________________
936
संघना श्राविडा बहेनो लेगां धर्धने साइ डरे तो डेटली सरस
'
જ્યણા સચવાય દરેક સંઘમાં, શ્રાવિકા બહેનોનું એક જયણા-મંડળ હોવું જોઈએ. સંઘના શ્રાવિકા બહેનોનાં જયણા મંડળ અથવા સામાયિક્ર મંડળનાં બોનીએ ભેગાં મળીને, થોડાં ઘોડાં દિવસે, સંઘનાં આયંબિલખાનામાં વપરાતાં સંપૂર્ણ અનાજની સાફ-સફાઈનું કાર્ય પણ કરવા જેવું છે. જો આવી જયણા ન પળાય અને માણસોનાં ભીસે જ કામ લેવાય તો ઘણીવાર બનાવા મગની દાળાદિ આયંબિલની વસ્તુઓમાં, મરેલી જીવાંત- મરેલી ઈયળો અથવા કાંકરાદિ પણ જોવા મળે છે, નીકળે છે. કારણ ?, આયંબિલખાતાનાં માણસો વગેરે અનો હોવાથી અનાજની સાસાઈનું કાર્ય તો જોઈએ એવું ન સચવાય. જો શ્રાવિકા બહેનો આ જવાબદારી સ્વીકારી લે, તો અનાજમાં ઉત્પન થનાર પ્રસ જીવીને બચાવી શકાય. અનાજમાં આવતાં કાંકરા વિગેરેનાં લીધે તપસ્વીઓનાં આરોગ્યને પણ બગડતાં અટકાવી શકાય. આ રીતે, પૃથ્વીસમો તિર્યકર તરીકે કહેવાતાં એવા શ્રી સંઘના તપસ્વીઓ – સાધર્મિડીની ભક્તિનો ઉત્કૃષ્ટ લાભ મળી રાકે છે. ફાવશે ને ? આયંબિલખાતામાં બનેલ રસોઈ આદિમાં, અજયણાના લીધે, વર્તેજીવતાં કચડાઈ જતાં તથા બફાઈ જતાં અથવા શેકાઈ જતાં, ઢગલાબંધ ધીરાં, ઈયળો આદિ જીવોની વિરાધનાનો દંડ કોના માથે ? શું માત્ર રસોઈયાઓ જ તેનાં માટે જવાબદાર બને કે પછી આપણે પણ (૫) શું ગાયને ઘાસ ખવડાવવાથી દોષ લાગે છે? ઘાસ વપરાવવાથી તો પ્રત્યેક વનસ્પતિરૂપે રહેલ ઘાસની વિરાધનાનો દંડ શું આપણને ન લાગે? જે વ્યક્તિઓ રૌજીંદા જીવનમાં પોતાના માટે, પ્રત્યેક વનસ્પતિકાયનો ઉપયોગ કરતાં હોય તેમને મૂંગા તિર્થયના જીવી માટે, ઘાસ ખવડાવવાની પ્રવૃત્તિ કરવામાં કોઈ દોષ લાગતો નથી. જે પોતાનાં માટે પ્રત્યેક વનસ્પતિકાયનો ઉપયોગ કરતાં હોઈએ, તો મૂંગા- અૌલ તિર્યંચના જાવને, પોપકાર રૂપે ઘાસ ખવડાવવું, એ તો શ્રાવકનું કર્તવ્ય બને છે. અને જીવદયાનું મોટું કારણ તરીકે પણ બતાવાયું છે. પૂ. સાધુ - સાધ્વીજી ભગવંતો તો કોઈપણ કારણ્સર, પ્રત્યેક વનસ્પતિકાયની વિરાધનામાં વાંક જોડાતાં નથી. તેથી જ, ગાયાદિ પશુઓને, તેઓ ઘાસ ન ખવડાવે છતાંય તેમને કર્તવ્ય અંગનો દોષ ન લખે.
(બ)
કરવાનાં સ્થળે વનસ્પતિ હરિયાળી, બગીચાં જોઈને
શું
વિચારો
૪૭.
Des
छो? मनमा ज्यारेय पाहा तेनां माटे, प्रशंसाना डे गमाडपानां पियारो
ન આવે, તેની પૂરી જાગૃતિ રાખવી. વનસ્પતિકાયનાં ભવમાં રહેલાં તે જીવોની પવાતાની વિચાર કરતાં જણાશે કે, તે પૂરા નવ દરમ્યાન એક જ સ્થળે સ્થિર પડી રહેવાનું, કોઈ ભાવ પણ ન પૂછે, તેવી અસહાય, નિ:સહાય અને અત્યંત ઘનીય સ્થિતિમાં રહેલ આ વનસ્પતિનાં વખાણ કરવાથી, તેવી જ દશામાં, અનંતા સમય માટે, કર્મસત્તા આપણને ધકેલી શકે છે. માટે ન છૂટકે કદાચ જવું પડે, તો પણ, તેવાં સ્થળોની ક્યારેય પ્રશંસા, અનુમોદના કે વખાણ કરી શકાય નહીં. ઉલ્ટું વિચારવું કે, “ પૂરો ભવ ઉંધા માથે વનસ્પતિનાં પાંદડાં તરીકે લટકવાનું, જન્મ-મરણની નોંધ લઈને કોઈપણ 8th rifcake s beath certificate ન બનાવે એવો ભવ પસાર કરવાનો, ઠંડી — ગરમી આદિ તમામ દુઃખોને અનિચ્છાએ પણ ચૂપચાપ સહન કરવાનાં અને ડીઈ નોંધ પા ન લે - રાાતા પણ ન પૂછે તો હું પણ અનંતીવાર ભૂતકાળમાં ઉત્પન થયો છું. હવે જો આ વનસ્પતિને ગમાડીશ, તો ભવિષ્યમાં ફરી પાછાં અનંતકાળ માટે આ ભવમાં માળે ફેંકાઈ જવું પડશે. ચાલો તે જ
4 એવા આ ભવમાં
खा
(50) ભાજીવાળાઓ તો, ખાસ કરીને, લીલી ભાજી ઉપર, પોડી-થોડી વારે, પાણી છાંચ્યા કરતા હોય છે (બાબુને તાજી રાખવાં માટે). પાણી, નાજીનાં પોલાણવાળાં દાંડા, શાખા વગેરેમાં જાય છે અને ત્યાં નાની નાની ઈયળોની ઉત્પત્તિ થાય છે, જે તેવાં જ રંગની હોવાથી 5 જલ્દીથી દેખાતી નથી. પાણીનાં ભેજ + ઉભી થયેલ ઠંડક + ભાજીની મીઠાશને કારણે, તેમાં જીવાંત- કીડાંઓ- ઈયળો થઈ જાય છે. માટે,
આ વસ્તુનો ખ્યાલ રાખીને, જયણાપૂર્વક, સાફ- સફાઈ કરીતે, ભક્ષ્ય હોય તે જ બાજી, કાળમર્યાદામાં રહીને, વાપરવી. નહી તો, અનેક વિરાધનાનાં ભાગીદાર આપણે બતી જઈશું.
(F) કાચાં અને પાકાં કેળાં, અન્ય વનસ્પતિ-ફૂટની અપેક્ષાએ વાપરવામાં, ઘણી ઓછી વિરાધનાવાળાં છે. કારણ કે,
(1) બીજી વનસ્પતિઓમાં - એક ફળ વનસ્પતિમાં અનેક જીવો હોય છે. જ્યારે, એક કેળામાં માત્ર એક જ જીવ હોય છે. કેળાંની છાલ, ગર વગેરેમાં અલગ- અલગ જુદાં જીવી નથી.
(૨) ૐનું પ્રમાણમાં (માપમાં) મોટું હોવાથી, એક જ વાપરવાથી,