Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૨૫) સંગીતશાસ્ત્ર (૨૬) નૃત્યશાસ્ત્ર (૨૭) વાસ્તુવિદ્યા (શિલ્પશાસ્ત્ર) (૨૮) આયુર્વેદ (ઔષધશાસ્ત્ર) (૨૯) ધનુર્વેદ (શસ્ત્રકળાશાસ્ત્ર)
જી ૭ પ્રકારના શુદ્ધિના ગુણો જ લઘુતા :- પૂર્વે ભેગા કરેલા કર્મોનો સમૂહ ઓછો થાય છે.
લાદીજનન :- નવા નવા સંવેગની શ્રદ્ધાથી આનંદ થાય છે. આત્મપરનિવૃત્તિ :- પ્રાયશ્ચિત્તના ભયથી પોતે ફરી પાપ ન કરે. તેને પાપ ન કરતો જોઈ બીજા પણ પાપ ન કરે.
અધ્યાત્મશુદ્ધિ :- અધ્યાત્મની શુદ્ધિ થાય છે. (૫) દુષ્કરકરણ :- અનેક ભવોમાં સદા અભ્યાસ કરાયેલા મહાબળવાન
લજ્જા, અભિમાન વગેરેને નહીં ગણકારીને જે આલોચના કરાય
છે તે દુષ્કર કાર્ય થાય છે. (૬) વિનય :- તીર્થંકરની આજ્ઞાનું પાલન થાય છે, ગુરુજનનો વિનય
થાય છે, જ્ઞાનાદિનો વિનય થાય છે. (૭) નિઃશલ્યપણું - પાપોરૂપી શલ્ય નીકળી જવાથી સ્વસ્થ થવાય છે.
*
*
*
*
*
n મહાપુરુષોને તેમના જીવનકાળ દરમ્યાન ઘણા થોડા મનુષ્યો
ઓળખે છે.
જ અન્ય ગ્રંથોમાં અહીં આર્જવ અને શુદ્ધિ એમ બે ગુણ કહ્યા છે. આર્જવ - પોતાના
મુખે દોષો પ્રગટ કરવાથી માયાનો નાશ થાય છે. શુદ્ધિ - દોષોરૂપ મેલ જવાથી આત્માની શુદ્ધિ થાય છે.
અન્ય ગ્રંથોમાં આને આશા ગુણ કહ્યો છે. 9 પ્રકારના શુદ્ધિના ગુણો
...૧ર૩...