Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકા — ના રૂપમાં પિરણત જે પુદ્ગલ છે, તેએ પાંચ પ્રકારના કહેલાં છે કેાઈ કાજળ આદિના સમાન કાળા રંગના હોય છે, કોઇ મારની ડોક અગર વાળ આદિના સરખા વાદળી રંગનાં હોય છે, કોઇ હિંગળો વિગેરેની જેમ લાલ રંગના હાય છે, કોઇ હળદર વિગેરેની જેમ પીળા રંગના હોય છે જે પુદ્ગલા ગંધ પરિણત છે, તેઓમાં બે ભે હેાય છે. જેમ કોઇ ચંદન વિગેરેની જેમ સુગંધવાળાં હાય છે અને કોઇ કોઇ લસણ વિગેરેની સમાન દુન્ય વાળાં હાય છે. એ ૨ એ વાતના સૂચક છે કે, પરિણામમાં કોઇ વિશેષતા નથી આ રીતે કોઇ પુદ્ગલ અનુકૂલ સાગથી મળતાં સુગ ંધિત પરિણામવાળા બની જાય છે અને કાઈ એવીજ સામગ્રી મળી જતાં દુર્ગંધ વાળા બની જાય છે,
જે પુદ્ગલ રસ પિરણત છે, તેએ પાંચ પ્રકારના છે, જેમકે કેાઈ લીમડા વિગેરેની જેમ કડવા રસવાળા, કેાઈ સુંઠ વિગરેની જેમ તીખા (ચટપટે તેવાં) રસવાળાં, કોઈ હરડે વિગેરેની જેમ તુરા રસવાળાં, તે કઈ આંખલી વિગેરેની જેમ ખાટારસવાળાં અને કઈ તેા સાકર વિગેરેની જેમ મીઠા (ગળ્યા) રસવાળાં હેાય છે.
જે પુદ્ગલા પ પિરણત છે તેએ આઠ પ્રકારના છે, જેમ કે કોઈ પત્થર વિગેરેની સમાન કઠોર પ વાળાં કાઈ આંકડાના રૂની જેમ કમળ સ્પ વાળાં, કોઈ વજ્ર, વિગેરેની જેમ ભારે, કઈ સેમલના રૂની જેમ હલ્કા, કોઈ કેળ વિગેરેના ઝાડની જેમ ડંડા, કાઈ અગ્નિ વગરેની જેમ ગરમ, કોઈ ઘી વિગેરેની સમાન ચીકણા અને કાઈ તા ૨ખ્યા વગરેની જેમ રૂક્ષ સ્પ
વાળાં હાય છે.
સંસ્થાન પરિણુત પુદ્ગલ પાંચ પ્રકારના છે-જેમકે કોઈ કડાં વગરની જેમ પરિમ`ડળ સંસ્થાન અર્થાત્ આકારવાળાં હોય છે, કોઈ ચક્ર વિગરે સરખા વૃત્ત (ગાળ) આકારના હાય છે, કોઈ તા ત્રિકણ આકારના, કોઈ કુંભી વિગેરેની જેમ ચતુષ્કોણ આકારના અને કાઈ લાકડી વિગેરેની જેમ આયત-લાંબા આકારવાળાં હોય છે. આ પરિમ`ડળ વિગેરે આકાર ઘન અને પ્રતરના ભેદથી એ પ્રકારના બને છે. એમાંથી પિરમડલ સિવાય ખાકીના એજ: પ્રદેશ જનિત તેમજ યુગ્મ પ્રદેશ જનિત પ્રદેશના ભેદથી એ બે પ્રકારના છે. ઉત્કૃષ્ટ પરિમ`ડલ વિગરે બધાં અનન્ત પરમાણુઓથી બનેલાં હેાય છે. અને આકાશના અસ’ખ્યાત પ્રદેશોમાં સ્થાન કરનારાં હોય છે. આવાત પ્રસિદ્ધ જ છે, જઘન્ય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૬