Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૩)
(૪)
(૨૯) ઓગણીશમી છબીશી) ૨૮ લબ્ધિઓને પ્રગટ કરવામાં હોંશિયાર
૮ પ્રકારના પ્રભાવકપણાને પ્રકાશિત કરનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
જી ૨૮ લબ્ધિઓ જ આમશૌષધિ :- જેનાથી સ્પર્શથી રોગો શાંત થઈ જાય તે. વિમુડીષધિ :- જેનાથી વિષ્ટા અને મૂત્રના બિંદુ સુગંધિ થાય અને રોગ દૂર કરવા સમર્થ થાય છે. ખેલૌષધિ :- જેનાથી શ્લેષ્મ વગેરે સુગંધી થાય અને રોગ દૂર કરવા સમર્થ થાય છે. જલ્લૌષધિ :- જેનાથી શરીરનો મેલ સુગંધી થાય અને રોગ દૂર કરવા સમર્થ થાય તે. સર્વોષધિ :- જેનાથી વિષ્ટા, મૂત્ર, કેશ, નખ વગેરે બધા અવયવો સુગંધી થાય અને રોગ દૂર કરવા સમર્થ થાય છે. સંભિરશ્રોતા :- જેનાથી શરીરના બધા દેશોથી સંભળાય, પાંચે ઈન્દ્રિયોથી પાંચ વિષયો જણાય કે ઘણા પ્રકારના શબ્દો સંભળાય તે. અવધિજ્ઞાન :- જેનાથી અમુક, મર્યાદા સુધીમાં રહેલા રૂપી પદાર્થો જણાય તે. ઋજુમતિમ પર્યવજ્ઞાન :- જેનાથી અઢી દ્વીપમાં રહેલા સંન્ની પંચેન્દ્રિય જીવોએ ચિંતવેલા પદાર્થો સામાન્યથી જણાય છે. વિપુલમતિન પર્યવજ્ઞાન :- જેનાથી અઢી દ્વીપમાં રહેલા સંશી પંચેન્દ્રિય જીવોએ ચિંતવેલા પદાર્થો વિશેષથી (પર્યાયો સહિત) જણાય
(૬)
(૭)
(૧૦) ચારણઃ- જેનાથી અતિશય ચાલવા સમર્થ થવાય તે. ચારણલબ્ધિવાળા
બે પ્રકારે છે - ૨૮ લબ્ધિઓ
૧૧૭...