Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બીજું પણ કહ્યું છે કે –“રોચાયત ઘુરાવા ઈત્યાદિ
આ પરિગ્રહ મોહ, મમતાનું ઘર છે. ધેયને નાશ કરવાવાળા છે. શાન્તિને શત્રુ છે, ચિત્ત વિક્ષેપને મિત્ર છે, મદ અને ઉન્માદનું ભવન છે. પાપનું નિજ નિવાસ સ્થાન છે. દુઃખનું ઉત્પત્તિ સ્થાન છે, અને સુખ અને ધ્યાનને નાશ કરવાવાળે છે, આ કષ્ટ કારક વેરી છે, ઉત્તમ બુદ્ધિશાળીને માટે પણ આ કલેશકર અને નાશકારી જ સિદ્ધ થાય છે. રા - આ રીતે જે પચન પાચન વિગેરે ક્રિયાઓમાં પ્રવૃત્ત થયેલ છે, અને તે તરફ જેની નજર લાગેલી છે, તેમાં શુભ ધ્યાનની સંભાવના પણ કેવી રીતે કરવામાં આવે છે? તેઓ અખેદજ્ઞ છે, અર્થાત્ હિંસા વિગેરેમાં અન્યને પીડા થાય છે, રાગને કારણે શયન આસન વિગેરેને પણ શુભ ધ્યાનનું કારણ માને છે.
“#ઝિ' એવું બીજું નામ આપીને માંસનું પણ ભક્ષણ કરે છે, આ સિવાય સંઘને માટે કરવામાં આવનારા આરંભને નિર્દોષ માને છે. પરંતુ તેમ માનવાથી જ નિર્દોષપણું સિદ્ધ થતું નથી. આવા અશુભ માનવાળા મોક્ષમાર્ગ રૂપ ભાવ સમાધિથી રહિત થાય છે. અર્થાત મોક્ષમાર્ગથી દૂર અને દૂરતર જ રહે છે.
કહેવાને આશય એ છે કે –બીજ ને, તથા સચિત્ત પાણીને, અને પિતાને માટે બનાવવામાં આવેલ-આવારનો ઉપભોગ કરવાવાળા આર્તધ્યાન કરતા થકા ભ વ સમાધિથી અત્યંત દૂર જ રહે છે ૨૬
“ áાય જાય” ઈત્યાદિ
શબ્દાર્થ--“હા-રથા' જે પ્રમાણે “રંજાર વાર કુરા મા સહી#ાય જંજા ના મજુર ' ટંક, કંક, કુરર, જલમ અને શિખિ નામના જલચર પક્ષ વિશેષ જરા જુલાયમ સા જ્ઞિયાચંતિ-મi #gvi ni ઇથાનિત' માછલી પકડવાના ખરાબ વિચારમાં તત્પર રહે છે પારણા
અન્વયાર્થ–-જે રીતે ઢંક, કંક, કુરર મશુક અને શિખી નામના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૮૩