Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિગેરે પાંચે પાપસ્થાનાના અર્થાત પાંચ આસવાના પરિત્યાગ કરી દીધા હોય, તથા ક્રોધ, માન, માયા, લાભ પ્રેમ (વિષય સ’બ'ધી અનુરાગ) દ્વેષ (અપ્રીતિ) આ બધા દોષો જીવને જન્મ મરણના કારણે હાય છે. અને મેક્ષ માટે હાતા નથી. ઉલ્ટા મેાક્ષના ખાધક છે. તેથી જ જ્ઞરિજ્ઞાથી તેના સ્વરૂ પને જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના ત્યાગ કરે છે, તે શ્રમણુ પદ્મથી કહેવાને ચાગ્ય ગણાય છે.
આ રીતે જે જે કારણથી આત્માને આ લેાક અને પરલેાકમાં હાનિ કારક સાવદ્ય કર્મીનું ઉપાર્જન ન હાય, અને જે જે કમ દ્વેષના કારણુ રૂપ હાય, તે તે કમ મધના કારણ ભૂત પ્રાણાતિપાત વિગેરેથી પહેલેથી જ ક્રમ અંધનું' કારણ ઉપસ્થિત થયા પહેલા જ વિરત થઈ જાય. સધળા અનના કારણેાથી દૂર થઈ જાય, એવા દાન્ત, દ્રષિક, અને વ્યુસૃષ્ટકાય સુનિ ‘શ્રમણ્’ શબ્દથી કહેવાય છે.
તાપય એ છે કે—આ ગુણ્ણા અને પૂર્વોક્ત ગુણેથી યુક્ત મુનિ શ્રમણ કહેવાય છે. જા
‘માન' શબ્દના જે પ્રવૃત્તિ નિમિત્ત પહેલાં કહેલ છે. અર્થાત્ જે ગુણ્ણાને કારણે ‘માહન' પદનું વાચ્યપણુ નિરૂપિત કરવામાં આવેલ છે, તે ગુણે! શ્રમણમાં પણ હાવાનું કહેલ છે. કહેવાના આશય એ છે કે-જેમ 'માન' ના ગુણેા ‘શ્રમણમાં હોવાનું જરૂરી છે, એજ પ્રમાણે શ્રમણના સઘળા ગુણ્ણા ‘ભિક્ષુ' માં પણ હાવા જોઈએ, એ આશયથી આગળ કહે છે, ‘ક્ષત્રિ ઇત્યાદિ
ટીકા ‘માહન' શબ્દની જે પ્રવ્રુત્તિ નિવૃત્તિ છે, તે સઘળી પ્રવૃત્તિ, નિવૃત્તિ ભિક્ષુમાં સમજવી જોઈ એ, અહિયાં એવી શકા થાય છે કે-અના ભેદથી જ શબ્દમાં ભેદ હોય છે જો માહન અને ભિક્ષુ શબ્દના એક જ અ` હાય તે તેમાં શું ભેદ છે ? તેનુ' સમાધાન એવુ' છે કે-જે ‘માહન' શબ્દના પૂર્વક્તિ ગુણૈાથી યુક્ત હાતા થકા નિરવદ્ય ભિક્ષા ગ્રહણ કરે છે, તે મુનિ ભિક્ષુ કહેવાય છે. કહેવાનુ તાત્પય એ છે કે-જે ગુરુ ‘માહન' ના બતાવેલા છે, કેવળ એજ ગુણ્ણા માહનના હાતા નથી, કે જેથી બન્નેમાં ભેદ ન રહે, પર તુ ભિક્ષુમાં માહનના ગુણે। ઉપરાંત ખીજા પણ અનેક ગુણે હાય છે. એથી જ એ સમાન ગુણેાની અપેક્ષાથી બન્નેમાં સરખા પણુ હોવા છતાં પણ ખીજા વિશેષ ગુણે! હાવાનું સંભવિત હાવાથી બન્નેમાં ભેદ હાય જ છે. ખન્નેમાં ભેદ ખતાવવા વાળા ગુણૈા જ અહિયાં બતાવવામાં આવે છે.
ભિક્ષુ ઉન્નત–ઉંચા ન હેાય ઉન્નતપણુ એ પ્રકારનુ' હાય છે, દ્રવ્યથી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૨૨૩