________________
(CL
-વીની કૈંક તારા શ્રી ચા છે? જે હેર્યી, 2010), શકાય છે, અટકાવી રાકાય છે. આ વિરાધના અટડાવવાથી, તમારી રોજીંદી life styાર લાઈફ સ્ટાઈલ) માં, તમને કોઈ જ તકલીફ પડે તેમ નથી. દરવાજો ખોલાવવા માટે બારણે ટડોરા પાડવાની પદ્ઘતિ નિર્દોષ છે, તેમાં ડોરબેલનો ઉપયોગ ટાળવો જોઈએ. બિનજરૂરી તેઉકાયની વિરાધનાથી બચવા માટે, આજે ઘણાં ઘરોમાં દોરીથી જોડાયેલ ઘંટડીનો ઉપયોગ પણ કરાય છે. ડીરબેલ વગાડવાથી, દરેક વખતે, અસંખ્ય અસંખ્ય તેઉકાયના જીવોની વિરાધનાનો દંડ લાગે છે. સવારથી રાત સુધી, દૂધવાળો – ડામવાળો આદિ અનેક લોકોની અવર જવર સતત ચાલુ રહેવાની. એક દિવસમાં કૈટલીવાર ડોરબેલ દ્વારા અસંખ્ય જીવોની વિરાધનાનો દંડ લાગે છે, તે શાંત ચિત્તે વિચારજો.
૨૫)
દિવાળી વગે૨ે તહેવારોમાં કે અન્ય કોઈ પણ પ્રસંગે ફટાકડાં ફોડવાં નહીં. તેમાં અગ્નિકાય ઉપરાંત ત્રસ જીવોની પણ મોટી વિરાધના થાય છે. કોઈ બીજા ફોડતાં હોય તો જોવા માટે પણ ઉના ન રહેવાય અને મનથી તેને ગમાડાય પણ નહીં.
(૨૬)
(25)
બિનજરૂરી ગેસ બળતો ન રહે, તેનું ધ્યાન રાખો, કારણ ?, એક સેકન્ડ માટે પણ, ગેસ ચાલુ કરીને જો તરત બંધ કરી નંખાય તો પણ અસંખ્ય તેઉકાયનાં જીવોની વિરાધના થઈ જાય છે. ઉનાળામાં અડધી રાત્રે જો લાઈટ જાય અને તેનાં લીધે પંખી બંધ થઈ જાય, , તો તમે રાજી થાઓ કે દુ:ખી ? તેનાં નિમિત્તે, મનમાં ઉચાટ ટુ આર્તધ્યાન, ન થાય ને? હવે, તે સમયે, જો આપણું મન બગડે તો અગ્નિકાયનાં જીવોની હિંસા આપણં ટ્વારા ન થવા છતાંય, તેની અનુમોદનાનો દંડ આપણને લાગે જ છે. જેમ કે, બિલાડીને ઉંદર ન મળવાં છતાંય, ચોવીશે કલાક માટે, સતત, હિંસા નિમિત્તે કર્મબંધ ચાલુ જ રહે છે, કારણ કે, ઉંદરની હિંસા ન થવાં છતાંય, બિલાડીનાં પરિણામો તો ૨૪ કલાક માટે, ભેંસાનાં જ ચાલતાં હોય છે. એજ રીતે, લાઈટ જાય ત્યારે, કાયાનાં સ્તરે, અસંખ્ય અગ્નિકાયના જીવોની હિંસા ન થવાં છતાંય, પરિણામો તો તેઉકાયનાં જીવીની હિંસાના જ હોવાથી, અસંખ્ય તેઉકાયનાં જીવોની હિંસાનો દંડ, આપણાં માથે જ રહે છે. તેથી, જે હિંસા આપણે કરતાં જ નથી, તેનો દંડ, આર્તધ્યાનના
याजु
,
J
૯૯
सीधे, खापलां माथे शा माटे जेयो? उर्दु, लाईट भय त्यारे हुःजी થવાને બદલે, રાજી થઈને વિચારવું કે, “હું સામે ચાલીને તો અસંખ્ય તેઉકાયનાં જીવીની હિંસાને છોડું, એવું સત્વ તો મારામાં નથી. તેથી સારું છે, લાઈટ જવાને લીધે, થોડીવાર માટે તો, ક્રમસેક્રમ લાઇટનાં નિમિત્તે થતી. અસંખ્ય અગ્નિકાયનાં જીવોની વિરાધનાનાં દંડથી હું બચી રાડીશ. ધન્ય છે પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને કે જેઓ, જીવનભર માટે, આ વિરાધનાથી છૂટી ગયાં છે. હું પ્રભુ! હું પણ ડાયમ માટે, આ નિર્દોષ જીવોની હિંસાથી બચી જાઉં, એવો સુવર્ણ દિવસ, મારા જીવનમાં પણ ક્યારે આવશે ! લાઈટ જવાનાં અવસરે આ રીતે વિચારીને, હય ભીનું કરીને, ડર્મ નિર્જરાનો લાભ મેળવવો. પરંતુ, ઉંચા-નીચાં થઈને, આર્તધ્યાન કરીને, નવો કર્મબંધ ન કરવો .
(૨)
તરત
લાઈટનો ઉપયોગ રાજ્ય એટલો વધુમાં વધુ ટાળો. સાંજે લાઈટ કરતાં પૂર્વે, બારી- બારણાં બંધ કરો; કારણ કે, સૂર્યાસ્ત થયાં બાદ જ, આ ઉડતી વાંતો, વિશેષ સંખ્યામાં, પ્રાયઃ કરીને ઘરમાં પ્રવેશતાં હોય છે. (૯) આપણાં ઘરમાં, સૂર્યાસ્ત બાદ, એક રૂમમાંથી બીજી રૂમમાં કોઈ કારણસર જતાં, અથવા તમારાં ઘરમાં રહેલ બાથરૂમાદિમાં જતાં, તરત લાઈટ ચાલુ કરવાની ટેવ છોડી દેવી. કારણ કે, વર્ષોથી જે ઘરમાં તમે હો છો, તે ઘરનાં બાથરૂમાદિની ગોઠવણનાં તમને ચોક્કસપણે ખ્યાલ હોવાથી અંધારામાં પણ, લાઈટ જો ચાલુ ન કરો, તો પણ, ચાલી શકે. આજુબાજુમાંથી ડřet lights (સ્ટ્રીટ લાઈટ) વગેરેની આવતી પ્રભાને લીધે, થોડી ઘણી પ્રકાશ તો હોય જ છે. તેથી, જો રાક્ય બને તો, જે તમે ધારો તો આ બિનજરૂરી લાઈટની વિરાધનાથી બચવું હોય તો, સરળતાથી બચી શકાય છે. પ્રઠારાવાળાં સ્થળમાંથી અંધારાવાળાં પ્રદેશમાં તમે આવો, ત્યારે હ્રદાય તરત તમને ન દેખાય; પરંતુ, ધીરજપૂર્વક ૫-ક સેકન્ડ માટે અંધારાવાળાં સ્થળમાં જો તમે ઉભાં રહો, તો આપોઆપ તમને દેખા, લાઈટ ચાલુ કરવાની જરૂર પણ નહીં પડે, અને બિનજરૂરી અસંખ્ય તેઉકાયનાં જીવોની વિરાધનાથી પણ બચી શકાશે. ફાવશે ને ? એક વખત, પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિ મસાનો કોક ધૈર્ય, આરોગ્ય માટે, રોજ બપોરે ગોચરી વાપરવાની પૂર્વે, મગનું પાણી વાપરવાનું સૂચન કર્યું . પૂ. આ. મ સાહેબને પોતાનાં માટે special, મગનું પાણી કાવીને વાપરવાની ઈચ્છા ન હોવાથી, નીચે આયંબિલશાળામાં
(30)
ג