૫ કિલો જેટલાં , અમુક પ્રકારનાં જીવાણુઓ , એ વાસણમાં નાંખવામાં આવે છે, ખા જીવાણુંખોનું -ચલન માઈક્રોસ્ક્રીપ જોઈ શકાય છે. આ પ્રક્રિયા , સતત સાત દિવસ સુધી , ચાલ્યાં કરે છે. સાત દિવસને અંતે , આ બધું મીઠું પ્રવાહી , ખાટું થઈ જાય છે. પછી, | એ ખારાં પ્રવાહીને વરાળમાંથી પસાર કરવામાં આવે છે. ત્યારે, તેમાં રહેલાં બધાં જ જીવાણુંઓ ના પામે છે. પછી, પ્રવાહીને બારીકગળણીથી ગાનવામાં આવે છે. ગળણીમાં, નાશ પામેલાં જીવાણુંઓનો, બાદથી દસ કિલો જેટલો લોંદો નીકળે છે, જે જમીનમાં દાટી દેવામાં ખાવે છે. ગાળેલાં પ્રવાહીને, ફરીથી ઉડાળવામાં આવે છે. જેથી, એ પ્રવાહી ઘટ્ટ બને છે. તેમાંથી, સ્ટીમ દ્રારાં ‘તાર' બનાવાય છે. અને તેમાંથી , નાનાં નાનાં ડ્રીસ્ટલ બનાવાય છે. આ ટ્વીરલ એટલે જ ‘eી'બુના ફૂલ'. આનો ઉપયોગ, દંડા પીણાંમાં, પીપરમીટ, ચીલેટ, દવા, દાળ, શાક, ફરસાણ વગેરેમાં થાય છે. ā પછી, ખા વસ્તુઓ વાપરવાની ઈચ્છા થાય, તો લીંબુના ફૂલ બનાવવાની ખા હિંસક પ્રક્રિયાને
નજર સમા લાવવી , આપોઆપ ઈચ્છા પૂરી કરો. - - 8) " જુદાં-જુદાં શરબતની બનાવટ કૃત્તિમ હોય છે. જેમાં રંગ, ગંધ,
સ્વાદ બધું જ રસાયણોને આભારી છે, જે આરોગ્ય માટે હાનિકારક છે. પાણીનો ભાગ તેમાં હોવાથી, બીજે દિવસે વાપરવાથી , અસંખ્ય બૈઈન્દ્રિય જીવ ઉત્પન થાય છે ને તેમની વિરાધના થાય છે.
ફુટ જયુસનાં પીણાં છે જેને સોફ્ટ ડ્રીક્ષ કહેવાય છે, તેમાં એપલ જ્યુસ, ઓરેંજ જ્યુસ કે મેન્ગ યુસમાં - સફરજન, સંતરા છે' ડેરીના રસનો અંરા પણ નથી હોતો. માત્ર ખાંડ, ફ્લેવર અને ૨સાયણો હોય છે.
પીetiમાં કેલરી ઓછી કરવા , સાકરને બદલૈ સેકરિનનો ઉપયોગ થાય છે. મેકરિન તો કેન્સર જેવા રોગને આમંત્રણ આપે છે.
ચાલો ! તેથી, કાયમ માટે, આવાં બજારું કૃત્રિમ ફારબતોનો ત્યાગ કરવો. 5- બજરું લોટની બનાવટો અને લોટની મિલોમાં આજે જે તૈયાર હૉટ મળે છે, તેનાં ઊંડાણમાં જવા જેવું છે. મિલમાં, કોલ્ડ સ્ટોરેમાં,