Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અન્વયાર્થ-અનંત જ્ઞાની, અનંત દર્શન વાળા નિન્થ મહામુનિ શ્રી મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહેલ છે, તેઓએ ધર્મ અર્થાત્ ચારિત્ર અને શ્રત ને પ્રકાશિત કરેલ છે. ૨૪
ટકાથ-– સૂત્રકાર વારંવાર કહે છે કે હું આ ધમને મૂળ ઉપદેશક નથી. પરંતુ મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહેલ છે. અને તેઓએજ શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મનું પ્રકાશન કરેલ છે. ભગવાન મહાવીર સ્વામી નિગ્રન્થ હતા. અર્થાત્ બાહ્ય અને અંદરની ગ્રંથિ રહિત થઈ ચૂક્યા હતા. તેઓ મહામુનિ હતા. “મહા વિશેષણ લગાવવાથી એ પ્રગટ થાય છે કે-આજથી લઈને ગણધરો પર્યન્ત દુનિયાના તેજ સ્વયં સંબુદ્ધ ગુરૂ છે. ભગવાન અનંત દર્શન વાળા હતા, અનંત જ્ઞાની હતા, અર્થાત કેવળ જ્ઞાન દર્શન ધારણ કરવાવાળા હતા. એજ ભગવાન્ વર્ધમાન સ્વામીએ “પુષિા ” પહેલા અધ્યયનના, પ્રારંભની પહેલી ગાથાથી આ કથન સુધી સઘળું કથન કરેલ છે. એજ ભગવાને સંસાર સાગરથી ઉદ્ધાર કરવાવાળા ચારિત્ર ધર્મ અને જીવ, અજીવ વિગેરે પદાર્થના સ્વરૂપને બતાવનાર વ્યુત ધર્મ કહેલ છે.પારકા “માસમાળો’ ઈત્યાદિ શબ્દાર્થ–“માણમાળો માન્ન-માપમાનો માત’ ભાષા સમિતિ સંપન્ન સાધુ બેલતે હેવા છતાં પણ તે બોલતું નથી. “માં બે વંગ-કર્મમ નૈવામિત્ત’ સાધુએ કોઈને હદયમાં ઘા વાગે તેવી વાત ન બોલવી. “માતિEા વિવજ્ઞા -માથાનં વિવર્જયેત્ત’ તથા કપટ યુક્ત વાણુ સાધુએ બે લવી નહીં “અશુદ્વિતિય વિચારે-કવિ રાષ્ટ્રગીચાન' પરંતુ સમજી વિચારીને જ બોલે. મારપી
અન્વયાર્થ–જે ભાષાસમિતિથી સમિત છે, તે ભાષણ કરવાવાળા હોવા છતાં પણ ભાષણ ન કરવા વાળા (મીની)ની બરોબર છે. સાધુએ મર્મ ભેદક વચને બેસવા નહીં, માયા પ્રધાન વચનને ત્યાગ કરે, તે વિચારીને વચન બેલે પાપા
ટીકાઈ–જે સાધુ ભાષા સમિતિથી યુક્ત હોય છે, તે ધર્મ સંબંધી વચનો (કથાઓ)નું ઉચ્ચારણ કરવા છતાં પણ અભાષક મૌન ધારીની સમાન જ છે. કહ્યું પણ છે કે-વચMવિદત્ત સુતો ઈત્યાદિ.
જે સાધુ વચનના વિભાગ રૂપ જ્ઞાનમાં કુશળ હોય છે, જે વાણીનાં જુદા જુદા પ્રકારેને જાશુવા વાળા છે, તે આખો દિવસ બેસે તે પણ વચન ગુપ્ત વાળા જ કહેવાય છે, ૧૫
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩