Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અન્વયાર્થ–સુધર્મા સ્વામીએ કહ્યું કે–જે કોઈ દેવ અથવા મનુષ્ય તમને સમ્યગ મોક્ષ માર્ગના સંબંધમાં પૂછે તે તેને આ માર્ગ બતાવે જોઈએ તે ઉત્તમ માર્ગનું હું કથન કરૂં છું.
ટીકાર્થ-આ પ્રમાણે જખ્ખ સ્વામીએ પ્રશ્ન કરવાથી સુધમ સ્વામીએ કહ્યું કે હે શિષ્ય! કદાચ તમને કોઈ દેવ અથવા જન્મ મરણના ભયથી ભયભીત અને મોક્ષની અભિલાષા વાળ મનુષ્ય, એવું પૂછે કે-સંસાર સાગરથી તરવાને માગ કર્યો છે? તે તમારે આગળ કહેવામાં આવનારા ષટ્ર કાયની રક્ષા રૂપ ઉત્તમ માગ તેઓને બતાવ. તમે તેઓને જે માગ કહેશે તે હું કહું છું તે તમે સાવધાનતાથી મારી પાસેથી સાંભળે.
કહેવાનું તાત્પર્ય એ છે કે–જે કઈ દેવ અથવા મનુષ્ય મોક્ષ માર્ગના સંબંધમાં પ્રશ્ન કરે. તે આગળ કહેવામાં આવનાર માર્ગ તેઓને કહે. તે માર્ગ હું કહું છું તે તમે સાંભળે ૪
માઘો” ઈત્યાદિ શબ્દાર્થ–“શાસન પરૂ વાવેન વેવિતમ્' કાશ્યપ શેત્રવાળા ભાગવાન મહાવીર સ્વામીએ કહેલ “માઘો-માવો અત્યંત કઠણ એવા માર્ગનું કથન “બાપુપુવે-ગાનુપૂર્ચા” ક્રમ પૂર્વક હું કહું છું. “મુદં વવળિો-સમુદ્ર રચવહાર:” જેમ વ્યવહાર કરવાવાળા પુરૂષ સમુદ્રને પાર કરે છે, તથા “ો પુરવમૂ-ફુરઃ પૂર્વ આ સદુપદેશથી પહેલાં “નાચ– ગાવા” શ્રત અને ચારિત્ર લક્ષણવાળા આ માર્ગનું અવલમ્બન કરીને અનેક લેકે આ સંસાર સાગરને પાર કરી ચૂકયા છે. પાપા
અન્વયાર્થ—અર્થાત્ કાશ્યપમહાવીર સ્વામીએ પ્રરૂપિત કરેલ અત્યંત કઠણ માર્ગનું હું અનુક્રમથી કહું છું. જેમ વેપારી લોકો નૌકાનું અવલં. બન કરીને પિતાના વ્યાપાર માટે સમુદ્રને તરીને પાર કરે છે. તે જ રીતે ભગવાને પ્રતિપાદન કરેલા આ માર્ગનું અવલખન કરીને પહેલા ઘણું લેક અપાર એવા આ સંસાર સાગરને તરી ગયા છે. પા
ટકાથુ–કાશ્યપ ગેત્રમાં ઉત્પન્ન થયેલા તીર્થંકર મહાવીર સ્વામીએ પ્રરૂપિત અને કાયર પુરૂષ દ્વારા ન કરી શકાય એવા, તીર્થકરોની પરંપરા પ્રમાણે આવેલા માર્ગને હું અનુક્રમથી કહું છું અથવા જે અનુક્રમથી ભગવાને કહેલ છે, એજ પ્રમાણેના ક્રમથી હું તમને કહું છું. જે માર્ગને સ્વીકાર કરીને આથી પહેલાં પરમાર્થના જાણવાવાળા સંસારને પાર કરી ચૂક્યા છે. જેમ કય-વિક–ખરીદ વેચાણ કરવા રૂપ વ્યાપારમાં ચતર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૬૭