________________
ઉર
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | ોક-ક્કર
“કુલનિશ્રામાં વિચરે છે. સ્થાપનાકુલોમાં અકારણે પ્રવેશે છે. સંખડી-પલોયણામાં જાય છે તે પ્રમાણે સંસ્તવ કરે છે.” (સંબોધ પ્ર. ગુવધિ-૯-૧૧)
સીદાયેલા=ક્રિયાનું શૈથિલ્ય હોવાથી મોક્ષમાર્ગમાં શ્રાંતની જેમ અવસન્ન છે.
“અને અવસા બે પ્રકારના છે. સર્વ અવસલ અને દેશ અવસન્ન ત્યાં=બે પ્રકારના અવસલ્લમાં, સર્વમાં ઋતુબદ્ધ કાળમાં ચોમાસા સિવાયના કાળમાં, પીડફ્લગ સ્થાપિત ભોજી જાણવો.” III
“આવશ્યકમાં, સ્વાધ્યાયમાં, પડિલેહણમાં, ધ્યાનમાં, ભિક્ષામાં ભક્તાર્થમાં=ભોજન માંડલીમાં આગમન-નિર્ગમનમાં સ્થાનમાં નિષીદનમાં=બેસવામાં, તમ્ વર્તનમાં સૂવામાં આ બધામાં દેશ પાસત્થા છે આવશ્યકાદિ સ્થાનોને કરતા નથી. અથવા વિહીણમહિઆઈ=હીન-અધિક કરે છે. ગુરુવચન બલથી કરે છે તે પ્રકારનો આ અવસન્ન કહેવાયો છે. Jર-૩મા” (સંબોધ પ્ર. ગુર્વાધિકાર ૧૨-૪, પ્રવચનસારોદ્ધાર ૧૦૬-૮)
કુત્સિત=જ્ઞાનાદિ ત્રણનો વિરાધક, શીલ-સ્વભાવ, છે જેને તે કુશીલ. કુશીલનું સ્વરૂપ “કથા'થી બતાવે છે.
“કાલ-વિનયાદિથી રહિત જ્ઞાન કુશીલ છે=જ્ઞાનાચારના કાલ-વિજયાદિ ગુણોથી રહિત જ્ઞાનકુશીલ છે. અને દર્શનમાં આ=કુશીલ નિસ્તંકિત આદિથી રહિત છે=દર્શનાચારના નિ:શંકિતાદિ ગુણોથી રહિત છે. ચારિત્ર કુશીલ આ છે. કૌતુકકર્મવાળો, ભૂતિકર્મવાળો પ્રસ્તાપ્રશ્ન આજીવી, નિમિત્ત આજીવી, કલ્કકુરકાદિ લક્ષણ વિદ્યામંત્રાદિ ઉપર ઉપજીવે છે.” (સંબોધ પ્ર. ગુર્વધિ. ૧પ-૧૬, પ્રવચનસારોદ્ધાર ૧૧૧)
સંગ્નિ, અસંગ્નિ અને સંસર્ગથી આર=પ્રાપ્ત તભાવને સંસજન કરતો સંસક્ત છે=સંવિગ્નના સંસર્ગથી સંવિગ્ન બને છે અને અસંવિગ્નના સંસર્ગથી અસંવિગ્ન બને તેવો સાધુ સંસક્ત છે. સંસક્તનું સ્વરૂપ “કથા'થી બતાવે છે.
“પાસત્યાદિમાં અને સંવિગ્નોમાં જ્યાં મળે છે ત્યાં તેવા પ્રકારનો થાય છે. અર્થાત્ સંવિગ્નમાં મળે ત્યારે પ્રિયધર્મવાળો અને પાસત્યાદિમાં મળે ત્યારે ઈતર=અપ્રિય ધર્મવાળો થાય છે.” III
=સંસક્ત, બે પ્રકારનો જીતરાગ-દ્વેષ-મોહવાળો જિન વડે કહેવાયો છે. અને એક એક સંસક્ત સંક્લિષ્ટ કહેવાયો છે. અને અન્ય અસંક્લિષ્ટ કહેવાયો છે.” અરાઇ (પ્રવચનસારોદ્ધાર ૧૧૮-૧૨૦)
યથા કથંચિ–ગુરુ અને આગમના નિરપેક્ષપણાથી સર્વ કાર્યોમાં છંદ=અભિપ્રાય છે જેને તે યથાછંદ છે. “યથાછંદને “થા'થી બતાવે છે.
ઉસૂત્ર, અનુપદિષ્ટ, સ્વછંદ, વિકલ્પિત, અનુપાતિ, પરતત્તિમાં પ્રવર્તે છે તે કારણથી આ યથાવૃંદ છે.” (પ્રવચનસારોદ્ધાર ૧૨૨) ઉસૂત્ર=ઉસૂત્ર ભાષણ કરે છે. અનુપદિષ્ટ=ભગવાને કહેલું ન હોય તેવું બોલે છે. સ્વછંદ વિકલ્પિત બોલે છે–પોતાની મતિથી બોલે છે. અનુપાતિ બોલે છે=આગમને અનુસાર ન હોય તેવું બોલે છે અને પર પ્રયોજનમાં પ્રવર્તે છેઃગ્રહસ્થના કાર્યમાં પ્રવર્તે છે તે કારણથી આ યથાછંદ છે. ૧II