________________
B
7 અને આંતરડાંની બિમારી થવા માંડી છે. ફ્રીજમાં arીબી--- વ ઓ , આરોગ્ય માટે ખતરનાક સાબિત થાય છે. ઉપર-ઉપરથી ભલે તે ચીજ તાજુ લાગે, પણ અંદરથી તો, રોગ કરનારાં જંતુના ભંડાર જેવી બની જાય છે, તે વાતમાં કોઈ શંકા નથી. ફ્રીજમાંથી સતત ૨ પ્રકારનાં એમોનિયા ગમાદિ છૂટે છે. તેથી, ફ્રીજમાંરખાયેલ વસ્તુઓ વાપરવામાં , આરોગ્ય માટે ઘણું મોટું જોખમ
'ઊભું થાય છે. (૧૨) આજે વર્તમાનમાં તો , ખેતરોમાં ટૂંક સમયના ગાળામાં, વધુમાં
વધુ ઉત્પાદન મેળવવા માટેનો ગાંડો લીન વધી ગયેલ હોવાથી, - જાત-જાતની દવાઓ છાંટીને, પાક વહેલી તકે તૈયાર કરવામાં આવે -1 છે. આને કારણે, ઘણી મોટી નુકસાની આપણને આજે વૈરવી પડે છે.પૂર્વે તો, અમુક જ વનસ્પતિઓમાં- શાકભાજીમાં નાની નાની ઈથળો- જીવાત નીકળતી હતી. પરંતુ, દવા વગેરે બાંટીને પાક તૈયાર થવાને લીધે, આજે તો , મોટાં ભાગની શાકભાજી- વનસ્પતિમાં ઈથળો- સુવાંતો , પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. પહેલાં કરતાંય આજે તો , વનસ્પતિ - શાકભાજી વાપરતી વખતે, સમારતી વખતે, અત્યંત કાળા- નયણાપૂર્વક કરવાની જરૂર વધારે છે. કાળજી-ચણા પૂર્વક છોતરાં કાવ્યાં બાદ , સમાર્યા બાદ, ઘણી વાર તો , આ જીવાંતો, | તરત ન દેખાય. પરંતુ, ચાયણીમાં થોડી વાર રાખી મૂક્યાં બાદ,
ધ્યાનથી જુઓ ત્યારે , ધીરે - ધીરે ફુલતી નાની-નાની જીવાંત, ઈયળો, માંડ-માંડ દેખી શકાય, બાકી નહી’. તેથી, ખાસ કાળજી રાખવી. - બેદ૨કારીપૂર્વક શાક સમારવામાં આવે, તો ઈયળ જીવતેજીવતી છુપાઈ જાય છે, કચડાઈ જાય છે. શાક સુધાર્યા વગર, આખા શાકને જે રાંધવામાં આવે, તો અંદર રહેલી ઈયળ જીવતે
જીવતી બફાઈ જાય છે. તેથી, વનસ્પતિને સમારતાં અથવા બાçતાં
- પૂર્વે, ખાસ કાળજી રાખવી. - (જી પાપડી - વટાણti - ભીંડા- શીટો - સીમલા મરયાં - કારેલાં વગેરેમાં
ઈથળની સંભાવના , બીજી વનસ્પતિઓ કરતાં વધારે છે. તેથી આ વનસ્પતિઓનો ઉપયોગ કરતી વખતે, ઈયળની વિરાધનાથી બચવાનો ખાસ પ્રયત્ન કરવો. આ શાકભાજીમાં ઈયળની સંભાવના વધારે , હોવાથી - આ શાકભાજી ખાવાનો નાશ્રણ બની શકે તો છોડો.
EEEEEEEEEEEEEEEEE
- ન પૂછે-વાપરો, તો- પા કાળજીપૂર્વક જ; ફાવશે ને?——— જપ) કોબી- ફ્લાવરમાં, બેઈન્દ્રિય જુવો અત્યંત સુમ હોય છે અને
પોહાણા- ખાંચામાં ભરાયેલાં હોય છે. તેથી, કોબી- ફ્લાવરનો ઉપયોગ કરવો નહીં. ક્યારેક નાનાં સાપ પણ તેમાં ભરાયેલાં હોય છે.કોબી-ફલાવરમાં ઉત્પન્ન થતી નાની જીવાંતો તો તેજ વર્ષની હોવાથી જલદીથી દેખાય પણ નહીં. તેથી, ને શક્ય બને તો, કાયમ માટે,
તેનો વપરાશ નડી દેવો . ---- ) બીજ શાકને પાણીમાં પલાળ્યાં બાદ સુધારવા , પણ નાનૃપાલાને
જયgiાપૂર્વક ચંચ્યા બાદ , ચાયણીમાં ચાળવા અને પછી જ વાપરવાં - કારણ કે, તેમાં ઘણી વાર ઈયળો- જીવાંતો નીકળે છે. માટે, કાળજી
જાગૃતિ રાખવાની વિશેષ જરૂર છે. --- () ડૉઈ શાકભાજી સમાર્યા વગર આખા ન રાંધવા. ભીંડા આડા
ન સુધારવા , હીના સુધારતી વખતે પણ , ખૂબ જ જય રાખો. શાક સમારતી વખતે વાતચીત કે અન્ય પ્રવૃત્તિ કરવી નહીં. ટી.વીસીરિયલ વગેરે જોવાનું તો ખાસયી - અચૂકપણે ન કરવું. ઈયળ નીકને, તો તેને નાનાં વાસણમાં ભેગી કરીને, નયણાપૂર્વક , સલામત સ્થળે મૂકી દેવી. ઈયળવાળાં ફોતરાં પણ , યતનાથી સલામત સ્થળે છોડવા - મુંબઈનાં એક સંઘમાં, કોઈક મહોત્સવનાં જમણવાર પ્રસંગો, સવારે મહાત્માની પ્રેરણાથી યુવકોની એક રીમ, શાક સમારનાર માણસો ઉપર દેખરેખ રાખવા માટે, ખાસ તૈયાર કરવામાં આવી. દરેક શાક સમારનારને , એક ઈયળ જીવતી કાઢી આપે તો તેને દર ઈયળ - જીવાંત દીઠ રૂા.૧૦ન- નું ઈનામ મળશે, એવું નક્કી કરવામાં આવ્યું. યુવકોની ધારણા પ્રમાણે ૧૫-૨૦ ઈયળ મળશે , એવી ધારણા હતી. પણ આશ્ચર્યરૂપે , ન માની શકાય તેમ, થી ૪૨૫ ઈયળો, શાક સમારનાર ભાઈઓએ કાઢી નાખી. આ ઉદાહરણને ગંભીરતાથી લઈને, દરેકસંઘના મોભીઓ, કાર્યકર્તાઓએ સીખ મેળવીને, આનું અનુકરણ ' કરીને, ચતુર્વિધ સંઘને બિનજરૂરી વિરાધનાથી બચાવવા - અચૂક - પ્રયત્ન • પુરુષાર્થ કરવો જોઈએ. આ અંગે કાળજુ • જાગૃતિ રાખવાની જ્વાબદારી માત્ર સંઘના ટ્રસ્ટીઓની નથી, પરંતુ, સંઘના દરેકે દરેક
શ્રાવક-શ્રાવિકાઓની છે. ડાવ ને - (૮) શાક સમારવા જેવું, ખૂબ જ જયણાપૂર્વક કામ, મોડરીનાં
CCESSEFFECT