________________
૧૧૦
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૩ “निद्दाविगहापरिवज्जिएहिं गुत्तेहिं पंजलिउडेहिं ।
ત્તિવહુમાળપુષ્ય, ૩૩ત્તેટિં સુવ્યં ||૪||” इत्यादिश्रुतोक्तविधिना गुरोराशातनावर्जनार्थमर्थचतुर्थहस्तप्रमाणादवग्रहक्षेत्राबहिनिर्जन्तुभूभागेऽवस्थाय धर्मदेशना श्रोतव्या तच्छ्रवणेन चाज्ञानव्यपगमसम्यक्तत्त्वावगमनिःसंशयत्वधर्मदृढत्वव्यसनाद्युन्मार्गनिवृत्तिसन्मार्गप्रवृत्तिकषायादिदोषोपशमविनयादिगुणार्जनोपक्रमकुसंसर्गपरिहरणसुसंसर्गाङ्गीकरणभवनिर्विण्णतासम्यक्श्राद्धसाधुधर्माभ्युपगमनसर्वाङ्गीणतदैकाग्र्याराधनप्रमुखा अनेके અUT: પ્રવિટ વI ટીકાર્ય :
થર્મ-મૃતવારિત્ર.... પ્રવિટ વ ા ધર્મ=શ્રુતચારિત્ર લક્ષણ તેનો ઉપદેશ=દેશના, તેનું શ્રવણ=શ્રુતિ, વિશેષથી ગૃહસ્થધર્મ થાય છે એ પ્રમાણે સંબંધ છે. એ રીતે=ધર્મના ઉપદેશના શ્રવણ પછી વિશેષથી ગૃહસ્થ ધર્મ થાય છે એ રીતે, આગળમાં પણ યોજન કરવું=સાધુને અશન આદિનું નિમંત્રણ કરવું તે ગૃહસ્થનો વિશેષ ધર્મ છે ઈત્યાદિ આગળ પણ યોજન કરવું. ધર્મના શ્રવણથી જ શ્રાવક શબ્દ અવયને પામે છે="ગૃત્તિ તિ શ્રાવઃ' એ શબ્દની વ્યુત્પત્તિ સંગત થાય છે. વળી તેની વિધિ=ધર્મના ઉપદેશના શ્રવણની વિધિ, આ પ્રમાણે “દિનકૃત્યમાં છે.
“નજીકમાં નહિ, અતિ દૂરમાં નહિ, ઊંચા આસનમાં નહિ અને સમાસનનું વર્જન કરીને જાણ એવો શ્રાવક ધરણીતલમાં બેસે.” III
“આચાર્યની પાછળ બેસે નહિ, બે બાજુ બેસે નહિ, આગળ બેસે નહિ અને સાથળ ઉપર સાથળ કરીને પગ ઉપર પગ ચઢાવીને, ગુરુ પાસે બેસે નહિ.” પારા
અને સંયત=દેશસંયત, પલીહત્ય કરે નહિ=ગુરુ સાથે બોલાચાલી કરે નહિ. પખપિંડ કરે નહિ=બાહુ પર્યસ્તિકાને કરે નહિ અને ગુરુ પાસે પગ પસારીને બેસે નહિ=પગ લાંબા-પહોળા કરી બેસે નહિ.” ૩ાા.
‘પકબપિંડ =બાહુ પર્યસ્તિકાને, સંયત=પ્રસ્તાવથી દેશસંયત એ પ્રમાણે તેની વૃત્તિ છેeત્રીજી ગાથાની ટીકા છે. (શ્રાદ્ધદિનકૃત્યવૃત્તો-૫. ૨૪૩)
“નિદ્રા, વિકથાના પરિવર્જનથી, ગુપ્તિઓથી, બે હાથ જોડવા વડે ભક્તિબહુમાનપૂર્વક ઉપયુક્તપણાથી સાંભળવું જોઈએ.”
ઈત્યાદિ ચુતમાં કહેવાયેલી વિધિથી ગુરુની આશાતનાના વર્જન માટે અર્ધચતુર્થ=સાડાત્રણ હાથ પ્રમાણ, અવગ્રહ ક્ષેત્રથી બહાર નિર્જતુ ભૂમિ ભાગમાં બેસીને ધર્મદેશના સાંભળવી જોઈએ અને તેના શ્રવણથી=ધર્મના શ્રવણથી, અજ્ઞાનનો વ્યપરમ સમ્યફ તત્વનો અવગમ, નિઃસંશયપણું, ધર્મમાં દઢપણું, વ્યસન આદિ ઉભાર્ગની નિવૃતિ, સન્માર્ગની પ્રવૃત્તિ, કષાય આદિ દોષનો ઉપશમ, વિનયાદિ ગુણના અર્જનનો ઉપક્રમ=પ્રારંભ, કુસંસર્ગનું પરિહરણ, સુસંસર્ગનું અંગીકરણ, ભવમાં નિર્વેદ, સમ્યમ્