________________
HITE
૦
જોરથી ઝકાય નહીં એ તો આપણો વિસરી ગયાં. પરંતુ, સૂકાયેલાં વસ્ત્રો ઘેરી ઉપરથી લેતી વખતે પણ વોને ખેંચીને - ઝટકો મારીને લેવાય નહીં. આ કાળજી જ ન શો, તો જોરથી -ઝટકાં પૂર્વક દર દરેક ઘમ દોરી પરથી લેતી વખતે, દરેક વખતે, ખસંખ્ય- અસંખ્ય વાયુકાયનાં જીવોની વિરાધનાનો દંડ - આપણા આત્માને તથાં આપણાં સમગ્ર પરિવારને માથે પણ લાગે " છે. તેથી, સુકાઈ ગયેલાં પડો, ઝર-પૂર્વક ખેંચીને લેવાને બદબે, આપણાં બંને હાથોનો ઉપયોગ કરીને, એક હાથથી છુળવારથી વપ્ર વાળવું અને સામે બીજ હાથે લઈ લેવું. આ રીતે કરવાથી,
અસંખ્ય વાયુકાયનાં જાવોની વિરાધનાથી બચી શકાય. ફૂાવરી ને ? (20) “ખાને સરસ મજાનો ફર્સ્ટ ક્લાસ પવન આવે છે, આજે -- દવા ખાવાની મજા આવે છે • = વગેરે વગેરે વાધ્ય પ્રયોગો વાણી દ્વારાં ઉચ્ચારાય નહીં , અથવા મનથી પણ વિચારાય નહીં. આત્મ જાગૃતિ ચૂડીને જો આવું બોલવાં ગયાં કે વિચારવાં ગયાં કે મનથી *ગમાડવાં ગયાં, તો સુસવાટા પવનને લીધે થતી, અસંખ્ય વાયુકાયનાં - જીયોની હિંફ્રાનો દંs (અનુમોદના દ્રારા) આપણાં આત્માને લાગી -- જાય છે. સુસવાટો પવન વહેતો હોય, ત્યારે રાજી થવાને બદલે,
થતી અસંખ્ય વાયુકાયનાં જીવોની હિંસા પ્રત્યે , હાથમાં કરુeliનાં
ભાવો અને લાગણીનાં ભાવો લાવવાનાં. -- - - (સ) - ઉનાળામાં , ખાસ ઠંડા પવનની હવા ખાવા માટે, સાંજના
સમયે, જુહુ ચોપાટીનાં દરિયા કિનારે ફરવા જવાથી પણ, બિનજરૂરી અસંખ્ય વાયુકાયનાં જીવોની વિરાધનાનો દંડ, આપણાં | આત્માને લાગી જાય. સમભાવે, બફારો- ગરમી સહન ડરવાથી, 'કર્મ નિર્જરા થાય અને બીજી બાજુ, special ઠંડો પવન ખાવા
માટે જે ડેટa-sharદ જાવ, તો આત્માને કર્મબંધથી ભારે થવું - પડશે. શું કરવું છે 5 શાંતિથી વિચારજો. (૨૩)
- આજે ઘણાં લોકો, ટ્રેન, બસ, વાહન હૃાાં મુસાફૂરી વખતે, | બારી પાસે - window Sear માટેનો આગ્રહુ રાખતાં હોય છે. આનાં ; દ્વારાં અસંખ્ય વાઉકાયનાં જીવોની વિરાધનાનો દંડ લાગે છે, અને જીવહિંસાને પુરતા અપાય છે. ઉપાશ્રય , દેરાસર વગેરે ધર્મસ્થાનકીમાં પણ, પ્રતિક્રમણ - વ્યાખ્યાનાદિમાં બેસવા માટે , દ્વાની અવર-જ્વર
5
અથવા અનુકુળ વાતાવરણની અંગ્યાઓનો જે આગ્રહ રખાય છે, તે પણ યોગ્ય નથી. અને આના કરતાં આગળ વધીને , રૂમાલ, મહપતિ, છાપાં , બુક વિગેરેનો ઉપયોગ ફુવા-પંખા તરીકે, હુવાખાવા માટે કરાતો ઘણીવાર જોવા મળે છે, તે તો બિલકુલ અયોગ્ય છે. દેહાધ્યાસને છોડીને , આપણાં મનને - આત્માને, જીવદયા પ્રેમી બનાવવાનાં છે. આજીવન માટે પંખા, ૧.c.નો ત્યાગ કરનાર, પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોનો વિચાર કરશો, તો થોડું સહન કરવામાં કોઈ જ મુશ્કેલી નહીં પડે. Ambulance બોલાવીને તમને હૉસ્પિટલમાં
દાખલ પણ કરવા નહીં પડે , તેની ખાતરી. ફાવો ને -- (૨) - ઘણાં સંઘમાં , રીટાયર્ડ થયેલાં , અમુક મોટી ઉંમરનાં નાઈખો,
ટાઈમ-પાસ માટે તથા ફુવા ખાવાં માટે , સંયની પેઢીમાં અથવા પેઢીની બહાર , ઉપાશ્રયનાં કેમ્પસમાં , આવીને ગપ્પાં મારે છે. આવાં મતિયાં, શ્રાવકો- કાકાઓ, ઉપાશ્રયમાં આવૈ છે, તેનો વાંધો નથી. અરે, ગપ્પાં મારે છે, તેની પણ વાંધો નથી. પરંતુ, સંઘના ખર્ચે ચાલતાંલાઈટ • પંખાદિનો વપરાશ કરવાં દ્વારા, બિનજરૂરી અસંખ્ય વાઉકાયતૈઉકાયનાં નિદfષ જીવોની વિરાધનામાં જે જોડાય છે, તે ઉચિત નથી. તેથી, આપણાં નિમિત્તે, સંઘના ઉપાશ્રયાદિ સ્થળોમાં, બિનજરૂરી ગેસ, લાઈટ કે પંખા વગેરે દ્વારા વિરાધના ન પાય, તેની પૂરી કાળજી લેવી. આ કાળજી રાખવાથી, સંઘનું બિનજરૂરી વણ
આપણાં માથે ન ચઢે અને અસંખ્ય એકેન્દ્રિય જીવોની બિનજરૂરી | વિરાધનાથી પણ બચી જવાય છે.
, pp ) ) T
MIIIIIIIIIIIHIIHIIHII
છે કે ' p.
વાઉકાય જીવન વિભાગ સમાપ્ત (The Evo) ? હવે, વનસ્પતિકાય જીવન વિભાગ શરૂ (START)
કે તે
છે