________________
G
T સાધારણ વનસ્પતિકાયનું વિરોષ સ્વરૂપ
એક શરીરમાં અનંતા જીવોનો વાસ હોવાથી, તે ‘અનંતકાય? કહેવાય છે. તેનું બીજું નામ “નિગોદ છે.
આ અનંતા સમગ્ર જીવોની આહાર - શરીરની રચનાની ક્રિયા એક જ હોય છે. શ્વાસોશ્વાસ લૈવાં મૂકવાની ક્રિયા એક સાથે જ થાય છે. જન્મ-મરણ પણ એક સાથે જ થાય છે. | એક ઘામોવાસમાં , ૧૦ થી વધુ જન્મ-મરણ હોય છે. ----
સૂમ નિગોદ ય5થી અગોચર છે. સ્થાન: ચૌદ રાજલોકમાં , સિટ્ટશિલા પર્વત, અળસર્વસ, - નિરોદનાં ગોળાં દુપિંડઅસંખ્યાત છે. એક-એક પિંડમાં---- અસંખ્યાતા નિગોદો (શરીર) છે. એક - એક શરીરમાં , અનંત
જીવો છે. - - સૂક્ષ્માતિસૂક્ષ્મ એક ઈન્દ્રિય - અન્દ્રિયવાળાં આ જીવોનું સ્વરૂપ * કેવળીગામ્ય છે. સંસારી જીવો માટે , તે મૃત અને પ્રઢાગમ્ય છે.
ઈન્દ્રિય: એક સ્પર્શેન્દ્રિય (મા) છે. - દુઃખ કમ નિગોદનાં જીવોનું દુઃખ નારકી કરતાં પણ," - કથંચિત વિશેષ મનાય છે. કારણ કે, ચૈતન્ય નેવું તત્વ છતાં, સ્વરૂપનો કોઈ વિકાસ શક્ય નથી. જન્મ મરણનું વિશેષ દુ:ખ , જ્ઞાનાદિનું કાઢતમ આવરણ , તેમનાં
અસ્તિત્વની જગતનાં જીવોને કોઈ નોંધ નથી ,( નવસ્થિતિ : એક અંતર્મુહૂર્તમાં ૬૫,૫૩૬ ભવો કરે છે. આ
-નિગોદમાં કેટલાંય અભય, દુર્બળ કે ભવ્ય હોય છે. - અનંત જીવો ક્યારેય પણ આ સ્થાનથી બહાર નીકળવાનાં નથી. જે જીવો નીકળ્યાં છે તે પણ ક્રમશ: સૂમ, બાદર, એકેન્દ્રિય, વિકલૅન્દ્રિયપણે પામી, અનંતકાળ જન્મ મરણનું સવિરોષ * દુખ પામી , પ્રબળ પુછુયોદયે પંચેન્દ્રિયપણું , તેમાં પણ મનુષ્યદેહે - મન સતિ - વાચા શક્તિ પ્રાપ્ત કરી, તેવાં અવસરે, જે કમનો નાશ કરી, મત- સિદિ, પ્રાપ્ત ન કરી શકે, તો પાછો ઉતરતો -- ઉતરતો મિગીદ સુધી પહોંચી જાય છે.
PPPP P F ;
Lecce EEEEEEEEEEEEEEEEEEEEEEEEE
eeeeeee'
- સૂક્ષ્મ નિગોદ બે પ્રકારે) સાંવ્યાવહારિક સૂક્ષ્મ નિગોદ અસાંવ્યાવહારિક સૂક્ષ્મ નિગોદ ' જ સાંવ્યાવહારિક સુકમ નિગોદ :
જગત સ્થિતિના ન્યાયે, એક જીવ મુક્તિમાં જાય, ત્યારે યોગાનુયોગ એ જીવ અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળી, વ્યવહાર રાશિમાં આવે છે. તે જીવ, મરણ પામીને, પુનઃ સૂમ નિગોદમાં જાય, તો પણ, તે વ્યવહાર શશિનો જીવ કહૈવાય છે. અહીં તેની અતિ અતિ મંદ ચેતના છતાં, વિકાસ થાણાનો પ્રારંભ માની શકાય. કારણ કે, અનાદિકાળ પછી જ, જીવની આવી ચોગ્યતા થાય છે. કારણ કે, તે પુનઃ હવે અવ્યવહાર રાશિમાં
જવાનો નથી. 8િ અસાંવ્યાવહારિક સૂક્ષ્મ નિગોદ :
જે જીવો હજી અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળ્યાં જ નથી, - તેમની વિકાસયાત્રાનો , અંરા માઝ પણ, પ્રારંભ થયો નથી.
નોંધઃ સૂક્ષ્મ પૃથ્વીકાય , સૂક્ષ્મ અપકાય, સૂક્ષ્મ તેઉકાય, સુકમ
વાઉકાય અને સાધારણ વનસ્પતિકાયનાં જીવો એટલાં સૂકમ છે કે, તેમને કોઈ જીવોથી ઉપઘાત નથી , અથિી બળતાં નથી ,. પાણીથી ભીંજાતા નથી , શસ્ત્રથી છેદાતાં નથી , તેમની Éિસા હાલતાં - ચાલતાં થતી નથી , ચૌદ રાજલોક વ્યાપી છે.
ནནན ད དན ད ན ནན་ནན་ཏན་