________________
जुल्लां नज नीरो धोवामां घाणी पधु विराधना थाथ.
(૧૨)
છે.
શ્રાવિકા બહેનોની બે સામાયિક ઓછી થાય તો ચાલે, પરંતુ, ઘરતાં ઝાડું પોતાં, વાસણ- કપડાં ધોવાનાં ડામ વગેરે નોકરોનાં ભરોસે ન સોંપી શકાય. ? કાર્ય શ્રાવિકા બહેનોએ જાતે કરવાનું એ જો નોકરો પાસે કરાવાય, તો જરૂર કરતાં ૮-૧૦ ગણું પાણી વધારે વપરાઈ જાય, નોકરોને જીવદયાના પરિણામો ન હોવાથી, પાણીનાં જીવીતી હિંસક્ ઘણી વધી જાય છે. સંજોગાવશાત, છેલ્લે ન છૂટકે, નોકરોને કદાચ ઘરનાં આ કાર્યો સોંપવા પડે તો પણ, મીદાશથી એને સમજાવી ૨૦૦ – ૫૦૦ રૂપિયા બક્ષિસરૂપે વધારે આપીને ઓછામાં ઓછું પાણી વાપરવાની તથા વિશેષ જયણા જાગૃતિ રાખવાની પ્રેરણા કરી શકાય છે. જરૂર કરતાં વધુ પાણી જો વપરાય, તો ઘરના તમામ પરિવારજનોનાં માથે બિનજરૂરી જીવહિંસા નિમીત્તે મોટું દંડ લાગે છે અને વિરોષથી કર્મબંધ થાય છે. તેથી, રાક્ય હોય તો શ્રાવિકા બહેનોએ ઘરનાં કાર્યો જાતે જ જયણાપૂર્વક કરવાં જોઈએ. નોકરોને કહી શકાય કે, · ૬પડાં-વાસણ – પોતાં આદિ ઘરનાં કાર્યો માટે એ ઓછું પાણી વાપરશો તો તમને પગાર ઉપરાંત ૧૦૦૦ રૂ બક્ષિસ રૂપે મળશે.
-
(13) ચોમાસામાં શક્ય એટલાં ઓછામાં ઓછાં વાહનોનો વપરાશ કરવી. જેથી, ડાર્યા પાણીથી ભીનાં થયેલાં રસ્તાઓ ઉપરથી પસાર થતી ગાડીઓ ટારાં થતી, અસંખ્ય અપાયનાં જીવીની વિરાધનાથી બચી શકાય. ભીનાં રસ્તાઓ ઉપર, પગે ચાલતી વખતે પણ, કાચાં પાણીનાં ખાબોચિયાઓમાં પગ રાખવાનું ટાળવું.
(૧)
કળા
જૂના જમાનામાં, ગામડાંઓમાં પાણીમાં તરવાની તાલિમ (fmming શીખવાથી) લેવાથી હજુ પણ કંઈક અંશે લાભ થતો હતી. પરંતુ આજનાં શહેરી જીવનમાં તો, ડૂબવાનાં પ્રસંગો જ તરવાની પ્રાયઃ ઉપસ્થિત ન થવાથી, વર્તમાન કાળમાં, શીખવાની ડોઈ‘જરૂર દેખાતી નથી. તેથી, શીખવા ખાતર અથવા માત્ર શોખ ખાતર, સ્વીમીંગ પૂલ - બાથ- ક્લબાદમાં જોડાવું નહીં. જેથી, નિર્દોષ પાણીનાં અસંખ્ય જીવોની વિરાધનાથી બચી શકાય. શારીરિક કસરત માટે, સ્વીમિંગનો વિકલ્પ સ્વીકારવાને બદલે, યોગાસનઃ પ્રાણાયામનો વિકલ્પ સ્વીકારવાથી, શરીર પણ સચવાય
be
..
(૬૧)
TH
Dute
खमे खापली खात्मा पड़ा सययार्ध भय. क्यारे, स्वीमींग उपां જતાં, શરીરની સ્વસ્થતા કદાચ સચવાશે, પરંતુ, બિનજરૂરી પાણીનાં અસંખ્ય જીવોની હિંસા થવાથી આત્માને કર્મબંધ ઘરો અને દુર્ગતિમાં જવું પડશે, એટલે કે આત્મા નહીં સચવાય .
(૧૫)
પહેરવાનાં વસ્ત્રો જો વિશેષથી મેલાં ન થતાં હોય, તો રોજ રીજ ધોવાની જરૂર નથી. એકાંતરે અથવા ૨-૪ દિવસે પણ કપડાં ધોવાય, તો થનારી અસંખ્ય પાણીનાં જીવોની હિંસાથી, કંઈક અંશે બચી શકાશે. પોતાનાં વસ્ત્રો સફેદ હોવાં છતાંય, પ્· સાધુ સાધ્વીજી તો પોતાનાં વસ્ત્રો, રોજ-રોજ ધોતાં નથી, પરંતુ, ૧૦-૧૫ દિવસે માંડ માંડ એકવાર ધોવે છે. (કાપ કાઢે છે). ઉનાળામાં પરસેવો વધારે થાય અને ધૂળ પણ વધારે ઊડે, તેથી વસ્ત્રો વધારે મેલાં થાય; શિયાળા- ચોમાસામાં પરસેવો ઓછો થાય અને વસ્ત્રો ઓછાં મેલાં થાય; कोरे वगेरे રંગીન Ark કલરવાળાં વસ્ત્રો ઓછાં મેલાં થાય
વસ્તુઓને ધ્યાનમાં લઈને, વસ્ત્રો વધુ મેલાં થયેલ હોય તૌ જ જરૂ પ્રમાણે ધોવામાં નાંખવા, બાકી નહીં.
(૧૬) વિશેષ પ્રમાણમાં ઘતી પાણીનાં જીયોની હિંસાથી બચવાં માટે, ઘરનાં બાથરૂમ-સંડાસમાં ગીઝર, શાવર, ફ્લરા આદિનો વપરાશ ટાળવો. કારણ કે, આ બધાનું સ્નેક્વાન (connection) પાણીની ટાંકી સાથે aireck હોવાને લીધે, વપરાતું પાણી ગળાય નહીં તેથી અણગળ પાણી વાપરવાનો મોટો દોષ લાગે છે. તે ઉપરાંત, આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાથી, જરૂર કરતાં ૪-૫-૬ ગણું વધારે પાણી વપરાય છે. તેથી, બિનજરૂરી વધુ પડતું પાણી વાપરવાથી, જીવહિંસાનો મોટો દંડ લાગે છે.
(15) પાણીમાં સ્નાનની મજા માણવાં માટે છaker- park, coater-falls, Chopaty, Resort, taker kingdom, later-rides આદિ સ્થળોમાં જવાય નહીં. કારણ ડે, આ સ્થળીમાં તો સામુહિક રીતે મોટા પ્રમાણમાં કાચાં પાણીનાં જીવોની હિંસા રસપૂર્વક થાય છે. તેથી, ચીકણામાં ચીકણો મોહનીય કર્મ બંધાય . તે ક્ષણે જ આવતાં ભવનું આયુષ્ય બંધાય, તો જન્મ-જીવન-મરણ જૈનું પાણીમાં જ હોય, એવાં માછલાંનું આયુષ્ય બંધાઈ શકે છે. આપણી થોડી મજાનાં પરિણામે, પાણીનાં અસંખ્ય જીવોને મૌતની સજા મળે, તે શું ઉચિત