Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 228
________________ છાયા મમના’ એ પ્રમાણે પણ થાય છે. પ્રાકૃત ભાષા હેાવાથી અહિયાં એકમકારને લેપ થયેલ છે. તાપય એ છે કે-તે શત્રુઓ અને મિત્ર પર સરખા ભાવ રાખે છે. જેમ ચદન વૃક્ષ પેાતાને છેલવાવાળા વાંસલા પર દ્વેષ કરતુ નથી એજ પ્રમાણે તે ઉપસગ—વિન્ન કરનારા પર રોષવાળા અથવા દ્વેષ વાળા થતા નથી. જેમ ચંદન બધાને સમાન ભાવથી સુગધ આપે છે, એજ પ્રમાણે આ મુનિ પણ સર્જંત્ર સમાન ભાવવાળા હાય છે (૨) તે મુનિ ‘ભિક્ષુ' પણ કહેવાય છે, જે નિરવદ્ય ભિક્ષા ગ્રહણુ કરે છે, તે ભિક્ષુ કહેવાય છે. અથવા આઠ પ્રકારના કર્મને ભેદવાવાળા ભિક્ષુ કહેવાય છે. એજ રીતે ‘માઘુર દેદીપ્યમાન ગુણ સમૂહોથી યુક્ત સાધુ ‘ભિક્ષુ' પદ વાચ્ય હોય છે. (૩) તે મુનિ ‘નિગ્રન્થ’ પણ કહેવાય છે, જે ખાદ્ય-બહારના અને આભ્યતર-અંદરના પરિગ્રહથી રહિત હાય તે નિગ્રન્થ છે. (૪) આ રીતે પૂર્વોક્ત પદર અધ્યયનામાં પ્રરૂપણા કરેલ અથ-વિષયનું આચરણ કરનાર, ઇન્દ્રિયાનુ દમન કરવાવાળા સયમાન, શરીરના મમત્વથી રહિત, મુનિ (૧) માહન (૨) શ્રમણુ (૩) ભિક્ષુ અને (૪) નિ ́ગ્રન્થ કહેવાય છે. તેને આ ચારે વિશેષણેાથી યુક્ત કહેવા જોઈ એ. ૧૫ જે દાન્ત, દ્રવિક, અને વ્યુત્કૃષ્ટકાય હાય છે, તે માહન, શ્રમણ, ભિક્ષુ અને નિગ્રન્થ શબ્દોથી કહેવાને ચેગ્ય હોય છે, એ પ્રમાણે ભગવાને વધુ ન કરેલ છે. તેને સાંભળીને ગણધર પ્રશ્ન પૂછે છે. ‘પરિગાર’ ઈત્યાદિ ટીકા-ભગવાન્ દ્વારા પ્રતિપાદન કરવામાં આવેલ મુનિના દાન્ત, તવિક વિગેરે લક્ષણેને સાંભળવાની ઇચ્છાવાળા ગૌતમસ્વામીએ કહ્યુ કે મને!” હું ભગવન્ જે મુનિ દાન્ત, દ્રષિક અને વ્યુત્ક્રપ્ટકાય હાય છે, તે માહન, શ્રમણુ, ભિક્ષુ અને નિગ્રન્થ કહેવાય છે, તે કેવી રીતે કહેવાય છે કે મહા મુનિ તે અમેાને મ્હા. અહિયાં ‘મંä' શબ્દના અનેક અર્થ થાય છે, જેમકે-લદન્ત, અર્થાત્ કલ્યાણ કરનાર ખીજો અથ ‘માલ' અત્ સઘળા ભચાના અન્ત કરવા વાળા, અથવા ‘મવાન્ત’ અર્થાત્ જન્મ, મરણુરૂપ સંસારના અન્ત કરવાવાળા તારા માહન વિગેરેના લક્ષ@ાના વિષયમાં શિષ્યની જીજ્ઞાસાને નિવૃત્ત કરવા માટે સૌથી પહેલાં ‘માહન' ના લક્ષણ કહે છે. ‘કૃત્તિ વિ’ ઈત્યાદિ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૨૨૧

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233