Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
((39) છત્રીશમી છત્રીશી) ૩ર પ્રકારની ગણીસંપદાથી યુક્ત
૪ પ્રકારના વિનયમાં પ્રવૃત્ત કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છે 3૨ પ્રકારની ગણીસંપદા જ ગણીસંપદા ૮ પ્રકારની છે. દરેકના ૪-૪ ભેદ છે. એટલે ગણીસંપદાન કુલ ૮ x ૪ = ૩૨ પ્રકાર છે. (૧) આચારસંપદા :- તેના ચાર પ્રકાર છે -
(1) ચરણસતિયુક્તતા :- ચરણસિત્તરીનું પાલન કરવું. (i) નિર્મદતા :- મદરહિતપણું. (ii) અનિયતવિટારિતા :- અનિયત વિહાર કરવો.
() અચંચલેજિયત્વ :- ઈન્દ્રિયોની ચંચળતાને રોકવી. (૨) શ્રુતસંપદા :- તેના ચાર પ્રકાર છે - () યુગપ્રધાના મન્નતા :- તે તે કાળના બધા આગમશાસ્ત્રો
જાણવા. (i) પરિચિતસૂત્રાર્થતા :- સૂત્ર-અર્થ પરિચિત હોવા. બહુશ્રુતપણું
તે યુગમાં અન્યની અપેક્ષાએ વિશિષ્ટ જ્ઞાન હોવું. (ii) ઉત્સર્ગાદિવેદિત્યમ્ - ઉત્સર્ગ-અપવાદ વગેરેને જાણવા. (iv) ઉદાત્તાદિપટુવર્ણોચ્ચારિત્વમ્ - ઉદાત્ત વગેરે ગુણોથી યુક્ત
વર્ણો ઉચ્ચારવા. (૩) શરીરસંપદા :- તેના ચાર પ્રકાર છે - () સમચતુરઅસંસ્થાનતા - સમચતુરસ્ત્રસંસ્થાનવાળું શરીર હોવું
લક્ષણ-પ્રમાણથી યુક્ત એવી લંબાઈ-પહોળાઈ હોવી. (i) સંપૂર્ણઅંગોપાંગતા :- અંગોપાંગ સંપૂર્ણ હોવા. (ii) અવિકલેજિયત્વમ્ - ઈન્દ્રિયો પરિપૂર્ણ હોવી, અલ્પ ન હોવી
૩ર પ્રકારની ગણીસંપદા
...૧૪૫...