________________
(22)
भाटे, डेटलांड डाजभुवानां श्रायडो, रमलग-अलग गरागां राजतां હોય છે. આટલી બધી કાળજી જે શક્ય ન હોય, તો એક પ્રશ્નારનાં પાણીવાળાં ભીનાં ગરણાંથી બીજાં પ્રકારનાં પાણીને તરત ન ગાળવું. સંખારી કાઢ્યાં બાદ, નિચોવ્યાં વગર જ, ૧૫-૨૦ મીનિટ સુધી નિતારીને, પછી જ ક બીજાં પ્રકારનું પાણી ગાળવું.
(E)
અગળ પાણીવાળાં માટલાંમાંથી પાણી ગાળ્યાં બાદ (પાણી ખાલી કર્યા બાદ) તરત જ તે મારલાંને હાથ નાંખીને વીંછોળવું નહીં. શક્ય બને તો, પાણી ભરવાનાં મારલાંની બે જોડી રાખવી. આજે ખાલી કરેલાં માટલાં આજે ન વાપરવાં. તેવું જ શક્ય ન બને તો, સવારે વાસી પાણી ગાળી લીધાં બાદ, વાસી પાણીનાં ભીનાં માટલાંને બે-ત્રણ કલાક આડાં રાખવાં. કીરાં થયાં બાદ જ તેનો ઉપયોગ કરાય. માટલું કોરું થયા વિના નવું પાણી તેમાં ભરાય નહી. ફાવરો ને ?
(૧ર) વાવણી વગેરે માટે ખેતરમાં ભરાઈ ગયેલ પાણીને, નીકો કરીને કે
યંત્ર ઢારાં ખેંચાવીને બહાર કાઢવું – નદીઓ, ગ્રહો, સરોવરો, તળાવો વગેરેનાં પાણી યંત્ર દ્વારા ખાલી કરવાં કે સૂકાવી દેવામાં અપકાયની તથા પાણીમાં રહેલ પોરાં, માછલાં, જળો વગે૨ે ત્રસ જીવોની હિંસા થાય છે. વળી, પાણી જ્યાં જાય ત્યાં પણ વિરાધના કરે છે. માટે આવો વ્યવસાય કે નીકરીનો ત્યાગ કરવો.
(E)|
સંઘનાં આયંબિલખાતામાં અને ઉકાળેલાં પાણીનાં વિભાગમાં ઘણી અજયણા થવાની સંભાવના છે. સંઘના પીઢ-જાણકાર બે-ત્રણ શ્રાવકો રીજ પૂરી દેખરેખ રાખીને જયણાનું સુંદર પાલન કરાવે, તે ખૂબ જરૂરી છે. -
onol
દાઢી કરવા, દાંતણ કરવા, સ્નાન કરવા, હાથ-મી ધોવા, કપડાં ધોવા, વાસણ માંજવા કે અન્ય કોઇ પણ કાર્ય માટે, જરૂર પૂરતું જ પાણી, ટબ – ગ્લાસબાલદી વગેરેમાં લઈતે વાપરવું. પરંતુ, આમાંથી દ્રૌઈપણ પ્રવૃત્તિ નળ ખુલ્લો રાખીને ન કરવી. પ) Automatic બોશીંગ મશીન : વોશીંગ મશીનમાં ઝપડાં ધોવાનો આગ્રહ રાખીને, વોશીગ મશીન વસાવતાં પહેલાં, તેમાં થતો પાણીનો દુરુપયોગ જાણી લેવો જોઈએ. મશીન અાગળ પાણીથી જોડાયેલ હોય છે. એકવારમાં ઔછામાં ઓછું લગભગ ૫૦ લિટર
૧૧૧૧
e
e
(23
No
જો
- रेसुं पानी चमराय. जेतुं महाधारं पाएगी नकमांची अँये. माय, સામાન્ય વપરાશ કરતાં અનેકગણું વધારે અને તે પણ અણુગળ પાણી વપરાય છે. વળી બધું પાણી સાબુવાળું થઈ જાય અને પછી ખાલી થાય એટહો પરકાય શાસ્ત્રની વિરાધના પણ વધારે થાય. આ ઉપરાંતમાં, ઈલેક્ટ્રીસીટીની વપરાશ પણ એક કલાક સુધી મીનીમમ ચાલે. તેથી, અસંખ્ય તેઉકાયનાં જાવોની વિરાધના પણ થાય. આ બધું વિચારીને, શક્ય હોય તો, વોશીંગ મશીનનો ઉપયોગ ન જ કરાય અને ન છૂટકે જૌ કરવો જ પડે તો બને એટલો ઓછીવાર ઉપયોગ થાય તે જ ઈચ્છતીય છે. (૬૬) તમારી ફોર વ્હીલર ગાડી ધોવાં માટે, જરૂર હોય કે ન હોય, આખાં મહિના માટે માણસને રીકી લેવામાં આવે છે. ગાડીનાં ગ્લાસ, બમ્પર ક વ્હીલ વગેરે ધોવામાં ૩ થી ૪ બાલદી પાણી વાપરી નાંખે છે. શું આ જરૂરી છે ?-વિચારો અને બની શકે તો ૧૦-૧૫ દિવસે કે અઠવાડિયેએક વાર ગાડી ધોવડાવવી. આ રીતે જે આ પ્રવૃત્તિ ઘટાડવામાં આવે અને સાથે-સાથે, કામ કરનારને (ગાડી ધોનારને) બક્ષિસ અને પ્રેમપૂર્વક સમજણ આપીને ઓછામાં ઓછું પાણી વાપરીને અથવા માત્ર ભીનાં પોતાથી કામ પતાવીને જજે કામ કરવામાં આવે તો બિનજરૂરી મોટી વિરાધનાથી બચી 2શકાય - ફાવશે ને ?
(99) સાધુ સાધ્વીજી ભગવંત જ્યારે ઘરે પધારે, ત્યારે રસ્તામાં અથવા વચ્ચે પડેલ પાણીની ડોલ, ગ્લાસ ટુ કોઈપણ વાસણ, અથવા ચિત્ત ટાકભાજી, ફૂટ વગેરે કાંઈપણ પડેલ હોય, તો તેને સહેજ પણ ખસેડય કે હુલાવાય નહીં. કારણ કે, આગળ જણાવ્યાં પ્રમાણે, તેમ કરવાથી, પાણીનાં – અપકાયનાં જીતે અત્યંત કિલામતા થાય છે. માટે, જો તેમ કરવામાં આવે, તો સાધુ- સાધ્વીજી ભગવંત, એક પણ વસ્તુ વહોર્યા વગર, પાછાં ચાલ્યાં જાય અને આપણે સુપાત્રદાનનાં લાભથી વંચિત રહી જઈએ. મહારાજ સાહેબને ગોચરી વહોરાવવાનો લાભ મેળવવાની દૃષ્ટિથી, જ્યારે મહાત્મા પધારે ત્યારે જો પોતું કરેલું હોય અને ઘરનું ફ્લોરીંગ ભીનું હોય, તો તેને કપડાંથી લૂંછવાનો કે પંખાથી સૂકવવાનો પ્રયત્ન કરવો નહીં. ખામ કરવાથી, પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતને ગોચરીમાં દીષ લાગે છે. અને તેનાં કારણરૂપે આપણે બનતાં, આપણને પણ દોષ બાત્રે છે. જેથી, આવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી નહીં. પ્ સાધુસાધ્વીજી ન વહોરે, કારણ કે, એમને વહોરાવવાં નીમિત્તે, કાચું
5)
.