________________
(?)
| विधिनाथी जयापयानो ताल, 'खनेड गो पधारे थे. "सगुड લોડો, નિગોદની વિરાધનાથી બચવા માટે બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં સફેદ લાદી અથવા આરસ બેસાડી દે છે. તે પણ સરસ ઉપાય છે. તળાવ, પાણીની ટાંકી વગેરેનાં પાણી ઉપર, લીલાં વર્ણની સેવાળ બાઝી જાય છે, તે પણ અનંતકાય છે. તેથી, આ સેવાળની વિરાધનાથી બચવાનો પ્રયત્ન કરવો.
(૩)
(૪) શાકભાજીવાળી જે લારી ઉપર ડાંદા- બટેટાં આદિ કંદમૂળ વેચતી હોય, તે લારી ઉપરથી કંદમૂળ સિવાયનાં ફળ-ફૂટ કે અન્ય શાક્ભાજી ખરીદાય નહીં. અરે ! જે લારી ઉપર અનંતકાય રહેલ હોય, તે લારીને અડવાં માત્રથી પણ, અનંતા જીવોને કિલામના થતી હોવાથી, એવી લારીતે, અડાય પણ નહીં.
(4)
- સતત ને સતત પાણી રહી જવાને કારણે, બાથરૂમની લાદી ઉપર અથવા તો ભીંત ઉપર, લીલાં-કાળાં વગેરે વર્ણની લીલ થઈ જાય છે. તેમાં પણ અનંતા જીવો રહેલાં હોય છે. આ અનંતા જીવીની વિરાધનાથી બચવાં માટે, બાથરૂમને કાયમ વાપર્યા બાદ) કોરું રાખવાની વિશેષ કાળજી લેવી, જેથી ભેજનાં કારણે થતી લીલની ઉત્પત્તિની શક્યતા જ ન રહે. (5) સંડાસ બાથરૂમનાં નળતાં ગરણાંઓ, સતત ભીનાં રહેવાને લીધે, તેની ઉપર જે લીલા-કાળા રંગની ચીકારા બાઝી જાય છે, તે પણ લીલ જ હોય છે. નળનાં ગરણાં ઉપર થયેલ લીલનાં અનંતા જીવીની વિરાધનાથી બચવાં માટે, દર બે-બે દિવસે ને નળનાં ગરણાં બદલી નાંખવામાં આવે, તી લીલની સંભાવના અટડી જાય છે .
આ
લીલી સૂંઠ (આદુ), લીલી હળદર, લીલો કરો ત્રણેય અનંતકાય છે. માટે, લીલાં હોય ત્યારે ન વપરાય. તેમને “આર્દ્રષ્ઠિક' તરીકે કહેવામાં આવે છે. આ ત્રણેય વસ્તુઓ, સૂકવ્યાં બાદ, ` અર્ચિત્ત અવસ્થામાં વાપરી શકાય. પરંતુ, સૂકવવાનાં આાયથી, આપણે પોતે, બજારમાંથી લીલી સૂંઠ (આદુ) લાવીને સૂકવીએ, તો ન ચાલે. પરંતુ, બજારમાં સામાન્ય જન માટે, મોટા પ્રમાણમાં લીલી આદુ સૂકાવાય અને સૂંઠ રૂપે બનાવાય, તો તે આપણને ખપી શકે. કારણ કે, આપણાં માટે ડpeāા સૂકાીને
૧૧/
No
अनंता भुवोनी विराधमा थयेलं नथी.
સવાલઃ જો લીલી સૂંઠ (આદું) સૂકાઈતે અચિત્ત થયાં બાદ વાપરી શકાય, તો પછી એ જ રીતે, બટેટાનું શાક વગેરે બીજાં કંદમૂળો પણ, લે રંઘાઈ ગયાં બાદ, અચિત્ત રૂપ હોવાથી, શા માટે વાપરી ન શકાય જવાબઃ સૂંઠ વગેરે ઔષધિ રૂપે અને માત્ર અલ્પ માત્રામાં જ વપરાય છે.
તે પેટ ભરવાં માટે નથી. જ્યારે બટેટાંનું શાક વગેરે પેટ ભરવાં માટે, સ્વાદ માટે અને વધુ પ્રમાણમાં વપરાય છે. વળી, બટેટાંનું શાક વાપરતાં, કંદમૂળ ખાઈએ છીએ, તે સ્પષ્ટ જણાય છે, જ્યારે, સૂંઠ વગેરેમાં તો પર્યાય (અવસ્થા) સંપૂર્ણ બદલાઈ ગઈ છે. ઓધાદિ કારણ અને પરિણામ બગડતાં ન હોવાથી મહાપુરુષોએ કોઈક વાતનીવસ્તુની છૂટ આપી હોય, તેથી બટેટાંનાં શાક વગેરેની પણ છૂટ લઈ લેવાથી કે તેના બચાવ માટે લીલ-તર્ક લગાડવાથી, પાપકર્મનાં બંધથી બચી જવાશે ?
(૮)
ચોમાસામાં, છત્રી જેવાં આકારનાં બિલાડીનાં રીપ જ થાય છે, તે પણ અનંતકાય છે. માટે તે, તોડ્યાં નહી કે તેને અડવું પણ જ઼ી, મા- ચણા- છોલે વગેરે કઠોળ-ધાન્યને રાત્રે જો પલાળી નંખાય, તો પછી બીજા દિવસે, તેમાં અંકુરા ફૂટે છે, જે અનંતકાય તરીકે 1 કહેવાય છે. તેથી, સ્વાદ માટે, આવાં કૂણગાવેલાં કઠોળ વાપરવા નહીં ઘણાં સ્થળોમાં, રસ્તાં ઉપર, આવાં ફણગાવેલાં મગાદિ કઠોળ વેચવામાં આવે છે. સમજૂ- વિવેકી શ્રાવકોએ, આવા કઠોળ, માટે વાપરવાં નહીં.
સ્વાદ
(૧૦) જેનાં બીજ કે ઠળિયા બંધાયા ન હોય, તેવાં સર્વ પ્રકારનાં કોમળ ફૂાં ફળોને અનંતકાય હુંવાય છે. Elcl* “બીજ ન બંધાયેલ એવી કોમળ આમલી અનંતકાય છે. તેથી, તેની કાળજી રાખવી.
(11)
ગુપ્ત મસીવાળાં શણ વગેરેનાં પાંદડાંઓ અનંતકાય છે. તેથી, તેને વાપરવું નહીં, અને અડવું પણ નહીં,
(૧૨)
છેદ્યા પછી ફરી ઉગે, તેવાં થોર, કુંવાર, ગુગળ, ગળો લીમડા ૩ વાડા ઉપર જે વીંટળાય છે) વગેરે અનંતકાય હોવાથી, તેમની વિશધનાથી બચવું.