Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અંતર' ઈત્યાદિ,
શબ્દાર્થ–જેમાં ચાર પ્રકારના ઘાતિયા કમેને નાશ કરનારા હેવાથી વિરચિછાણ-વિનિરિક્ષાચા મિથ્યાજ્ઞાન રૂપ સંશય વિપર્યયને “ચંતાઅત્ત' નાશ કરવાવાળા હોય છે. “-” તે “ગેસિંગનીદરાન્ અનન્ય સાધારણ એવા ધર્મને “કાળ-કારારિ' જાણે છે. “અળસ્ટિાર–ગનીદરા જે પુરૂષ સહુથી વધારે વસ્તુતત્વનું “બજવાયા-આચાતા કથન કરવાવાળો છે. એ “રે- તે પુરૂષ “afહં તહિં-તત્ર તત્ર તે તે બૌદ્ધ વિગેરેના દર્શનમાં
– મવતિ' હોતો નથી પરા
અન્વયાર્થ–જે ચારે ઘાતિયા કર્મોના અંત કરવાવાળા હોવાથી વિચિકિત્સા અર્થાત્ સંશય વિપસ રૂ૫ મિથ્યાજ્ઞાનને અંત કરવાવાળા છે. તે અનન્ય સદશ-અનુપમ ધર્મને જાણે છે. જે અનન્ય સદશ ધર્મને જાણે છે. તેજ અનન્ય સદશ ધર્મના પ્રતિપાદક હોય છે. એ પુરૂષ બૌદ્ધ વિગેરે અન્ય દર્શકમાં હોતો નથી, પરા
ટીકાઈ–જે મહાપુરૂષ ચારે ઘાતિયા કર્મો નો ક્ષય કરી દે છે, તે વિચિકિત્સા “ચિત્ત વિપ્લવ ને અર્થાત સંશય, વિપર્યાય અને અધ્યવસાયને પણ વિનાશકરનારા હોય છે. નિઃસંશય-સંશય વગરના જ્ઞાન થી યુક્ત હોય છે. કહેવાને આશય એ છે કે-જે મહાપુરૂષ સંશય વિગેરેના કારણભૂત કર્મ ક્ષય થઈ જવા થી સંશય વિગેરેની ઉપર રહીને ચાર ઘાતિયા કર્મોને નાશ કરનારા હોય છે. તેમાં સંશય અથવા વિપર્યય રૂ૫ મિથ્યાજ્ઞાન હતું નથી, એ પુરૂષ અનન્ય સદશદશ હોય છે. અર્થાત્ તેની સમાન એજ હોય છે, અન્ય કેઈ તેવા થઈ શકતા નથી. અર્થાત્ સૂમ, બાદર વિગેરે અનંત ધર્મવાળા પદાર્થોને જાણી શકે તેમ હોતા નથી તે પરસ્પર મળેલા સામાન્ય અને વિશેષમય પદાર્થોને જાણે છે. આ કથન દ્વારા મીમાંસકાના મતનું નિરાકરણ કરવામાં આવેલ છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૮૮