________________
- - 2 2 2 2 2 5 0 0
PPP PPP | | \ ' જ છે ને 1
-પ-ધોવાનાં સ્થાને, સતત ભેજ રહેવાને કારણે, તે અગાશીલીલ-નિગોદ થઈ જાય છે. ત્યારબાદ, તે બિગોદ- લીલુ ઉપર જ, ફરી પાછું પણ ધોવાં વગેરે પ્રવૃત્તિઓ , સમજ ન હોવાને કારણે શ્રાવકો કરે છે. તેથી, આ અનંત જીવોની હિંસાથી બચવાનો
'યરી પ્રયત્ન કરવો. કપ) ધાતુનાં પ્રતિમામાં , ખાંચા- કોતરણી. પરિકર વગેરે સ્થાનોમાં,
જે અંગાર્બેણાં બરાબર ન થાય અને ભીનું રહે , તો નિગોદ થઈ જ્વાની પૂરી શક્યતા છે. તે જ રીતે, પાષાણન, પ્રતિમાજીના પબાસણાઉપર પાણી ભરાઈ રહેતું હોય, તો ત્યાં પણ નિગોદ થવાની ઘણી1શક્યતા છે. પાણી જરાય પણ ન રહી જાય , તેનાં માટે , ખૂબ ઉપયૌ| રાખવો. જો શક્ય હોય તો, દર ૧૫ દિવસે , બધાં પ્રતિમાનુની 1ણ વગેરે દ્રવ્યોથી વિરોષ શુદ્ધિ કરવી , જેથી , નિગોદ ઉત્પત્તિ +
વિરાધનાની સંભાવના જ ટર્ની જય. (૬૬) પાણીની ટાંકીમાં તાંબાનો ટુકડો મૂકી રાખવાથી , તેમાં લીલ.
થતી નથી. બાકી, પાણીથી ભરેલ ટોકી, સતત ભીની રહેવાને લીધે, તેમાં પુષ્કળ લીલ-થ્થ- સેવાળ-મિidદ થઈ જાય છે, જે ઘણી મોટી વિરાધના છે.
બજારની ‘ચા' તો મોટે ભાગે, આદુવાળી હોય છે, જે અભણ છે. સ્વાદ માટે, દૂધની ર્વોલીટી દુલકી કરીને , આદુ જ્યાં ‘પદાર્થોનો ઉપયોગ , બજારની- વ્હૉટલની ‘ચા' માં કરાય છે. તેથી,
અનંતકાય એવાં કંદમૂળવાળી ચા નો , સદાય માટે ત્યાગ કરવો. (૬૮)
કોઈ વસ્તુ પર નીલ-છા થઈ ગયા પછી શું કરશો ? ડબ્બામાં પડેલી વસ્તુમાં જો ઉગ થઈ ગઈ છે, અથવા જૂનાં,
મેલાં ખેડાં, પૂઠાંનાં બોસ , ફાઈલમાં જો તનેજને કારણે લીલ-ગ - થઈ ગયાં છે, તો તેવી વસ્તુને અડાય પણ નહીં. તેનો નિકાલ પણ કરાય નહીં. કારણ કે, આ અનંત જીવોનું સ્થાન અને યોનિ છે. માટે, તેને હળવા હાથે, બીનં કોઈની ભૂલથી પણ સ્પર્શ ન થાય, જરાય હલન-ચલન ન થાય, તેવી જગ્યાએ લાંબા સમય સુધી રાખી દેવું. ત્યાં સુધી, આપમેળે તે નિગોદ - લીલનો નિકાલ ન થઈ જાય, ત્યાં સુધી, એમજ પડી રહેવા દેવી. અને, આ જ એક શ્રેષ્ઠ ઉપાય છે. તેને સાફ પણ ન કરાય. આવો વિચાર,
LLLLLLEEEEEEEEEEEEEEEEEEE
ecccccceeeeCCE
, 6, L L LL !!!!
TAT પાપકર્મનો બંધ કરાવી શકે છે. માટે, સૌથી પહેલાં તો,બિનજરૂરી કે લાંબા સમયે કામમાં આવનાર વસ્તુને સંઘરવી નહીં અને રાખવી જ હોય, તો તેની સરખી જાળવણી કરીને રાખવી, જેથી આવું થાય પણ આપણી બેદરકારીથી ન થાય. વસ્તુ
ઉપરની નિગોદ મુકાવવાં માટે , તેને તડકે પણ રખાય નહીં. (૬ઈ આઘાવાળી કોઈપણ વસ્તુમાં બીજા દિવસે નિગોદ થઈ જાય છે.
'તેવી જ રીતે, રાખે આથો અપાયેલ વસ્તુમાં પણ બીજે દ્વિસે સવારે નિગોદ થઈ જાય છે. - આવાં નાની ભગવંતના વચનો છે. માટે, આજે આથો અપાયેલ વસ્તુ , આજે જ વપરાય અને રાત્રે કૌઈપણ વસ્તુમાં આથો અપાય નઈ. નહીં તો , નિગોદનાં અનંતકાય ની ઉત્પત્તિ અને વિરાધના કરવાનાં માપાપમાં ભાગીદાર બનીને , આપણો આત્મા, કર્મબંધથી ભારે થઈ જવો, - -
-બદામની જેમ, સૂકાં ટોપરાંનો આખો ગોળો પણ પોતાની | મુખ્ય કાચબી સાથે, ને મળે, તો તે જ દિવસ માટે , ચોમાસામાં વાપરી શકાય. આજે ફોડેલો ગોળો, કાલે રાખી શકાય નહીં. અને રાખવો હોય તો, તેને ઘીમાં પાકી ગરમી આપીને રોકવો પડે છે. - બજારમાં મળતાં, કાચબી વગરનાં સૂકાં ટોપરાનાં આખાં ગોળાં હોવાં છતય , તે અભણ્ય છે. કારણ કે, વાતાવરણની તter અસથી, તેનાં અંદરના ભાગમાં, લીલ-ગ, મોટે ભાગે થઈ જ જાય છે – જે કેવળી ભગવાનનાં જ્ઞાનનો વિષય છે, અને આપણે કદાચ, નરી આંખે તેને જોવા સક્ષમ નથી. કાચબી વગરનાં આખા ગોળામાં, પ્રાયઃ કરીને , નાની-સી તિરાડ (ca) છે નાની ફાડ પડી જાય છે વાતાવરણને લીધે), અને આ તિરાડનાં માધ્યમ , વાતાવરણમાંથી ભેજ ખેંચાય છે અને પ્રાય: કરીને તેમાં અંદરમાં ગ-નિગોદ થઈ ગયેલ જોવા મળે છે. તેથી, તે ન વપરાય. 9), શંખ કુદરતી રીતે, દરિયા કિનારે મળતાં હોય છે. તે સફેદ
હોય છે અને ઘણી જાતનાં હોય છે. શંખનો ઉપયોગ દવામાં અને ડેકોરેશનમાં થતો હોય છે. તેની માંગ પુષ્કળ હોવાથી, દરિયાનાં પેટાળમાંથી કાઢવામાં આવે છે. લાંબા સમય સુધી , સતત , પાણીમાં જ રહેવાથી, સફેદ પાંખ પૂરાં લીલથી ઢંકાઈ જાય છે. એટલે જ, પાણીમાંથી કઢાય, ત્યારે સફેદ ન દેખાતાં, કાળાં કે
(55)
--———-
- -- --