________________
હ
se 5
0
આદિનાં પાણીમાં શોખ ખાતર, Thirdદ માટે, fresh થવા માટે, વ્યાયામ માટે છે ફૂicnic માટે પણ વાય નહીં. આ બધાં પાપો બિનજરૂરી પાપી તરીકે ગણાતાં હોવાથી, આત્માને વિરોષથી કર્મ
બંધાવનાર બને છે, áતિમાં લઈ જનાર બને છે. (30) પાણીનાં એક બિંદુમાં અસંખ્ય જુવો હોય છે. તે બધાં અત્યંત
સૂક્ષ્મ શરીરવાળાં હોવાથી, એક બિંદુમાં સમાઈ જાય છે. પરંતુ જે બધાં જુવો કબૂતર જેવડું મોટું શરીર ધારણ કરે, તો એક બિંદુમાં રહેલાં પાણીનાં જુવો આખા જંબુઢીપમાં પણ ન સમાય. તેથી, દાઢી કરવાં , દાતણ કરવાં , હાથ-પગ ધોવાં , સ્નાન કરવા , કપડાં ધોવાં , વાસણ ધોવાં કે અન્ય કોઈ પણ કાર્ય માટે , જરૂર પૂરતું પાણી, એક ગ્લાસ , રબ કે બાલદીમાં લઈને જ, તે કાર્ય પતાવો. આ બધી પ્રવૃત્તિઓ નળ ખુલ્લો રાખીને ન કરો. નળ ખુલ્લો રાખીને પાણી વાપરવાથી, જરૂર કરતાં ઘણું ઘણું વધારે પાણી વપરાઈ જાય અને
આપણને ખયાલ પણ ન આવે. (11) પાણી ભરેલાં વાસણ ખુલ્લાં ન રાખો. જેથી, કોઈ ઉડતી જીવાંત
તેમાં પડીને મરી ન જાય, તેથી, બાથરૂમમાં તથા દરેક સ્થળે, તે દરેક વસ્તુઓ , પાણીની ડોલ, રબ, કોઠી , પીપડા, રાંડી વગેરે ઢાંકીને ! રાખવા. ઢાંકણાનો ઉપયોગ કરવાથી , ખુલ્લાં પાણીમાં પડીને મરી જનાર નાનાં મોટાં જીવોની હિંસાથી, બચી જવાય. આ બધી વસ્તુઓનો વપરાશ પૂરો થતાંની સાથે જ, વસ્તુઓ તરત ઉંધી રાખી વી. એટલે, વપરાશ કાળે વસ્તુઓ ઢાંકીને વાપરવી અને કાર્ય પૂર્ણ
થયાં બાદ ઊંધી રાખી દેવી. - (ક) પાણીનો નળ લીંક ન થાય, તેનું પૂરું ધ્યાન રાખવું. નળ
- tબને એટલાં ઓછાં રાખવા. નળ જેટલા ઓછાં હશો , એટલી
પાણીનાં જીવોની વિરાધનાની સંભાવના ઓછી છે. (૩) ઘર બંધ કરીને બહાર જતાં પૂર્વે તપાસી લો કે ડીઈ નળ
ખૂલ્લો તો નથી રહી ગયો ને ઘરની બહાર ગયા બાદ પણ, બહાર કોઈ સ્થળે કોક નળનું પાણી લીક થતું જાય, તો તરત
જ નળ બંધ કરી નાંખવું. () વરસાદનાં પાણીમાં, જાણીજોઈને, શોખ ખાતર કે મનોરંજન માટે - પલળવું નહીં. કારણ કે દરેક ટીપાંમાં અસંખ્ય- અસંખ્ય જીવોની
6 & “ ન જ છે
- વિરાધામ થાય છે. વળી, વરસાદનું પાણી અણગળ હોવાથી, અગાન
પાણીની વિરાધનાનો પણ ઘણો મોટો દંડ લાગે છે. - (૩૫) પાણીનાં ફુમાં ભરીને ફોડવાં નહીં . હોળી રમવી નહીં. આ
અજૈનોનો તહેવાર છે, આપણો નથી. દેખાદેખીથી “હોળી' માં છે માપણે જોડાઈએ , તો અજૈનોની મિથ્યા પ્રવૃત્તિમાં આપણે જોડાતાં હોવાથી , મિથ્યાત્વ દોષનું પોષણ થશે. આપણને જોઈને બીજાં જેનોને પણ પૈડાવાની ઈચ્છા ઘરો. જો પાણીનાં એક ટીપામાં અસંખ્ય જીવોની હિંસા થાય છે, તો પછી, ‘હોળી' નામનો તહેવાર ઉજવતાં કેટલાં જીવોની હિંસા ઘરો - | વરસાદમાં પાણી ભરાઈ ગયાં હોય અને તેમાં ચાલવું અનિવાર્ય જ હોય, તો પટ ઘસડીને ન ચાલવું. પરંતુ, દરેક પગલે, પગ ઉંચો કરી પછી મૂકવો. આ રીતે, ખયાલ રાખવાથી , ચાલવાથી પાણીનાં જીવોની હિંસામાં
ઘણો ઘટાડો થાય છે. -- 65) પાણી સ્વયં ‘અપકાય* અવોનાં શરીર રૂપે છે. આ અપકાયનાં અવો
એકેન્દ્રિય છે. તે ઉપરાંત, અણગળ પાણીમાં , ફાલતાં ચાલતાં સૂક્ષ્મ THસ જુવો પણ પુષ્કળ હોય છે. પોરાં વગેરે બેઈન્દ્રિયાદ જુવો પણ પાણીમાં ક્યારેક ક્યારેક હોય છે. તેથી બસ જીવોની હિંસાથી બચવા માટે
પણ પાણીનો ઉપયોગ બને તેટલો ઓછામાં ઓછો કરવો. (૩) આણકાળ પાણીનાં ઉપયોગથી ૩ બેદરકારીથી પાણીનો ઉપયોગ
કરવાથી, તેમાં રહેલાં ઘણાં બધા મસ અવોની હિંસા થાય છે. હાલતાંચાલતાં કસ જુવો , આપણાં જડબાં વચ્ચે ચવાઈ જવાથી , આપણાં અધ્યવસાય પણ કેટલાં પૂર બને ? અપકાયનાં જીયોની તો વિરાધના કરો જ છો; પણ સાથે પ્રસકાય જીવોની હિંસાનું પાપ શા માટે બાંધવું? - તેથી, રડ્ય બને તો, ઘર સિવાયનું બહારનું પાણી ન પીવું અને
બહારની હોંશલાદિની વસ્તુઓમાં પણ અણગળ પાણી વપરાતું હોવાથી , તે ન વાપરવી. આપણાં ઘરમાં રહેલ નાનું બાળક સ્કૂલમાં પીવા માટે આગળ પાણી ન વાપરે તે માટે, ઘરેથી ગાળેલું પાણી સાથે આપી દેવું. તમે પણ સાંભળ્યું હશે કે, એક ગ્લાસ અણગળ પાણી વાપરવાથી સાત ગામ બાળવાં તુલ્થ પાપ લાગે છે.
ગીઝરમાં તો અણગળ પાણી જ સીધે સીધું ગરમ થઈ જવાથી, હજારો-લાખો બસ ભુવો, બળીને ભડથું થઈ જાય છે. વેટર-ફૂલર વગેરેમાં પણ, પાણીનાં કસ જુવોની પૂષ્કળ વિરાધના થાય છે.
fpeppt ptop
IT