Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
*
(૪) અલ્પલેપા :- જેનાથી વાસણ વગેરે ખરડાય નહીં તે. (૫) અવગૃહીતા - મોટા વાસણમાંથી નાના વાસણમાં કાઢેલ હોય તે,
વાલ-ચણા વગેરે. (૬) પ્રગૃહીતા :- જમવા માટે પીરસાયેલ હોય તે. (૭) હક્કિતધર્મા:- ત્યજવા યોગ્ય હોય તે.
જી ૭ પ્રકારની પારૈષણા જ (૧) સંસૃષ્ટા - ખરડાયેલા હાથ અને પાત્રથી અપાય તે, ચોખાનું ધોવણ
વગેરે. (૨) અસંસૃષ્ટા - નહીં ખરડાયેલા હાથ અને પાત્રથી અપાય તે, ઉકાળેલું
પાણી વગેરે. (૩) ઉહીતા - કોઈને પીરસવા માટે ઉપાડેલ હોય તે. (૪) અલ્પલેપા:- જેનાથી વાસણ વગેરે ખરડાય નહીં તે, કાંજી વગેરે. (૫) અવગૃહીતા - મોટા વાસણમાંથી નાના વાસણમાં કાઢેલ હોય તે. (૬) પ્રગૃહીત :- જમવા માટે પીરસાયેલ હોય તે. (૭) ઉઝિતધર્મા - ત્યજવા યોગ્ય હોય તે.
જી ૭ પ્રકારનું સુખ જ (૧) સંતોષ, (૨) ઈન્દ્રિયજય, (૩) પ્રસન્નચિત્તવાળાપણું, (૪) દયાળુપણું, (૫) સત્ય, (૬) શૌચ, (૭) દુર્જનનો ત્યાગ.
૮ પ્રકારના મદસ્થાનો જ (૧) જાતિ, (૨) કુળ, (૩) રૂપ, (૪) બળ, (૫) શ્રત, (૬) તપ, (૭) લાભ, (૮) ઐશ્વર્ય. જેનો મદ કરાય તે વસ્તુ ભવિષ્યમાં હલકી મળે. માટે મદસ્થાનોને ત્યજવા, એટલે કે આ ૮ સ્થાનોનો મદ ન કરવો.
..૨૮...
૭ પ્રકારની પાનેષણા, ૭ પ્રકારનું સુખ, ૮ પ્રકારના સદસ્થાનો