________________
૧૭૫
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧પ चउद्दिसि होइ उग्गहो गुरुणो' [ ] इत्यक्षरैर्गुरोरवग्रहप्रमाणमुक्तं तत्कथं घटते?, न हि गुर्वभावे गुरुगतावग्रहप्रमाणं घटमानं स्याद्, ग्रामाभावे तत्सीमाव्यवस्थावत्, तथा तत्रैव यदपरमुक्तं-'चउसिरं तिगुत्तं च, दुपवेसं एगनिक्खमणं' [गुरुवन्दनभा. १९] इत्यादि, तदपि न युक्तं भवेद्, यतश्चतुःशीर्षत्वं वन्दनकदातृतत्प्रतीच्छकसद्भावे सति भवति, नतु साक्षाद् गुर्वभावे स्थापनाचार्यस्यानभ्युपगमे च, एवं द्विप्रवेशैकनिष्क्रमणे अपि दुरापास्ते एव, अवधिभूतगुरोः स्थापनाचार्यस्य वाऽभावात्, न च हृदयमध्य एव गुरुरस्तीति वाच्यम्, तथा सति प्रवेशनिर्गमयोरविषयत्वादिति, तस्मात्
“अक्खे वराडए वा, कढे पुत्थे अ चित्तकम्मे अ । सब्भावमसंब्भावं, गुरुठवणा इत्तरावकहं ।।" [गुरुवन्दनभा. २९]
इतिवचनप्रमाणाच्च साधूनां श्रावकाणां स्थापनाचार्यस्थापनं समानमेवेति व्यवस्थितम् । ટીકાર્ચ -
“સા' સંસ્થાસમયે . વ્યવસ્થિતમ્ | સંધ્યાસમયે=સૂર્યાસ્તથી અંતર્મુહૂર્ત પૂર્વે ફરી ત્રીજી વાર જિનઅર્ચા–દેવનું પૂજન, વિશેષથી ગૃહસ્થ ધર્મ છે. એ પ્રમાણે સંતંક છે યોજન છે. એ રીતે આગળમાં પણ જિનાર્ચામાં યોજન કર્યું એ રીતે પ્રતિક્રમણકારિતા આદિમાં પણ, વિશેષથી ગૃહસ્થ ધર્મ છે એ પ્રમાણે યોજન કરવું. અને અહીં=વિશેષથી ગૃહસ્થ ધર્મના વિષયમાં આ વિશેષ છે. ઉત્સર્ગથી શ્રાવકે એક વખત જ ભોજન કરવું જોઈએ. જે કારણથી ‘દિનકૃત્યમાં કહેવાયું છે.
ઉત્સર્ગથી વળી શ્રાવક સચિત આહારનો વર્જક, એકાસણાનો ભોજી=એકાસણાથી ભોજન કરનારો અને તે જ પ્રકારે બ્રહ્મચારી હોય.” (શ્રાદ્ધદિનકૃત્ય)
જે=જે શ્રાવક એકભક્તિ=એકાસણું, કરવા સમર્થ નથી તેને શ્રાવક દિવસના આઠમા ભાગરૂપ અંતર્મુહૂર્તદ્વય લક્ષણમાં વૈકાલિકને કરે=સંધ્યાનું ભોજન કરે એમ અત્રય છે. વળી, યામિની મુખાદિમાં= રાત્રિના નજીકના ભાગમાં વૈકાલિક કરવામાં આવે તો=સંધ્યાનું ભોજન કરવામાં આવે તો, રાત્રિભોજનના મહાદોષનો પ્રસંગ હોવાથી અંતર્મુહૂર્ત પૂર્વે જ=સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પૂર્વે જ, વૈકાલિકને કરે છે=સંધ્યાનું ભોજન કરે છે. જે કારણથી દિનકૃત્યમાં જ કહેવાયું છે.
હવે જે શ્રાવક જે કારણથી એકભક્ત કરવા માટે સમર્થ નથી તે કારણથી દિવસના આઠમા ભાગમાં તે ગૃહસ્થ સુશ્રાવક ભોજન કરે.” III
અને વૈકાલિક પછી=સંધ્યાના ભોજન પછી યથાશક્તિ દિવસચરિમ પચ્ચખાણ કરે શક્તિ અનુસાર ચઉવિહાર કે તિવિહારનું પચ્ચકખાણ કરે. સૂર્યના ઉદ્દગમ-અંતવાળું દિવસચરિમ પચ્ચખાણ મુખ્યવૃત્તિથી દિવસ હોતે છતે કરે. બીજા પદમાં=અપવાદ પદમાં, રાત્રિમાં પણ કરે રાત્રિ થઈ ગઈ હોય તોપણ દિવસચરિમ પચ્ચકખાણ ગ્રહણ કરે અને કરીને=દિવસચરિમ પચ્ચખાણ કરીને, સંધ્યાકાળમાં ભગવાનના બિબના દર્શનથી અર્વાફ-સન્મુખ-ગભારાની અંદર નહિ પરંતુ ગભારાના