________________
ધર્મસંગ્રહ ભાગ-૫ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨
૬૩
- “પાસત્યાદિને વંદન કરનારને કીતિ નથી, નિર્જરા નથી એ રીતે જ કાયક્લેશ કરે અને કર્મબંધને પ્રાપ્ત કરે છે.” (આવશ્યકલિથુક્તિ ૧૧૮૮) વધારે શું કહેવું? તેઓની સાથે સંસર્ગ કરતા=પાસત્કાદિ સાથે સહવાસ કરતા ગુણવાન સાધુ પણ અવંદનીય છે. જે કારણથી કહેવાયું છે.
અશુચિના સ્થાનમાં પડેલી ચંપકની માલા મસ્તકમાં ધારણ કરાતી નથી. પાસત્યાદિ સ્થાનોમાં વર્તતા તે પ્રકારે= ચંપકમાલાના પ્રકારથી, અપૂજ્ય છે.” II૧TI
“પક્કમેકુલમાં વર્તતો=ચાંડાલાદિના કુળમાં વર્તતો, શકુનિપાર પણ=વિદ્યાનો પારગામી પણ, ગહિત થાય છે. આ રીતે કુશીલોની મધ્યમાં વસતા સુવિહિતો ગહિત છે=નીંદનીય છે.” રાા (આવશ્યકતિક્તિ ૧૧૧૧-૧૧૧૨)
તિ' ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. જ્ઞાતાનિ=દષ્ટાંતો બતાવે. દ્રવ્ય-ભાવમાં વંદન, રજોહરણ, આવર્ત, નમન વિનય, આ પાંચથી શીતલ-ક્ષુલ્લક-કૃષ્ણ-સેવકદ્રય, પાલક ઉદાહરણ છે.”
ત્યાં વંદનમાં ગુણ સ્તુતિમાં, શીતલાચાર્ય દäત છે. દ્રવ્યચિત્તિમાં=રજોહરણ ધારણમાં, ભાવચિત્તિમાં જ્ઞાનાદિત્રયમાં ક્ષુલ્લકાચાર્યકથા છે. આવર્તાદિ કૃતિકર્મમાં કૃષ્ણદગંત છે. શિરોમન પૂજામાં સેવકદ્વય દષ્ટાંત છે. વિનયકર્મમાં શાંબ અને પાલક દૃષ્ટાંત છે. વળી, કથાનકનો વિસ્તાર ગ્રંથાત્તરથી જાણવો. એક અવગ્રહ ગુરુનો અવગ્રહ સાડા ત્રણ હાથ પ્રમાણ સૂત્ર વ્યાખ્યામાં વસ્યાણ લક્ષણવાળો છે. નામો પાંચ છે દ્વાદશાવર્ત વંદનનાં પાંચ નામો છે.
વંદન=વંદનકર્મ, ચિઈ=ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ, વિનયકર્મ, વંદનકનાં આ પાંચ નામો છે.” I૧ (પ્રવચનસારોદ્ધાર ૧૨૭).
આ પૂર્વમાં કહેવાયેલાં શીતલાદિ દષ્ટાંતોમાં ભાવિત અર્થવાળાં છે=વંદનનાં પાંચ નામો છે. તે પૂર્વમાં શીતલાદિ પાંચ દષ્ટાંતો આપ્યાં. એમાં ભાવિત અર્થવાળાં છે.
વંદનકના આ પાંચ નિષેધો-નિષેધસ્થાનો છે.
“વ્યાક્ષિપ્ત, પરામુખ, પ્રમત્ત=ગુરુ વ્યાક્ષિપ્ત હોય, પરાક્ષુખ હોય, પ્રમત્ત હોય ત્યારે ક્યારેય વંદન કરવું જોઈએ નહિ અને આહાર કરતા હોય અથવા જો વિહાર કરતા હોય ત્યારે વંદન કરવું જોઈએ નહિ.” II૧II (આવશ્યકનિર્યુક્તિ ૧૧૯૮, પ્રવચનસારોદ્ધાર ૧૨૪) વ્યાક્ષિપ્ત અનુયોગ પ્રતિલેખનાદિરૂપ અન્યત્ર કર્મમાં અપાયેલા મનવાળા છે. પ્રમત્ત નિદ્રાદિ વડે છે. શેષ વ્યક્ત છે. અને આશાતના ૩૩(તેત્રીશ) સૂત્રની સાથે વ્યાખ્યાન કરાશે. દોષો ૩૨ છે.
“અનાદત, સ્તબ્ધ, પવિદ્ધ, પરિપિંડિત, ટોલગતિ, અંકુશ તથા કચ્છભરિંગિત, મત્સ્ય ઉદ્ઘત, મનથી પ્રદષ્ટ અને વેદિકાબદ્ધ, ભયથી જ, ભજમાન, મૈત્રી-ગૌરવ કારણને આશ્રયીને કરાતું વંદન, સ્વૈચ, પ્રત્યીક વંદન, કુષ્ટ વંદન, તર્જન કરતું વંદન, શઠ વંદન, હીલિત વંદન, વિપરીતકુંચિત વંદન, દષ્ટ-અદષ્ટ વંદન અને શૃંગ વંદન, કરમોચન વંદન, અશ્લિષ્ટ-અનાશ્લિષ્ટ વંદન, ધૂન વંદન, ઉત્તરચૂલિક, મૂક વંદન, ઢઢર વંદન, ચુડલિક વંદન, અપશ્ચિમ વંદન અભદ્રમુખ