________________
2 2 2 3 4 5 5 5 5.
2
T કાળમાં પણt , “સોળ પ્રાર-એટલે કે ૪૮ કલાક ની ગણાવામાં
આવેલ છે. ન ખાવી દીર્ઘ મર્યાદા રાખવાનું કારણ માત્ર એટલું જ છે કે, ' હ્રીં- છારામાં ‘લેરીડ’ નામનું એસીડ હોય છે. આ એસીડનાં
અસ્તિત્વનાં કારણો જ, ૪૮ કલાક સુધી, એમાં કોઈપણ વોનિ | થઈ શકતી નથી. દોરીડ નામના એસીડનું અસ્તિત્વ તો આજનાં - વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે, માન્ય કર્યું છે. - જ દહીંમાં થતી ' અસંખ્ય બેઈન્દ્રિય જાવોની ઉત્પત્તિ તથા
- વિરાધનાથી બચવાના ઉપાયો : (હજી દહીં, છાશ, દૂધને જ્યારે ગરમ કરવામાં આવે, ત્યારે ખાસ
નું ધ્યાન રાખવું કે, તે સખત રીતે ગરમ થવું જોઈએ. અંદરથી * બૂક બૂક અવાજ આવે ત્યાં સુધી, તેને ઍકદમ કડક રીતે ગરમ કરવું 1 જોઇને કેટલીક બહેનો , માત્ર તપેલી ગરમ કરીને નીચે ઉતારી લે છે, તે વ્યાજબી નથી. આંગળી દાઝે તેવું સામાન્ય ગરમ નહીં, પરંતુ સાયની જેમ ઉબરો ખાવે અથવા તેમાં બૂક-બૂક અવાજ થાય , - એવાં bubbles થાય , તો જ વાપરી શકાય. પ) દહીં ગરમ કરવાથી, કૈટલીક બહેનોને , તે ફાટી જવાનો ડર લાગે 1 છે, દહી” ગમે તેટલું સૌની હોય, તોય વડાં પર પાથર્યા પછી તો (ફાટે જ છે, છેવટે, મોંમા પધરાવ્યાં પછી તો ચોક્કસ ફીki-leiવેરાઈ જતાં હોય છે. તેથી, ખોટી ધારણાઓ કાઢી નાંખવી. હા, કેટલીક મહેનો, દહીંને કુટતું અટકાવવા માટે , ગરમ કરતી વખતે જ અંદર સહેજ બાજરાનો લોટ અથવા ચોખાનો લોટ અથવા મીઠું મબાવે છે. જેથી, તે ફાટતું પણ નથી અને તેનો સ્વાદ પણ બગડતો નથી. એનાં કરતાંય સરળ ઉપાય : જામેલાં દહીને સહેજ પણ ભાંગ્યા વિના, ૬૨માં રાખીને, માત્ર એક સીટી ને વગાડી દેવાય, | તો તેવું દહી ખુરશીથી કઠોળ સાથે પણ વાપરી શકાય અને ફોદi- ફોદાં
મા ન થાય અને સ્વાદ પણ જળવાઈ રહે છે, ફાવશે ને ? (૬) કેટલાંક લોકો, દહીં કે છારાને સખત ગરમ કર્યા પછી,
તેને પાછું ફ્રીઝમાં મૂકીને ખાઈસલેંડ બનાવી દેવાની ચેષ્ટા કરે છે.
ભP PPP PP TTTTT 1 LIIIIIIIIIIIIIIIIIIIIIII
ན །ཏན་ཏན་ཏནན་ཧ་ན་ད་ཧ་ན་ཧཉཉཉན་
- આ રીતે, ગ રીને, રીશીતળ બનાવવાથી, ટ્રિદાન દો
તો નથી લાગતો, પણ ‘સ્વાદલંપટતાનો મોટો રોષ લાગે છે. વળી, શીતળ પદાર્થો, હોજરીની ઉર્જાને ખલાસ કરી નાંખે છે. તૈથી, ખોરાક થી શકતો નથી. આરોગ્યને હણનારી આ પ્રવૃત્તિ
| બિલકુલ વ્યાજબી નથી. (૯) નાનાં પિલાં તેમજ છાશ વગેરેનો ને બે રાશિ મૂધીનો કાળ
કહેવાય છે, તે ડાળ હલૌgણાની છારાનો અથવા સારી રૌતે ઝેરીનેબનાવેલી છાશનો સમજવો. જે લોકો પૂરું મંથન કર્યા વિના, ઉતાવળેઉતાવળે હીં વલોવી નાંખે છે; તેવી છાશ ન ચાલે. પાણી સાથે
ફીનો અંશઅંશ મળી જવો જોઈએ.' (૪) એક શ્રાવિકાએ , પ્રવચનમાં સાંભળેલું કે કાયાં દહીં, છાશ, ધન
સાથે કઠોળ વાપરવું નહીં, પણ જ્યારે વાપરવાનો ખરો પ્રસંગ આવ્યો ત્યારે તેમને ખ્યાલ રહ્યો નફીં અને એમણે દહીં ગરમ કરવાને બદલે, દંડ થઈ ગયેલ વડાંને તાવડી પર ફરી ગરમ ડરીને, તેની ઉપર | કાયું દહીં પાથરી દીધું. પ્લીઝ! તમે આવું નહીં કરતા ! કારણ કે, આવી ભૂલ કરવાને લીધે, અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ અને
[વિરાધના થઈ જાય છે. (૯૦) વડોદરામાં, એક ભાઈને કરિયાણાની દુકાન હતી. સાથે-સાથે
સરકારી રેશાનીનું કામ પણ તેઓ સંભાળતાં હતાં. એક ફાતીમાબીબી જયારે પણt, ચણાની દાળનો રાનીગનો વોટ આવે, ત્યારે ખાડોશીપાડોશી બધાંના રેશનકા કાર્ડ ભેગાં કરીને, ચણાની દાળનો મોટો જો , આ દુકાનદારને ત્યાંથી ઉપાડી જતી. એક વાર દુકાનદારે તેને પૂછ્યું કે, “આરટલી બધી ચણાની દાળનું તું શું કરે છે ' ત્યારે તેણે જવાબ આપ્યો કે , “ આ દાળને છાશમાં પલાળીને, ઘરે રે મરઘાં અને બતકો પાડ્યાં છે, તેમને ખવડાવું છું. રાત્રે છારામાં દાળને પલાળી દઉં છું. સવારે મરઘાંનાં પાંજરા પાસે તબડકું મૂકી દઉં છું.” બધાં મરઘાં અને બતકો તૂટી પડે છે. પેલા ભાઈએ તેને કહ્યું કે,
તું દાળને છારામાં પલાળવાને બદલે, પાણીમાં પલાળીને આપે તો | દાંધો આવે ? કાનીમાબીબીએ કહ્યું કે, “ તે રીતે મેં કરેલું. પણ મરઘાાંએ એક દાણો સૂઢા ખાધો નહીં. કારણ કે, તેમને દાળ કરતાંય કીડાં વધારે ભાવે છે. ચણાની દાળ છાશમાં પલળે એટલે એમાં મૂકમ
2 : 2 : : : : :