________________
(62)
O
બાઈટની kirect અથવા indirect વિરાધના થાય તેવાં – electrician) લાઈટની દુકાનાદિ – વ્યવસાયમાં, શ્રાવકોએ રાક્ય બને તો, જોડાવવું નહીં. હવે જો, જોડાઈ જ ગયાં હોવ અને આ વ્યવસાયને છોડવું કે બદલવું જો રાક્ય ન હોય તો, હ્રદયમાં તેના માટેનો ભારોભાર પશ્ચાતાપ – ડંખ ભાવ રાખવો થોડાં – થોડાં દિવસે કો'ક આચાર્ય ભગવંત પાસે આલોચના- પ્રાયશ્ચિત લઈને, આત્માની શુટ્ઠિ કરી લેવી.
નથી,
(
જેમાં અગ્નિની મોટાં પાયે વિરાધના થાય એવી ફેક્ટરી, મિલ ૩ ભઠ્ઠી આદિ પણ શ્રાવકો ચલાવે નહીં. આવાં મોટાં આરંભ" સમાયંતને, જ્ઞાની ભગવંતો, નરક ગતિનાં કારણ તરીકે બતાવે છે.
(૯)
કોઈ ધર્મશાળાદિની રૂમમાં, સૌ પ્રથમવાર વેરા કરતાં, લાઈટપંખો આદિનાં બટનોનો ખયાલ ન હોવાથી, ડોઈડ લોડો અધીરાઈને લીધે, એકી સાથે, તરત જ, સ્વીચ બોર્ડનાં તમામે તમામ બટનો ટાટ ચાલુ કરી નાંખે છે. આ રીતે કરવામાં, બિનજરૂરી અસંખ્ય અગ્નિકાયનાં
લીની હિંસા થતી હોવાથી, ધીરજપૂર્વક, ત્યાંના ડો'ક જાણીતાં માણસને પૂછી કરીને, શાંતિથી, ઓછામાં ઓછાં બટનો દબાવીને, સ્વકાર્ય સિ કરી શકાય, જેથી ઓછામાં ઓછી તેઉડાયની વિરાધના થાય.
ડોડનાં લગ્નપ્રસંગમાં, તમને મફતમાં મળેલ, ગરમાગરમ – ટેસ્ટીમસાલેદાર અભક્ષ્ય વાનશ્રીઓ (રસોઇ)ની પ્રશંસા, ભૂલથી પણ ન કરી શકાય. પ્રશંસા જો કરવાં ગયાં અથવા મનથી જો ગમાડવાં ગયાં છે, સામુહિક સ્તરે, મોટાં પાયે થયેલ, અસંખ્ય અગ્નિકાયનાં જીયોની વિરાધનાનાં, તમારે ભાગીદાર થવું પડશે. સામે ચાર્લીને તો પ્રશંસા ન જ કરી શકાય . પરંતુ, આમંત્રણ આપનાર તમારાં સ્વજન અથવા મિત્રનાં પૂછ્યાં છાંય મૌન રહેવું, અને બોલવું જ પડે તો વાતને ઉડાડી દેવી – ટાળી દેવું. પરંતુ પ્રશંસામાં હોશે હોશે જોડાવાની ભૂલ તો ન જ કરી રકાય. એક્વાર લાઈટની સ્વીચ ચાલુ કરતાં, અસંખ્ય- અસંખ્ય તેઉકાયનાં જીવોની વિરાધના થતી હોવાથી, સમજુ-વિવેકી જયણાંવાળાં શ્રાવકો, પોતાનાં ઓફિસ- ઘર - સંડાસ – બાથરૂમ આદિ દરેક સ્થળો પર, જે રશક્ય હોય તો, લાઈટની સ્વીચ ચાલુ કરવાનું ટાળે છે. અને ન છૂટકે ઠદાચ કરવું જ પડે તો પણ, ડંખ- વેદના-પશ્ચાતાપ સાથે, ઓછામાં ઓછી વિરાધના કરીને ચલાવી લેવાનો પૂર્ણતયા પ્રયત્ન કરે છે. વાલકેશ્વર -
(ii)
e
elds he
-‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒
(3)
| श्रीपालनगरमां सुजी विस्तारमां रहेनाशं सुश्रायड शैलेषलार्धं નિવાસ સ્થાન, શાંતિનાથ ટાવરનાં નીચે જઈને, કોઈ અજાણ્યા માણસને ઉભી રખાય તો પણ પૂછ્યાં વિના જ - રશૈલેષનાઈનું ઘર. તરત ખયાલ આવી જાય – રોનાં આધારે ! પોતાની નજર સામે અસંખ્ય તેઉકાયની વિધતાં દેખાતી હોવાથી, સૂર્યાસ્ત પછી પણ, એમનાં ઘરનાં કોઈપણ સદસ્યો. લાઈટ ચાબુ કરવાં તૈયાર ન થાય. એટલે, સમજી લેવું કે રાત્રે અંધારું થવાં છતાંય, બિલ્ડીંગમાં ? ઘરની લાઈટ બંધ હોય, તે ઘર રોલેષભાઈનું' છે. આવાં શ્રાવકો જો ગોતવાં હોય તો - તમારું એરિયામાં કેટલા મળશે ! એમનાં દ્રષ્ટાંતો અમારે બીજે લેવાં હોય તો ?
(92) કોઈ સ્થળે, બિનજરૂરી લાઈટ- પંખો આદિ ચાલું રહી ગયાં હોય તો, આવું જોઈ-જાણીને તમારે શું કરવું ?→ આવા અવસરે, તમારે લાઈટ-પંખાની સ્વીચ બંધ કરવી એ આચરણીય - આદરણીય છે. કારણ કે, લાઈટની સ્વીચ બંધ કરવાથી, તમને કદાચ થોડો દોષ લાગશે, પરંતુ, તેની સામે, લાભનું પ્રમાણ ઘણું મોટું છે. જોવા-જાણવા છતાંય, તમે જો કદીર થઈને, સ્વીચ બંધ ન કરો તો પ્રવાહ રૂપે લાઈટની વિરાધના આગળ ચાલુ રહેવાથી, પરંપરાએ, અસંખ્ય તેઉકાયની વિરાધનાનો વધારો થશે. તેથી, ચાલુ રહેલ લાઈટને બંધ કરવાથી કદાચ દસ રૂપિયાની નુકસાની થશે, તો તેની સામે, બિનજરૂરી મોરી વિરાધના અટકાવવામાં તમે નિમિત્ત બનતાં હોવાથી, તમને સો રૂપિયાનો લાભ થશે. એટલે, હિસાબ માંડતાં, ૧૦૦ – ૧૦ = ૯૦ રૂપિયાની લાભ જ થતો હોવાથી, બીજાં દ્વારા, ચાલુ રહી ગયેલ લાઈટાદિની વિરાધના પણ અટકાવતાં, તમને અપેક્ષાએ લાલ જ થાય છે.
(13)
ઘરમાં દેવ-દેવીનાં ફોટાં સામે, રોજ સવારે, દીવાબત્તી, અગરબત્તી આદિ કરવાની ખોટી પ્રથા આજે જૈનોનાં ઘણાં ઘરોમાં જે ઘુસી ગઈ છે, તે ઉચિત નથી, કાઢવા જેવી છે. આ તો, તેમને અષ્ટપ્રકારી પૂજાની ધર્મ નથી. મળ્યો એવાં અજૈનો દીવાબત્તીમાં ભલે જોડાય. પરંતુ, મને અષ્ટપ્રકારી પ્રજાતી ધર્મ મળેલ હોય, એવાં પ્રભુશાસનનાં જેનીએ- શ્રાવકોએ, દીવાબત્તીમાં જોડાઈને બિનજરૂરી અસંખ્ય તેઉકાયના જીવોની વિરાધનામાં જોડાવાની કોઈ
'
જ આવશ્યકતા નથી. અષ્ટપ્રકારી પૂજામાં તો પપૂજા અને દીપક પૂજા સિવાય બીજી પણ પૂજાઓનો સમાવેશ થઇ જાય છે.
(૧૪)
ડોઝનાં લગ્ન પ્રસંગમાં જમવાથી અથવા કેટરર્સનાં અલક્ષ્ય જમણવારની પ્રશંસા વાણી ટ્વારા કરવાથી અને મન ઢારાં ગમાડવાં માનથી,