________________
૨૫)
थडावीने, सरसयनां तेसमां डूजां डुलाडवामां आवे छे. खायां વ્યવસ્થિત બનાવેલાં અથાણાં, તેનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે બદલાય નહીં ત્યાં સુધી, અલબત્ત, વરસ સુધી પણ ચાલી શકે છે. કો સરસવનું તેલ ઓછું નાંખ્યુ હોય, તો વહેલાં બગડી જવાનો સંબવ છે. માટે, તેલ ઘઉં નાંખવું.
(116)
તડકામાં ડેરીનો છૂંદી વગેરે પણ બનાવાય છે. તેમાં ડેરીની છીણમાંથી ખાટું પાણી કાઢી નાંખીને છીણ સાથે મીઠું તથા સાકર ભેળવીને તડકે મૂકવામાં આવે છે. જેમ-જેમ તડકાં થતાં જાય, તેમ તેમ ચાસણી કડક થતી જાય છે અને પાણી સૂકાતું જાય છે. જ્યારે ચાસણી ત્રણ તારવાળી થાય ત્યારે પાકી ચાસણી થઈ સમજવી. જ્યાં સુધી, બે કે અઢી તાર નીકળે, ત્યાં સુધી ચાસણી કાચી સમજ્વી. પૂરાં ત્રણ તાર ખેંચાય ત્યારે જ પાડી સમજવી. આવો છુંદો, મુરબ્બો, પણ લાંબો સમય સુધી ચાલે છે. બાકી નહીં". (૧૨૦) છૂંદો, મુરબ્બો વગેરે ચૂલા પર પણ કરવામાં આવે છે. એમાં, પહેલાં ખાંડને ચૂલે ચડાવી, તેમાં વૃંદાની છીણ કે મુરબ્બાનાં ટુકડાં નાંખવામાં આવે છે. પછી, ચાસણી ત્રણ તારવાળી થાય ત્યાં સુધી, હુલાવતાં રવું પડે છે. ચાસણી પછી થઈ ગયાં બાદ, તેને ચૂલેથી ઉતારીને ઠંડુ થઈ ગયાં બાદ, કાચની બરણીમાં ભરી દેવાય છે. આવાં, વૃંદા, મુરબ્બાં પણ, લાંબો સમય સુધી ચાલે છે. બાકી ન ચાલે કૈર, મળ્યાં વગેરેને કાચી કેરીનાં ખાટાં પાણીમાં અથવા લીંબુનાં રસતી ખટાશમાં, ત્રણ દિવસ પલાળીને પછી બહુાર કાઢીને ફરી ત્રણ ૐ વધુ દિવસ તો બરાબર સૂકાવીને બંગડી ઐવાં ડ૬ કર્યા બાદ, સરસીયાનાં તેલમાં રાઈ વગેરે ફીણીને, પછી કેર કે મરચાંને અંદ ડૂબાડવામાં આવે છે. આવાં અથાણાં મા લાંબો સમય ચાલે છે. લાંબો સમય ચાલતાં અથાણાં, છુંદા, મુરબ્બા માટે ખૂબ જ ચીવટથી, ઝીણવટભરી કાળજી લેવી પડે છે. જો તેવી કાળમાં ખામી ી જાય તો એ અથાણાં . વગેરે અસંખ્ય બેઈન્દ્રિય જીવો અને લીલ-ફૂગનાં ઉત્પત્તિ સ્થાન બની જાય છે. આવાં અથાણાં અભક્ષ્ય બને છે, અને આરોગ્ય પણ બગાડે છે. તેથી, વ્યવસ્થિત પતિસર નીચે મુજબની કાળજી લેવી.
(૧૧)
3
IL
ம
9
2
૧૧૧
(૨૬
()
थानापती येणाखे तथा जनायां आ प
નીચે
વિચારીએ :
જીસાથી બચવા માટે કઈ-કઈ કાળજી લેવી, તેની વિશેષ વાત ક્રમસર વ્યવસ્થિત points સાથે, મુજબ મુરબ્બાં વગેરેની ચાસણી, જો નરમ રહી જાય, તો ૧૦–૨૦ દિવસમાં જ લીલ-કુળ થઈ જવાનો સંભવ રહે છે. માટે, ત્રણ તારવાની પાડી ચાસણી કરવી . ચાસણી ત્રણ તારી કરવાથી, ઢીલાં ગોળ જૈવો મુરબ્બો થશે .
(૨) સૂકવણી જેવી તેવી કરાય, બરાબર તડકાં ન દેવાય, તો તે અથાણાં વગેરે ત્રણ દિવસથી વધુ ચાલી રાડે નહીં. માટે, કડક બંગડી જેવાં કરવાં . તે માટે ત્રણ, પાંચ, સાત હૈ પંદર દિવસ પણ તકો આપવી પડે.
(3) અથાણાં વગેરે કરતાં, પાણીનો અલ્પ પણ સ્પર્શ ન થવા દેવો. પાણીવાળાં હાથ હોય તો તે બરાબર કોરા કરવાં -
(2 અથાણાં વગેરે ભરવાની બરણી, ગરમ પાણીથી સાફ કરીને 5 કોરી કરવી. જરૂર પડે તો, તડકામાં ખુલ્લી પણ મૂવી. અંદર ક્યાંય પણ પાણીનો અંશ રહેવી જોઈએ નહીં. નહીં તો, તેમાં ભરેલાં અથાણાં વગેરેને બગડી જતાં કે લીલ-ફુગ થતાં વાર લાગશે નહીં.
'
(૫) અથાણાં વગેરે હાથથી (ખુલ્લાં) બહાર કાઢવાં નહીં. એકદમ કોરાં ચમચાથી જ કાઢવાં. કાઢતી વખતે પણ તેમાં પાણીનો અંશ પણ દાખલ ન થઈ જાય, તેની સંભાળ લેવી. અથાણું નોકર-ચાકર ૐ બાળકો પાસે કઢાવવું નહીં. ઉપયોગવાળી વ્યક્તિએ જાતે જ કાઢવું. જરૂર પડે તેટલું અથાણું કાઢીને. તસ્ત જ બરણી બંધ કરી દેવી, ખુલ્લી રાખવી નહીં. બરણી ઉપરનું ઢાંકણ સખત (ārişht) હોવું જોઈએ, પોલું ન ચાલે. વળી, ઢાંકણ બંધ કર્યા પછી, તે ઢાંકણ કપડાંથી મજબૂત રીતે બાંધવું.
ટૂંકમાં જરાય વાર્તી પ્રવેશ થવો જોઈએ નહી. જો ભેજવાળી હવા
"
સહેજ પણ, અઁદર પ્રવેશી જાય, તો અથાણું તરત બગડી જાય, લીલ-ફુગ થઈ જાય . ક્યાંય પણ, અજાણપણે પણ ભૂલ થઈ જાય તો મોટી વિરાધના ઉભી થાય છે. માટે મનને મનાવીને, અથાણાંનો ત્યાગ જ કરી દેવો ‘શ્રેષ્ઠ' છે. ચાતુર્માસમાં તો ખાસ તેનો ત્યાગ કરી દેવો અને ચાતુર્માસ પહેલાં તે વાપરી નાંખવો, પૂરો કરી નાંખવો. મેથીવાળું અથાણું બીજે દિવસે અલક્ષ્ય' બને છે. અને ઠ્ઠી
(6)