________________
(153)
| | |
- દાકારક તૈયાર ગાવો તો પ્રાય: કરીને કાચો હીવાડી,
તે શ્રાવકોને ન ખપે. કાચા સફેદ રંગના માવાને , દોપારી યુલે
ઓછું ફોડે છે, જેથી દૂધ ઓછું બને અને પ્રમાણ પણ વધારે ' ન ઘટે . આવા માવામાં પાણીનો ભાગ રહી જવાથી, અન્ય 'મિઠાઈઓની જેમ તે ૧૫-૨૦ દિવસ તો ન જ ચાલે, પરંતુ, મામ
એક જ દિવસ ચાલે. એટલે, ભારનો માવો તો બન્યાં બાદ , deep ડ્રીજ આદિમાં કેટલાંય દિવસ રખાયેલ હોય , તે આપણને ખબર ન હોવાથી, બનારનો કાચો માવો અથવા કાચા માવામાંથી 'બનાવેલ સફેદ - ડેસરી રંગના પાલીતાણાંનાં પૈડા કે પછી કેસર બરફી આદિ પણ, બન્યાં બાદ , માત્ર એક જ દિવસ માટે ચાલે. તેથી આવી વસ્તુઓ શ્રાવકોએ ખરીદવી-વાપરવી નહીં. એટલે કે, 1 બજારનો માવો છે તેમાંથી બનાવેલ મિડાઈ આદિ પ્રાવકોએ વાપરવી નહીં. ઘરે બનાવેલ માવો, જે વ્યવસ્થિત રીદીને લાલ કરેલ હોય, તો જ તે માવો અથવા તેમાંથી બનેલ બિહાઈ વાપરી શકાય. આ 1રીતે સરખી રીતે રોકીને લાલ કરાયેલ માવાની મિઠાઈ પણ
15- દિવસથી વધારે ન વપરાય તો સારું. (59) ખાતે સમારેલ શાકભાજી કે ફૂળ-કટાદિ બીજા દિવસે નખપે.
પરંતુ, સમાર્યા બાદ એ જ દિવસે વપરાઈ જવું જોઈએ. બીજા દિવસે ? વપરાય, તો તેમાં તે જ વર્ણની નિગોદ ઉત્પન થઈ જવાથી, તે જ :દિવસે વપરાઈ જાય તેવી કાળજી- જાગૃતિ રાખવી. અને વધરો એવું | ને લાગે, તો ફીજમાં રાખીને બીજે દિવસે વાપરવાને બદલે, કોઈ ગરીબને અથવા પાને તે જ દિવસે વપરાવી દેવું. અડધું સમારેલ | કલિંગર કે ઘી ખાદિ પણ, બીજા દિવસે ન ખપે.
- દૂધીનો હલવો, જે દિવસે બનાવેલ હોય, તે જ દિવસે ચાલે. પરંતુ, બીજા દિવસે તેમાં નિકોદની ઉત્પત્તિ થવાની વાત, જ્ઞાની
ભગવંત કરતાં હોવાથી , તે જ દિવસે વપરાઈ જવો જોઈએ. (3પ) વરસાદમાં ભીનાં થયેલાં તમારાં બૂટ- ચંપલાદિ અથવા તો ભીનાં
ન પચેલાં એવાં તમારાં વપરાયેલાં બૂટ-ચંપલ પર્સ- પાકીટ - બેબલ્ટ-વોલેટ આદિ વસ્તુઓ પણ, ચોમાસામાં એક ખૂહી અથવા
નાટારમાં પડી રહેવાર્થી, થોડા દિવસોમાં, તેમાં સ્પષ્ટપણે ફુગનિગોદાદિ અનંતા જીવોની ઉત્પત્તિ જોવા મળે છે. તેથી, બૂટ
| | | | | 5 11 111111
यंपनाह लीनां-परसेपांपाणां नही जय तेनी डालराजपी. કદાચ નિગદ થઈ જાય, તો ત્યારબાદ, આપોઆપ લીલ-ગાદ - સૂકાઈ ન જાય, ત્યાં સુધી તે વસ્તુને વપરાય નહીં અને અડાય પણ નહીં. તેમજ, જહદી સુકાવાં માટે , તેને તડકે પણ ન રખાય અને
મૂકાઈ જાય તેવી ઈચ્છા પણ ન કરાય , વિચાર પણ કરાય નહી'. (૩૬) ૫૨મેવાંવાળી વપરાતી નવકારવાળી ૩ માલાદ વસ્તુઓ પણ,
ચોમાસામાં થોડાં દિવસ ન વપરાય અને જેને પડી રહે, તો ભેજ લાગીને, તેમાં પણ, થોડાં દિવસે, તુરંત નિગોદ - ગાદિની ઉત્પત્તિ
થઈ જાય છે. (1) પુસ્તકાદિમાં અથવા આયુર્વેદિક ગોળીઓ આદિમાં પણ, જે--
વાતાવરણનો ભેજ લાગી જાય, તો તુરંત લીલ- નિગીદની ઉત્પત્તિ તેમાં થઈ જાય છે.
- ધંધા નિમિત્તે બહારગામ જવાનું થાય , ત્યારે અન્ય કંપનીમાંઅથવા દુકાનોમાં જતી વખતે , તેમસગાવ્હાલાંખોનાં ઘરોમાં વ્યાવહારિક પ્રસંગે જતી વખતે, તેમની કંપની- દુકાન- બિલ્ડીંuદનાં કંપાઉન્ડમાં જ લીવ થઈ ગયેલ હોય, તો તેવામાં ગ્રાહકોએ ચલાય નહીં'. Bસાનું પુજળ લેવાં માટે જતી વેળાએ પણ મિગીર- લીલનાં અનંતા જીવોની વિરાધના થાય એમ હોય, તો શ્રાવકોએ તે રસ્તે (વિરાધના કરીને જવાય નહીં. ફાવશે ને ? ૩૯ નોટોના બંડલો ગણતી વખતે, ઓફિસનાં રેબલની ઉપર,
જે ભીનાં સ્પંજની ડબ્બીમાં વારંવાર આંગળી નખાય છે, તેમાં પણ, સતત રહેતી સ્ત્રીનારાને કારણે, નિગોદની ઉત્પત્તિ ઘણીવાર થઈ જાય ' છે. તેથી, નોટો ગણાવાં માટે, આ રીતે, ભીનું સ્પંજ રાખવાથી, નિગોદની વિરાધનામાં જોડાવાનો દોષ લાગે છે. માટે, આ રીતે, ભીનું સ્પંજ રાખવાની - વાપરવાની જરૂર નથી જ
- તડકે બરાબર સૂકવ્યાં વિનાનો મુરબ્બો હોય અથવા જેમાં ત્રણા તારની ચાસણી ન થતી હોય, એવાં મુરબ્બામાં, ભેજ ૨હી-- જવાટી , થોડા દિવસોમાં લીલ-પઈ જવાથી, અનંતા જીવોનીબિનજરૂરી વિરાધના થાય છે. કદાચ, ચાસણી પાકી બની હોય એવો મુરબ્બો પણ , જે બરણીમાં વ્યવસ્થિત પેક થયેલ ન હોય અને જો વાતાવરણનો જ લાગી જાય, તો તેમાં પણ , લીલ-ફુગની
હesses-----6 66, L L.
(3)
ecceeeeeeeeee!