________________
IIIIIIIIIIIIIFE
૮)
-rી-પ ઘણીવાર થઈ જાય છે. દરેખા પttpમાં, આણt 1ળ-વાસી પાણી વપરાતું હોવાને લીધે , આગળ પાણી વાપરવાં નીમિત્તે,પણા આત્માને કર્મબેધથી વિરોષ ભારે થવું પડે છે. ઈતિમાં જવું પડે છે.
બીસવેરી વગેરે મિનરલ ઈંટરનો ત્યાગ કરો. કારણ કે, તે પાણીતો ઘણાં દિવસનું વાસી + અણગળ હોય છે. ના છૂટકે, કટોકટીનાં સંયોગોમાં જો વાપરવું જ પડે તો પણ ગાડ્યા વગર તો ન જ વાપરી શકાય. તેથી , ઘરની બહાર નીકળો ત્યારે તમારાં ખીચામાં કાયમ માટે એક ચોખું વસ્ત્ર અથવા માલ પાણી ગાળવા માટે સારે જ રાખવો.
આગલાં ધિસ ગાળેલું પાણી પણ બીજાં દિવસે અણગળ બને - છે. તેથી બીજાં દિવસે સવારે પાણીને પાછ ગાનીને જ વાપરવું. ટૂંકમાં, જે પાછલી રાતવાસી થઈ જાય તેને અણગળ જ કહેવાય. એટલે, બાવાં રાતવાસી પાણીને ગઈ કાલે ગાળેલ હોવાં છતાંય બીજું દિવસે ફરી
પાઉં ગાળવું પડે. ત્યારબાદ , તેને વાપરી શકાય. બાકી નહીં'. (૯) નળવાળાં માટલામાં , નળનો ભાગ સતત ભીનો રહેવાથી , તેમાં
| નોદ - લીલ થવાની સંભાવના છે. નળવાળાં માસ્તાંને સાંજે ખાલી કરીને, નળમાંથી ચોખ્ખું કપડું આરપાર નાંખી , નળનો અંદરનો ભાગ fબરાબર સાફ કરવો જોઈએ. નળવાળાં માટલાંને બદલે, નળ વગરનાં માટલાં અને પાણી લેવા માટેનાં ડોયાની વ્યવસ્થા સર્વોત્તમ છે. નળ વગરનાં માટલાં વાપરવામાં, બીલ-નિગોદની વિરાધનાથી આપ બચી જઈએ છીએ. નળ વારનાં માટલાં વાપરવાં ફાવશે ને ? કારણ કે, લીલ- નિકોદની વિરાધના ટારાં તો અનંતાનંત જીવોની વિરાધનાનો
મોટો છે લાગે છે. (૫) એકનાં એક માટલામાં રીજ પાણી ભરવાથી , તેમાં લીલ થઈ * જવાની શક્યતા છે. તેથી, પાણીનાં બે માટલાં રાખવા જોઈએ અને
વારાફરતી ૧-૧ દિવસ તેનો ઉપયોગ કરવો જોઈએ. અથવા, ૩-૪ દિવસ સુધી , એક માટલાંને વાપટ બાદ 5-7 દિવસ તેને કોરું
Fરાખવું અને તે દરમિયાન બીજાં માટલાંનો ઉપયોગ કરવો. -(પા) – એક અવસ્થા પ્રેમી શ્રાવિકાબહેન, પોતાનાં ઘરમાં ઝાડ-પાનું--વાસણ-કપડાં ધોવા કાર્યો માટે, ઓછામાં ઓછું પાણી વપરામ અને તેના લીધે પરિવારનાં તમામ મેમ્બરોનાં મારા જીવહિંસાનો & ઓછામાં ઓછો આવે, એવી ભાવના ધરાવતાં હતાં. આ ભાવનાને અમલમાં
kLkk k te b 4 t ને છે છે કે જે છે તે ને હું છું રે છે !
વૈવા માટે, પૈસે ટકે સુખી હોવાં છતાંય, પોતે રાખપતિ હોવા છતાંય, ઘરનાં એક પણ કાર્યો, નોડ- માણસોમાં ભરોસે જ કરાવે. પરંતુ, પોતે જ, પોતાનાં હાથે જ, ઘરનાં તમામ કાય નયણા-કાળજીપૂર્વક કરે. અરે ! સામાન્ય દિવસોમાં તો જાતે કરે જ, પરંતુ, પોતાની અવાર-નવારની ચાલત લાંબી- દશાંબી તપશ્ચર્યા દરમિયાન પણ , ઘરનું સંપૂર્ણ કામ , જતે જ કરે, પોતાને ‘સિઉિં તપ' હોય કે “૧૬ ઉપવાસહોય, તપનાં છેલ્લાં દિવસ સુધી , ઘરનાં તમામ કાર્યો જાતે જ કરે, પરિવારવાળાં , લાગણીપૂર્વક - દબાણ સાથે, નોડર રાખવાની વાત કરે તો તેમને જણાવે છે,માણમાં નરીસે ઝાડુ-પો- આદિ કાર્યો લેવાં જતાં, જરૂર કરતાં ૧૦ ગણું વધારે પાણી વપરાશે. તે પાણીની બિનજરૂરી હિંસાનો દંડ, સમગ્ર પરિવારને ગાથે લાગી. તપ કરીને, નોકરી પાસૈ જ કામ કરાવવાનું હોય તો , એનાં કરતાં તો bettત છે કે હું તપ જ ન કરું. કારણ કે, તપ કરીને રે થોડું ઘણું પુણચ બંધારશે, તે તો નીડરો દ્વારા બેફામ પાણીનાં વેડફાટને લીધે , ધળાઈને સાફ થઈ જતો.' હવૈ આવી નજીવદયા પાનવાનું મૂળ શ્રાવિકાબહેનને શું મળ્યું ? – જેવું આપો તેવું મળી '. એ નિયમ મુજબ , પોતાની જાતનેં ઘસીને, ઘસાવીને પણ , બીજાં જીવીને માતાસમાધિ આપવાં માટેનાં તેમનાં પ્રયત્ન અને ભાવનાને લીધે , તેમને પણ, શરીર ને , માતાની પારાવાર અનુભવ થાય છે. લગભગ, દ્યારેય કોઈ બિમારી ન આવે અને ૧૬ ઉપવાસનાં ૧૬મા દિવસે પણ, તમામે તમામ કાર્યો જાતે કરવાં છતાંય , તેમને પારાવાર ર્તિનો- શાતાનો અનુભવ થાય છે. એમનાં ચહેરા પરની પ્રસનતા, તારી જોઈને , કઈ અજાણ્યો માણસ તો માનવા પણ તૈયાર ન થાય કે, તેમને આજે ૧૫-૬ મો ઉપવાસ હશે. આ રીતે, પોતાનાં સંસારી જીવનમાં ડગલે ને પગલે , સતત જીવ દયા પાળવાનાં પ્રભાવે, ટૂંક સમયમાં જ એમનાં ઘરમાંથી, એક પછી એક ક્રમસર ત્રણ બાળકોએ (બે પુત્રો અને એક પુત્રીએ) દિક્ષા લીધી. ત્યારબાદ, જેમનું સમગ્ર જીવન જીવદયાથી વ્યાપ્ત જ હોય, એવાં અમૂલ્ય “સંયમનુવન’ની પ્રાતિતેમને પણ થાય છે. પાલિ જીવદયાનાં પ્રભાવે , પોતાને સંયમ જીવન તો મળ્યું જ, પરંતુ, દિયા બાદ પણ દર વર્ષે ૧૨ મહિનામાંથી
- ૧૦ મહિના તો આયંબિલમાં જ પસાર થાય. તે ઉપરાંત , હસતાં હસતાં, રમતાં રમતાં, અવારનવાર મોટી-મોટી તપશ્ચર્યાદિ