Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
વિકલેન્દ્રિય ૬
(૨૩) પર્યાપ્તા બેઈન્દ્રિય
(૨૪) પર્યામા તેઈન્દ્રિય (૨૫) પર્યામા ચઉરિન્દ્રિય
(૨૬) અપર્યાપ્તા બેઈન્દ્રિય
(૨૭) અપર્યામા તેઈન્દ્રિય
(૨૮) અપર્યાપ્તા ચઉરિન્દ્રિય
વિકલેન્દ્રિય :- જેને પરિપૂર્ણ પાંચ ઈન્દ્રિયો ન હોય તે વિકલેન્દ્રિય. તેના મુખ્ય ૩ ભેદ છે
(૧)
બેઈન્દ્રિય :- જેને સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય રૂપ બે ઈન્દ્રિયો હોય તે બેઈન્દ્રિય. દા.ત. શંખ, કૃમિ, કાષ્ટના કીડા વગેરે. (૨) તેઈન્દ્રિય :- જેને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય રૂપ ત્રણ ઈન્દ્રિયો હોય તે તેઈન્દ્રિય. દા.ત. કીડી, મકોડા વગેરે. ચઉરિન્દ્રિય :- જેને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય રૂપ ચાર ઈન્દ્રિયો હોય તે ચઉરિન્દ્રિય. દા.ત. ભમરા, માખી, મચ્છર વગેરે.
(૩)
આ ત્રણેના પર્યામા-અપર્યાપ્તા એમ બે-બે ભેદ છે. તેથી વિકલેન્દ્રિયના કુલ છ ભેદ છે.
પંચેન્દ્રિય ૪
(૨૯) પર્યાઞા અસંજ્ઞી પંચેન્દ્રિય (૩૧) અપર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય. (૩૦) પર્યાપ્તા સંશી પંચેન્દ્રિય. (૩) અપર્યાપ્તા સંશી પંચેન્દ્રિય. પંચેન્દ્રિય ઃ- જેને પરિપૂર્ણ પાંચ ઈન્દ્રિયો હોય તે પંચેન્દ્રિય. દા.ત. દેવ, નારકી, મનુષ્ય, તિર્યંચ. તેના બે ભેદ છે
(i) અસંન્ની :- જેને મન ન હોય એવા પંચેન્દ્રિય તે અસંશી
પંચેન્દ્રિય.
૩૨ પ્રકારના જીવો
-
(i) સંન્ની :- જેને મન હોય એવા પંચેન્દ્રિય તે સંશી પંચેન્દ્રિય. આ બન્નેના પર્યામા-અપર્યામા એમ બે-બે ભેદ છે. તેથી પંચેન્દ્રિયના કુલ ૪ ભેદ છે.
આમ જીવોના કુલ ભેદ ૨૨ + ૬ + ૪
=
૩ર છે.
...૧૩૫...