________________
સૂત્ર ૧૦૩૫, પૃ. ૫૩
નક્ષત્ર માસમાં ચંદ્ર કેટલા મંડળ ચાલે છે. ૧ યુગમાં ૬૭ નક્ષત્ર માસ અને ૮૮૪ ચંદ્ર મંડળ થાય છે. તે માટે ૧ નક્ષત્ર માસમાં ૬ = ૧૩ મંડળ થશે. સૂત્ર ૧૦૩૫, પૃ. ૫૩
નક્ષત્ર માસમાં સૂર્ય કેટલા મંડળ ચાલે છે ?
અહીં પંચવર્ધાત્મક ૧ યુગમાં ૨૭ નક્ષત્ર માસ અને ૧૫ સૌર મંડળ થાય છે. તેથી ૧ નક્ષત્ર માસમાં = ૧૩ મંડળ થાય છે.
નક્ષત્રમાસમાં નક્ષત્ર કેટલા મંડળ ચાલે છે ? અહીં ૧ યુગમાં ૬૭ નક્ષત્ર માસ તથા : નક્ષત્ર મંડળ થાય
૯૧ ૫.
૧૮૩૫
છે. તેથી ૧ નક્ષત્ર માસમાં x
= ૨૭ -
૧૩ ૪૬૨ મંડળ થાય છે. આ ગ્રંથ
૧ જગ્યા
૬૦
એ ૪૭ આપવામાં આવી છે. જે પ્રમાણિક પ્રતીત નથી થતું. સૂત્ર ૧૦૩૬, પૃ. ૫૩ - ૫૪
ઋતુમાસમાં ચંદ્ર કેટલા મંડળ ચાલે છે ? ૧ યુગમાં ૬૧ ઋતુ કે કર્મ માસ થાય છે. અને ૮૮૪ ચંદ્ર મંડળ થાય છે. આ માટે ૧ ઋતુમાસમાં = ૧૪ મંડળ થાય છે.
ઋતુમાસમાં સૂર્ય કેટલા મંડળ ચાલે છે ? ૧ યુગમાં ૬૧ તુમાસ અને ૯૧૫ સૂર્ય મંડળ હોય છે. તેથી ૧ ઋતુમાસમાં = ૧૫ મંડળ થાય છે.
- ૧૮૩૫
તુમાસમાં નક્ષત્ર કેટલા મંડળ ચાલે છે ? ૧ યુગમાં ૬૧ ઋતુમાસ અને –
- નક્ષત્ર મંડળ હોય છે. તેથી
૧ ઋતુમાસમાં 3 x = ૧૫ર મંડળ થાય છે. સૂત્ર ૧૦૩૭, પૃ. ૫૪
અભિવર્ધિતમાસમાં ચંદ્ર કેટલા મંડળ ચાલે છે. ૧ અભિવર્ધિત સંવત્સર વાળા યુગમાં ૫૭ માસ ૭ અહોરાત્ર ૧૧ : મુહૂર્ત હોય છે. (સૂ. પ્ર. ભાગ ૨, પૃ. ૪૦ ) -
ઐરાશિક માટે આ સંખ્યામાં ૧૫૬ સાથે ગુણાકાર કરવાથી ૧૫૬ યુગમાં ૮૯૨૮ પરિપૂર્ણ અભિવર્ધિત માસ થાય છે. એ અહીં અનુમાનથી જાણવામાં આવ્યું છે.
હવે ૮૯૨૮ અભિવર્ધિત માસથી ૧૫૬ યુગમાં ભાવિ ચંદ્ર મંડળ સંખ્યા ૮૮૪ x ૧૫૬ = ૧૩૭૯૦૪ હોય છે. એટલે ૧ અભિવર્ધિત માસમાં ૨૪ = ૧૫ દ = ૧૫ ૨ પ્રાપ્ત થાય છે. જે ગ્રંથમાં ૧૫ ૮૩ કહેવામાં આવી છે. આ શોધનો વિષય છે. એને સૂ.પ્ર. ભાગ ૨, પૃ. ૭૭૬માં “Fર માદુ તેલીતિ છણીય સય માને મંત્રસ” ઉધ્ધત કરવામાં આવ્યું છે.
એક અભિવર્ધિતમાસમાં સૂર્ય કેટલા મંડળ ચાલે છે? ૧૫૬ યુગમાં ૮૯૨૮ અભિવર્ધિત માસ ૯૧૫ ૪૧૫૬ = ૧૪૨૭૪૦ સૂર્ય મંડળ હોય છે. તેથી ૧ અભિવર્ધિત માસમાં ર૪ = ૧૫ = ૧૫ (ઉપર નીચે ૩૬નો અંશ અને હરને છેદવાથી)
Jain Education International
For Private & Personal Use Only
www.herary.org