Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
મનળ લોકમાં “ધર્મ-ધર્મ સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ધર્મને “મારા. fહ-સાધિતુમ આરાધના કરવાને યોગ્ય થાય છે. ૧પ
અન્વયાર્થ–ધીર પુરૂષ અંત પ્રાન્ત આહારનું સેવન કરે છે. અન્તપ્રાન્ત આહારનું સેવન કરવાથી તેઓ સઘળા દુખના અત કરવાવાળા હોય છે. એવાજ પુરૂષ આ મનુષ્ય લેકમાં ધર્મની આરાધના કરવાને ગ્ય હોય છે. ૧૫
ટીકાર્થ–પહેલાની ગાથામાં કહેલ અર્થનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે.-ધીર અર્થાત્ દેવ, તિર્યંચ અને મનુષ્ય કૃત ઉપસર્ગોને સહન કરનાર, સત અને વિવેકથી યુક્ત સાધુ વહેલ-વાલ–ચણ વિગેરેથી બનેલા પદાર્થ ખાટી છાશથી મળેલા અને નીરસ આહારનું સેવન કરે છે. અથવા શબ્દાદિ વિષયના પરિત્યાગનું સેવન કરે છે, તેથી જ તેઓ સંસાર સાગરને અથવા સંસારના કારણભૂત કર્મોને ક્ષય કરવાવાળા હોય છે. આ કથનથી શરીર સંબંધી નિર્મમત્વને સૂચિત કરેલ છે. એજ અંતકાન્ત આહાર કરવાવાળા કર્મભૂમિ જ, ગર્ભ જ સંખ્યાત વર્ષોની આયુષ્યવાળા મનુષ્ય આ મનુષ્ય લેકમાં આર્ય ક્ષેત્રમાં સમ્યકજ્ઞાન, સમ્યદર્શન, સમ્મચારિત્ર અને તપ રૂપ ધર્મની આરાધના કરવાને ગ્ય હોય છે.
તાત્પર્ય એ છે કે–સ અનુષ્ઠાનની સામગ્રી પ્રાપ્ત કરીને મનુષ્ય સંસા રને અંત કરવાવાળા થયા છે. જે કે-આ પાંચમાં આરામાં ભરત ક્ષેત્રમાં સિદ્ધ થતા નથી. તે પણ વિદેહ ક્ષેત્રમાં તે ઘણુ જેવો સિદ્ધ થાય છે. ૧૫
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૨૦૭