________________
(૬)
छे? लपांतरमा माछलांनां लपभां खापएगां खात्माने गोडवार्ध જવું પડે એ આપણાં માટે કલંક રૂપ કહેવાય · આખું જીવન, તરીકે બનીતે પાણીમાં જ પડી રહેવાની મજા આવરો ને છુ
માછલાં
(૧)
(16)
,
- ઘરમાં પાણીની ટાંકી ભરાયાં બાદ, છલકાય તો પૂર્વે તરત જ બંધ થાય એવી કાળજી રાખવી. નળ વગેરેમાં લીકેજ ન થાય, ચાલુ ન રહી જાય વગેરેની પણ કાળજી અવશ્ય હોવી જોઈએ. પાણીની ટાંકી ભરાયાં બાદ, આપોઆપ બંધ થઈ જાય, એવી sustem પણ ગૌઠવી શકાય છે, જેથી ભરાયાં બાદ, બંધ કરો ત્યાં સુધીમાં ૧૦-૧૫-૨૦ લિટર પાણી વહી જવાથી પતી બિનજરૂરી. હિંસાના પાપથી બચી શકાય - વર્ષોથી રાત્રિભોજન ત્યાગ કરવાં છતાંય, સાંજના િિાનાં પચ્ચક્ખાણ લઈને રોજ રાત્રે કાચું પાણી વાપરતાંરાં ઘણાં શ્રાવકી જોવાં મળે છે. તેનું શું કારણ ? શું રાત્રે પાણી વાપરવામાં દોષ નથી ? અરે ! રાત્રે પાણી વાપરવાની છૂટ બધાંને ન મળે. જેમને પ્રોસ્ટેટ, એસીડીટી, પથરી વગેરેની વિશેષ તકલીફ હોય અથવા જેઓ નવાં નવાં ધર્મ માર્ગે જોડાયાં હોય, એવાં શ્રાવકાને જ રાત્રે પરિમીત પાણી વાપરવાતી છૂટ જ્ઞાની ભગવંત આપે છે. પરંતુ, આવા કોઈ પ્રયોજત ન હોવાં છતાંય, આજે રાત્રે પાણી પીવાનું સહજ થઈ ગયું છે, જે ઉચિત નથી. પાણી પણ એક જાતનો આહાર જ છે. રાત્રે સૂર્યાસ્ત બાદ 5 ખોરાક લેવું = માંસ ખાવા સમાન અને પાણી લેવું લોહી પીવાં સમાન દોષ લાગે છે – બાવું તો અજૈનોનાં શાસ્ત્રો પણ કહે છે . ઉપવાસ, એકાસણા, બિયાસણા પગેરે પચ્ચક્ખાણીમાં, જો રાત્રે પાણી વાપર્યા વિના ચાલી શકે છે, તો પછી તે સિવાયનાં દિવસોમાં રાત્રે પાણીનો ત્યાગ શા માટે ન કરી શકાય? તેથી, હવે પછી, પાણીનાં એક રીપામાં રહેલ અસંખ્ય જીવોની વિરાધનાને નજર સામે લાવીને, ગમે તેવાં સંયોગો ઉભા થાય, , છતાંય રાત્રે કાચું પાણી વાપરવું નહી. પૂ. માધુ- સાધ્વીજી, નાના બાલશ્રુતિ પણ, જીવનભર માટે, રાત્રે મોઢામાં એક પાણીનું ટીપું પણ જો ન નાંખતાં હોય, તો શ્રાવકો શા માટે કચાશ રાખે? મુના માટે પાડાં ચોવિહાર કરનામાં ઘણાં શ્રવણો આજ
૭૦ ૦૦૬
,
,
93
मुंजर्ध नगरीमां विद्यमान छे.
પીવાં માટે ઉકાળેલું પાણી વાપરવાં કરતાંય કાચું પાણી વાપરવામાં ઘણો મોટો દોષ લાગે છે. અને કાચું પાણી વાપરવાં કરતાંય, ફીજનું ઠંડુ પાણી, ઠંડો બરફ્, દંડા શરબત, ઠંડો કેરીનો રસ ઉનાળામાં વગેરે વાપરવામાં ઘણો વધારે દોષ લાગે છે. તેથી, શક્ય હોય તો, જીવનભર માટે, ડ્રીજની ઠંડી વસ્તુઓનો સર્વથા ત્યાગ કરવો. આરોગ્ય માટે પણ અતિશય હાનિકારક છે. પેટનું પાચનતંત્ર ધીરે- ધીરે કરીને બગડી જાય છે.
(૨)
પાણીનાં રંગીન ફુવારાં, ઝરણાં, ધોધ આદિ જ્યાં જોવા મળે, એવાં ફરવાનાં સ્થળોમાં પણ જવાય નહી, વાણીથી પ્રશંસા કરાય નહીં અને મનથી લેશમાત્ર પણ ગમાડાય નહીં. આવી જાગૃતિ જો ન રખાય, તો અસંખ્ય પાણીનાં જીવોની વિરાધનાનો દંડ, અનુમોદનાનાં માધ્યમે લાગી જાય છે. આવાં પાણીનાં ધોધ જોવાં ગયાં અને જોઈને જો વાણી ટ્ટારાં પ્રશંસા કરતાં અથવા મનથી
ગમાડતી વખતે જો આપણાં આવતા ભવનું આયુષ્ય બંધાય, તો ચોક્કસપણે માછલાનાં નવમાં અથવા એકેન્દ્રિયપણે અપકાયનાં ભવમાં આપણને ફૂંકાઈ જવું પડશે, ચાલરો ને ? આવાં પાણીનાં પ્રવાહ / ધોધ / ફુવારા વગે૨ે જોઈને રાજી નથી થવાનું, પરંતુ, દુઃખી હૃદયથી, થતી અસંખ્ય પાણીનાં જીવોની હિંસા માટે, હયમાં કરૂણા ભાવ લાવવાનો છે અને વિચારવાનું કે, “ ભૂતકાળની ડીંક ભૂલનાં લીધે કર્મ બાંધીને, બિચારાં આ જીવો હમણાં એકેન્દ્રિયપણાંને પામ્યાં છે અને આ વેદનાને અનુભવી રહ્યાં છે. ભૂતકાળમાં, આત્મ-જાગૃતિ ચૂકીને, હોંશે-હોંશે હિંસામાં જોડાવાને લીધે આવાં અપકાય તરીકેના અનંતા ભવી, પણ-(મારા આત્માએ) ધારણ કર્યા હશે . હવે કરી, આત્મજાગૃતિ ચૂકીને, હું આ પાણીનાં જીવોની હિંસાની અનુમોદના જે કરીા (વાણી દ્વારા પ્રશંસા કરીને અથવા ગનથી ગમાડીને ), તો ભવાંતરમાં મારે ફરી-ફરીને આજ પાણીનાં જીવ તરીકે જનમવું પડશે. શું ચાલરો
.
મૈં
(૨૨)
વાતાવરણમાં જ્યારે ધુમ્મસ હોય, ત્યારે ઘરની બહાર નીકળવું નહી. ઘરનાં તમામ બારી- બારણાંઓ બંધ કરી દેવાં.
(૨૦)