________________
જોનારને બચાવવાનો - દયાનો ભાવ નહીં જાણો, પરંતુ આપણાં| પ્રત્યે ઉપેક્ષાનો જ ભાવ જાગો. ચાલો ને ? (૧૨) કીડીનું શરીર બારિક અને ઘણું નાજુક હોય છે. તેથી, 1 રસ્તા ઉપર ચાલતી વખતે , ધીરજપૂર્વક, ધ્યાનથી ચલાય, તો જ ચાલતી કીડીઓને દેખી શકાય . ૨સ્તામાં ચાલતી વખતે ઉતાવળથીન થાલવું , પરંતુ, શાંતિથી - નીચે જોઈને , ડાફોડિયાં માર્યા વગર ચાલવું. યી, નિર્દોષ કીડી-મંકોડા આદિ તેઈન્દ્રિય જીવોની વિરાધનાથી બચી શકાય . ખાજે દુઃખની વાત તો એ છે કે, અજેનો તો નીચે જોયાં વગર ચાલે જ છે, પરંતુ ૯૦- ૯૯ ટકા જેનો પણ જીવહિંસાથી બચવા માટે, નીચે જોઈને જયણાપૂર્વક ચાલવાને બદલે, ઉપર જઈને જ, રબાડા- અવળાં , ડાફોડિયાં મારતાં - મારતાં ચાલે છે. ' શક્ય બને તો, દૌડવું નહીં જ. કારણ કે, દોડવામાં નીચે ઐઈને - ડીડી આદિ જુવોની જયણા સાચવી ન શકાય, (૧૩) ઘરની બારી ને સહ હોય અથવા ડિઝાઈન વિનાનો સફેદ 'માર્બલ ને ઘરમાં બેસાડેલ હોય , તો ચાલતી વખતે , કીડીની જયણા સારી રીતે પાળી શકાય છે. કારણ કે, રંગીન લાદીમાં તો કીડી હોવાં છતાંય, દેખાય જ નહીં, તો તેની વિરાધનાથી કઈ રીતે બચી શકાય ? આ વાતની સમજણનાં અભાવે, કદાચ 1 મીન લાદી નંખાઈ ગઈ હોય, તો હવે કરવું? ચાલતી વખતે કીડીની વિરાધનાથી ને બચવું હોય, તો રંગીન લાદી ઉપર સફેદ પેઈન્ટ કરાવી દો તો પણ ચાલી શકે. ડીડી સ્પષ્ટપણે દેખાવાથી, તેની વિરાધનાણી બચી શકાય છે.
- બજારમાંથી, બોટલમાં - બરણીમાં - ડબ્બીમાં કોઈપણ ખાધ પદાર્થ અથવા દવા લાવેલ હોય, તો તે વાપર્યા બાદ , છેલ્લે - બોટલને પાણીથી ધોઈને, ધોયેલું પાણી વાપરી નાંખવું. ત્યારબાદ, કપડવી બોટલ- ભરણી- sowીને એ પૂરેપૂરી કરી કરી નાંખવામાં આવે, તો પાછળથી થના૨ કીડીની ઉત્પત્તિ
અને વિરાધનાથી બચી શકાય છે. (પ) કોઈ ખોરાકનાં કાવ્યની ઉપર ઢગલાબંધ ડીડીઓ ચઢી
ગચેન ને તમને દેખાય , તો જયણાપૂર્વક તે ખોરાડનાં વણિયાને લઈ લેવું. ખોરાકની ડણિયો દૂર થવાથી, ડીડીઓ આપોઆપ
*, , , ૮ * * * * ૯ ૦ ૮
* * 111111 IIIIIIIIIIIIIIIIIIIIIIIVI
ECCECEC ཉཉན ད དན ཧ་ན་ཧ་ན་ཧཧཧཧན་
૮ ૮ ૮ ૮
T વેરવિખેર ઘઈને ચાલી જશો. તેથી કોકનાં પગની નીચે કચડાઈ
ક્વાથી, ડીડીઓની વિરાધનાની જે વ્યતા હતી, તે ટળી જાય છે. () કીડીબોને દૂર કરવાં માટે , ‘લક્ષ્મણરેખા' અથવા ડીડી માટેનો
ચોક' ભૂલથી પણ વાપરી શકાય નહીં. કારણ કે, તૈનાં વપરાશાથી, | ડીડીઓ દૂર થવાને બદલે, તરત જ મરી જાય છે. કોઈ કારણસર , જો ઢગલાબંધ ડીડીઓ થઈ જાય, તો તે સ્થળે, સફેદ બરાસનો ભૂક્કો છાંટવો . તેનાથી , ડીડીઓ પાંચ જ મિનીટમાં દૂર થઈ જાય અને જીવ-વિરાધનાથી બચી જવાય. તેથી, ઘરમાં દરેક રૂમમાં , જુદાં જુદાં સ્થળે બરાસનાં પાવડરની ડબ્બી થેલી અવશ્ય રાખી દૈવી, જેથી જરૂર પડે ત્યારે તરત જ લઈને છાંટી શકાય. (બાસનો પાવડર
એબે દેરાસરમાં બરાસ-પૂજા માટે વપરાતો સફેદ કલરનો ભૂક્કો.) (1 - - નવાં મકાનનું બાંધકામ જે તમારા હુસ્ત ચાલતું હોય, તો
| દિવાલ વગેરેમાં પોલાણ ન રહી જાય, તેની ખાસ કાળજી લેવી. 'કારણ કે, બાંધકામ વખતે જે મકાનમાં પોલાણ રહી જાય, તો તેમાં કીડીઓનાં ઢગલાબંધ દર થઈ જવાની સંભાવના છે છે. આવાં મકાનોમાં, લાખ પ્રયત્નો કરવાં છતાંય , ઢગલાબંધ ડીડીઓ ઉભરાતી જોવા મળે છે.
અને વિરાધના પણ વિશેષ પ્રમાણમાં થાય છે. - (૧) તમારાં હુસે જે બાંધકામ ચાલતું હોય, તો દિયાબ બનાવવાં
માટે, ને સિમેન્ટ - માટી-પાણી આદિનું મિશ્રણ કરાય છે, તેમાં જે “ ઘોડાવજ' નામનો પાવડર ભેળવી દેવાય, તો તેવું મકાન તૈયાર થયાં બાદ, તે મકાનમાં પ્રાયઃ કરીને ડીડીઓની ઉત્પત્તિ- વિરાધના થતી નથી અથવા તો ઓછી થાય છે. આવું ઘોડાવજ પાવડરની
સુગંધને લીધે રાત્રે બને છે. (1)
- ઘરમાં અનાજ, સાકર, ગોળ, મિઠાઈ વગેરે ખાદ્યપદાર્થોને વ્યવસ્થિત સીલ પેક રહે તેવાં ડબ્બાં- બરણીમાં રખાય , તો તેમની ગંધથી કીડીઓનું આવવું અને ત્યારબાદ તેમની મોટી વિરાધના પથી વગેરે બનતું નથી. કારણ કે, ડીડીઓની બીજી ઈન્દ્રિય* છેલ્લી ઈન્દ્રિય નાક વધારે સતેજ હોવાથી , ગંધના માધ્યમે, દૂર હોવાં છતાંય, ખેંચાઈને આવતાં વાર લાગતી નથી. તમામ બેઈન્દ્રિયથી લઈને ચઉરિન્દ્રિય જુવો સૂધી , દરેકમાં , પોતાની છેલ્લી ઈન્દ્રિય વધારે સતેજ હોય છે. કીડી તેઈન્દ્રિય જીવ હોવાથી , તેની ધગ્રાહ્ય શક્તિ વધારે મતેજ હોય છે.